www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: March 11, 2018

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલીમાં નાથાલાલ સુખડીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ…જુઓ વિડીયો

[wpdevart_youtube]go2JOMNCS74[/wpdevart_youtube] અમરેલી માં ચાલતા રેશનિંગ કૌભાંડ નો પર્દાફાશ કરનાર આર.ટી.આઈ.એક્ટિવિસ્ટો ની  રાજકમલ ચોકમાં જાહેર સભા યોજાઈ હતી.તે પહેલા નાથાલાલ સુખડીયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં સંતો-મહંતો, કલાકારો સહિતના નામે  રેશનિંગ પુરવઠા ઉપડ્તા હોવાના પુરાવા સાથે પર્દાફાશ કરેલ હતો.

અમરેલી વિડિયો ગેલેરી

બીટ કોઈન મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાએ ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે આક્ષેપ કર્યા…જુઓ વિડીયો

બીટ કોઈન મામલે ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સામે ફરિયાદી શૈલેષ ભટ્ટ એ કરેલા આક્ષેપો સામે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા એ સીટી વોચ  સાથે કરેલ એક્સકલુસીવ કરેલી વાત માં શૈલેષ ભટ્ટ સામે ગુન્હાહિત ઇતિહાસ અંગે જણાવ્યું હતું સાથે ગૃહમંત્રી ને…

અમરેલી વિડિયો ગેલેરી

બીટ કોઈન મામલો : પી.આઈ અનંત પટેલ અને એસ.પી.જગદીશ પટેલ સામે સી.આઈ.ડી.ક્રાઈમ દ્વારા તપાસ શરૂ

બીટ કોઈન મામલો અમરેલી એલ.સી.બી. પી.આઈ અનંત પટેલ અને અમરેલી એસ.પી.જગદીશ પટેલ સામે ફરિયાદી શૈલેષ ભટ્ટ એ કરેલ આક્ષેપો સામે સી.આઈ.ડી.ક્રાઈમ દ્વારા તપાસ શરૂ થઈ છે ત્યારે અમરેલીના એસ.પી. જગદીશ પટેલ સાથે એલ.સી.બી. પી.આઈ. અનંત પરેલ અંગે અમરેલી ના ડી.વાય.એસ.પી….

અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલા કેન્દ્ર દ્વારા ટેકાના ભાવની ખરીદી થઈ બંધ…મગફળી વેચવા આવેલા ખેડૂતોમાં વ્યાપક રોષ…જુઓ વિડીયો

[wpdevart_youtube]7zQjgTMRkqQ[/wpdevart_youtube]સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાના અંતિમ દિવસે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદતા કેન્દ્ર દ્વારા  ખેડૂતોની મગફળી સ્વીકારવાનો ઇનકાર કરતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો સાવરકુંડલા ટેકાના ભાવે ખરીદતા કેન્દ્રનો મગફળીનો માલ કડી કલોક વેરા હાઉસ દ્વારા ન સ્વીકારતા કેન્દ…

અમરેલી વિડિયો ગેલેરી

ભાજપનાં રાજમાં ભ્રષ્‍ટાચારની ગાથાઓ શરૂ થઈ…આરટીઆઈ એકટીવીસ્‍ટ આવ્‍યા મેદાનમાં…પૂ. મોરારિબાપુ, પૂ. ભકિતરામબાપુનાંનામે પણ અનાજ ઉપડતું હોવાનો કર્યો આક્ષેપ

[wpdevart_youtube]wiqYgkWcLxw[/wpdevart_youtube]અમરેલી જિલ્‍લામાં દર મહિને લાખો કિલો અનાજ અને કેરોસીન કાળા બજારમાં બારોબાર જતું હોવાને ચોંકાવનારો આક્ષેપ આરટીઆઈ એકટીવીસ્‍ટે કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. આજે નાથાલાલ સુખડીયા, અજય જાંગડ, ભીખુભાઈ બાંટાવાળા વિગેરે આરટીઆઈ એકટીવીસ્‍ટે પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. તેઓએ…

ભાવનગર

રંઘોળા ગામે મૃતકના પરિવારજનો ને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા

ભાવનગર જીલ્લાના રંઘોળા ગામે જે દુર્ઘટના સર્જાઈ અને તેમાં ૩૮ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તે ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે શોકનું વાતાવરણ ફેલાયું છે, સમગ્ર ગામમાં એકપણ ઘર એવું નહી હોય કે જે ઘરમાં કોઈ સ્વજન ગુમાવ્યું ના…

ભાવનગર

ભાવનગર એસીબી દ્વારા કોર્ટમાંપ્રદીપ શર્માની વધુ પૂછપરછ માટે રિમાન્ડ માંગવામાં આવેલ

અમદાવાદ એસીબી ટીમ દ્વારાપ્રદીપ શર્માને બપોરના સમયેભાવનગરની સ્પેશ્યલ એસીબીસેક્શન કોર્ટ નમ્બર ૩ માં હાજરકરવામાં આવેલ.કોર્ટ માં ભાવનગરએસીબી સ્ટાફ પણ હાજરરહેલ.આ ઉપરાંત લાંચ કેસ બાબતેભાવનગર એસીબી દ્વારા કોર્ટ માંપ્રદીપ શર્મા ની વધુ પૂછપરછ માટેરિમાન્ડ માંગવા આવેલ છે.સસ્પેન્ડેડ આઇએએસ પ્રદીપ શર્મા ને…

ભાવનગર

ભાવનગરના દરિયામાં છેલ્લા ૩ દિવસથી ડોલ્ફિન માછલીઅે દેખા દેતા લોકો જોવા ઊમટ્યા

ભાવનગરના દરિયામાં ડોલ્ફીને ધામા નાખ્યા છે. હાથબ બંગલા પાસે દરિયામાં ડોલ્ફીને છેલ્લા ત્રણ દિવસથી ધામા નાખતા જીવદયા પ્રેમીઓમાં ખુશી છવાઈ છે. છેલ્લા ત્રણ કનિદૈ લાકિઅ દિવસથી દરિયામાં ડોલ્ફીન માછલી હોવાનું મત્સ્ય વિભાગે સ્વીકાર્યું છે. દરિયાકાંઠે ફરવા આવતા લોકોને ડોલ્ફીન દેખાતા…

અમરેલી

દામનગર ઉગતા સૂરજની સાંજે કાર્યક્રમમાં નવોદિત કલાકારોના ટેલેન્ટ નિહાળી શહેરીજનો આફરીન લક્ષ એજ્યુકેર એન્ડ એકેડમી આયોજિત કાર્યક્રમને ભવ્ય સફળતા

દામનગર શહેર માં નવોદિત કલાકારો માટે આનંદો  લક્ષ એજ્યુકેર એન્ડ એકેડમી દ્વારા આયોજિત ઉગતા સૂરજ ની સાંજે ને ભવ્ય સફળતા                             તા૧૦/૩ ની રાત્રે પટેલ વાડી દામનગર ખાતે…