www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: March 17, 2018

અમરેલી

મિશન ઇન્‍દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત ખાસ રસીકરણ ઝૂંબેશ યોજાશે

અમરેલી જિલ્‍લામાં તા.૧૯ થી તા.૨૪ માર્ચ-૨૦૧૮ દરમિયાન આરોગ્ય વિભાગ તરફથી મિશન ઇન્‍દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત ખાસ રસીકરણ ઝૂંબેશ યોજાશે. સગર્ભાઓને તેમજ ૦ થી ૨ વર્ષના બાળકોને રસીથી રક્ષિત કરવામાં આવશે. જિલ્‍લામાં વધારાના ૧૪૬ અને મોબાઇલ ૬૪ એમ કુલ ૨૧૬ સેશનનું આયોજન…

અમરેલી

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન નો મહાકાય વીજ પોલ ફરી ધરાશાહી થયો…સરકારી પ્રોપર્ટી ને લાખો નું નુકશાન

સાવરકુંડલા નજીક અમરેલી રોડ પર લીંબા ધના ની વાડી વિસ્તાર પાસે  ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન નો મહા કાય વીજ પોલ ફરી ધરાશાહી થયો   સરકારી પ્રોપર્ટી ને લાખો નું નુકશાન . સતત માણસો થી ધમધમ તા આ વિસ્તાર માં સદનસીબે મોટી…

અમરેલી

અમરેલી જિલ્‍લામાં ટ્રાફીક પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી

તાજેતરમાં સુપ્રિમ કોર્ટની દિશા – નિર્દેશ અનુસાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર તેમજ પોલીસ અધિક્ષક જગદીશ પટેલની સૂચના અનુસાર જિલ્‍લા ટ્રાફિક શાખા તેમજ જિલ્‍લાના તમામ પોલીસ સ્‍ટેશનો દ્વારા બ્‍લેક ફિલ્‍મ દુર કરાવવાની તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ છે. જે અનુસાર જિલ્‍લા…

અમરેલી

સોનારીયા ગામે પુત્રીની હત્‍યા કરનારા ભાઈ અને પિતાને પોલીસે ઝડપી લીધા

અમરેલી તાલુકાનાં સોનારીયા ગામે આંતર જ્ઞાતિ લગ્ન કરવાનાં મનદુઃખનાં કારણે નયનાબેન નામની પરિણીતાનું તેણીના સગા પિતા, ભાઈ તથા માતાએ મળી ગત તા.14નાં રોજ સવારે દોરડા વડે ગળાટુંપો આપી મોત નિપજાવી અને પુત્રીનાં મૃતદેહને ખભે ઉપાડી તેણીનાં પતિનાં મકાનમાં મુકી દીધાની…

અમરેલી

રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેરનાં સમર્થનમાં શહેર બંધ…સસ્‍પેન્‍શન પાછુ નહીં ખેચાઈ તો ઉગ્ર આંદોલન

રાજુલામાં આજે કોંગ્રેસ સમિતિ અને તેની ભગીની સંસ્‍થાઓ એનએસયુઆઈ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસની વિવિધ સંસ્‍થાઓ અને રાજુલાના વેપારી મંડળોના સાથ સહકારથી ધારાસભ્‍ય અંબરીશ ડેરનું વિધાનસભામાંથી સસ્‍પેંશન પાછુ ખેંચાવવા મુદે તથા માટે ધારાસભ્‍ય અંબરીશ ડેરનાસમર્થનમાં આજે તા. 17/3/ને શનિવારે રાજુલા બંધનું…

ભાવનગર

વિરાણી સર્કલમાં યુરિનલ સુવિધા વિવાદથી વિલંબમાં

લોકસુવિધા વધારવાના હેતુથી મહાપાલિકા દ્વારા શહેરના વિરાણી સર્કલ પાસે બનાવવામાં આવી રહેલા યુરિનલ (મુતરડી) સુવિધા વિવાદના કારણે વિલંબમાં પડી છે. જ્યાં જાહેરમાં યુરિન કરવા લોકો ઉભા રહેતા હતા તે જગ્યાએ બંધ યુરિનલ ચણાઈ તેમાં વિરોધ અયોગ્ય હોવાનું સ્થાનિક લોકોનું કહેવું…

ભાવનગર

રીમાન્ડ પૂર્ણ થતા સસ્પેન્ડેડ IAS ઓફિસર પ્રદીપ શર્મા જ્યૂડિશિય કસ્ટડીમાં

ભારતીય સનદી સેવાના સસ્પેન્ડેડ અધિકારી પ્રદીપ શર્મા જ્યારે આલ્કોક એશડાઉનમાં મેનેજિંગ ડિરેક્ટર હતા ત્યારે લેણા નાણાં મંજૂર કરવા પેટે રૂા. ૨૫ લાખની લાંચ લેવાના કેસમાં એ.સી.બી.એ ધરપકડ કરી છ દિવસના રીમાન્ડ મેળવતા આજે રીમાન્ડ પૂર્ણ થતા ફરી ભાવનગર ખાતે કોર્ટમાં…

ભાવનગર

સાડાત્રણ દાયકાનો સમય છતાં અલંગ શીપ યાર્ડમાં હજુ પણ છાશવારે દૂર્ઘટનાઓ સર્જાય છે

તાજેતરમાં વિશ્વ વિખ્યાત અલંગ શીપ યાર્ડ ખાતે પ્લોટ નં.૩૨માં બે શ્રમીકોના ટાંકીમાં ગેસને લઇને કરૂણ મૃત્યુ થયેલ છે. જે ખુબજ દુઃખદાયક ઘટના ઘટેલ છે. જે સંદર્ભે ભારતીય મઝદુર સંઘના પૂર્વ મહામંત્રી એવમ્ પોર્ટ ફેડરેશનના અખિલ ભારતીય કાર્યાધ્યક્ષ તુષાર વ્યાસના જણાવ્યા…

ભાવનગર

મહાપાલિકાને ૧૬ દી’માં વેરા પેટે રૃ.૨.૮૦ કરોડની આવક

ભાવનગર મહાનગરપાલિકાના કમાઉ દીકરા ગણાતા ઘરવેરા વિભાગે વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત હિસાબી વર્ષના અંતિમ માસના પ્રથમ ૧૬ દિવસમાં રૃ.૨.૮૦ કરોડ જેટલી આવક કરી છે. તેમાં પણ છેલ્લા બે દિવસમાં બે સરકારી કચેરી-બિલ્ડીંગનો જ ૮૧ લાખથી વધુનો બાકી વેરો આવ્યો છે….