www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: March 15, 2018

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી તાલુકાના સોનારીયા ગામે સગી દીકરીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર….મૃતક યુવતીના પતિ અને પરિવારે લાશ નહિ સ્વીકારવા ની હઠ સાથે અડિંગઓ જમાવ્યો

[wpdevart_youtube]UtPn8imYD2g[/wpdevart_youtube]અમરેલી તાલુકાના સોનારીયા ગામે ગઈ કાલે સવારે પોતાની સગી દીકરીની માતા,પિતા અને ભાઈએ મોતને ઘાટ ઉતારી દીકરીની લાશને તેના જમાઈના ઘર પાસે ફેંકી દીધી.આ ઘટનાને પગલે મૃતક નયનાબેનના પતિ પ્રકાશે પોલીસને જાણ કરી પોલીસ ફરિયાદ નોધાવી.        …

અમરેલી

જિલ્‍લા કલેકટર સંજય અમરાણીના અધ્‍યક્ષસ્‍થાને સંચારી રોગ અટકાયતી સમિતિ – રસીકરણ અંતર્ગત સ્‍ટીયરીંગ સમિતિની બેઠક યોજાઇ

જિલ્‍લા કલેકટરશ્રી સંજય અમરાણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સંચારી રોગ અટકાયતી સમિતિ તેમજ રસીકરણ અંતર્ગત જિલ્‍લાકક્ષાની સ્‍ટીયરીંગ સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રી અમરાણીએ, સંચારી રોગ અંગેની પરિસ્‍થિતની સમીક્ષા કરી હતી. તેમણે સ્વાઇન ફલુ, વોટર ક્વોલિટી મોનીટરીંગ, સર્વેલન્‍સ કાર્યક્રમ અન્‍વયે ચર્ચા-વિચારણા અને કામગીરીની…

ભાવનગર

કાલથી નેશનલ સાયકલ પોલો ચેમ્પિયનશીપનો પ્રારંભ

એક્રેસીલ ફેડરેશન કપ મેન સાયકલ પોલો ચેમ્પિયનશીપનુ પ્રથમવાર ભાવનગરના આંગણે આયોજન કરવામાં આવી રહ્યુ છે. આગામી શુક્રવારથી નેશનલ કક્ષાની સાયકલ પોલો ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આ સ્પર્ધામાં ગુજરાત સહિત રાજ્યની કુલ ૮ ટીમ ભાગ લેશે. ગુજરાતની ટીમમાં તમામ ખેલાડીઓ ભાવનગરના રમશે….

ગુજરાત

ધોરણ-૧૦ની પરીક્ષામાં એક ડમી અને બે છાત્ર ચોરી કરતા પકડાયા

સોમવારથી આરંભ ધો-૧૦ની પરીક્ષામાં વિજ્ઞાાન અને ટેકનોલજીના પેપરમાં આજે બુધવારના જેસરની બ.ગો મહેતા હાઈસ્કુલમાંથી એક ડમી છાત્ર પકડાયો હતો. ધોરણ-૧૦ની પરીક્ષામાં મોરચુપણાની સેન્ટ મેરી શાળાના વિદ્યાર્થીના બદલે જેસરની બ.ગો.મહેતા શાળામાં અન્ય છાત્ર પરીક્ષા આપતો હોવાનો સુપરવાઈઝરની તપાસમાં ભાંડો ફૂટતા ડમી…

ભાવનગર

ગઢડાના ગાળા ગામના હત્યા કાંડમાં ત્રણ આરોપીને આજીવન કારાવાસ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગાળા ગામની ગોચરની જમીનમાં હિમાંશું ઉર્ફે રાજન મારવાડીના ખુનના ગુન્હામાં આરોપી ઘનશ્યામભાઈ ધરમશીભાઈ ગાબુ (રહે.ગાળા ગામ તા.ગઢડા) તથા મોહમદનોમાન ઈકબાલઅહેમદ રાજપૂત (રહે. અમદાવાદ) અને રફીક ઉર્ફે મુન્નો ઉર્ફે મુંડીયો જાનમહંમદ સમા (મૂળ-ગઢડા વાળા)ને આજીવન કારાવાસની સજા…