www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: March 18, 2018

અમરેલી

દામનગર શહેર માં રામનવમી ની ભવ્ય ઉજવણી કરવા શહેરભર ના ધર્મપેમી ની મીટીંગ મળી

દામનગર શહેર માં આગામી રામનવમી ઉજવણી અંગે ની મીટીંગ રામજી મંદિર દામનગર ખાતે આજે તા૧૭/૩ ની રાત્રે મળી દામનગર શહેર ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ વેપારી સંગઠન સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી ઓ સહિત શહેર ભર માં કુંભનાથ મહાદેવ સેવક સમુદાય…

ભાવનગર

સિહોરમાં નિદ્રાંધીન યુવક પર ટ્રેક્ટર ફરી વળતા મોત

સિહોરના ઘાંઘળી રોડ પર આવેલી રોલીંગ મીલના કમ્પાઉન્ડમાં નિદ્રાંધીન રહેલા પરપ્રાંતિય મજૂરના માથા પર ટ્રેક્ટર ટ્રોલીનું વ્હીલ ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સિહોરના ઘાંઘળી રોડ પર આવેલી એમએમજી રોલીંગ મીલમાં છેલ્લા ૬…

ભાવનગર

જાનવી મહેતાએ માટીના માટલા પર સતત 12 મિનિટ ટકાવ્યું ઉતિથ-કુર્માસન

જીગ્નેશભાઇ પ્રતિભાબેનની દિકરી અને ભાવનગરની ગૌરવરૂપ એવી જાનવી મહેતાએ માટીના માટલા ઉપર સતત ૧૨ મીનીટ સુધી ઉતિથ-કુર્માસન ટકાવી રાખીને વિશ્વ કક્ષાએ બીજા ક્રમે આવતી બુક એવી વજ્રા વર્લ્ડ રેકોર્ડમાં મેળવેલું સ્થાન જાનવી મહેતાએ આ વર્લ્ડ રેકોર્ડ જ્યુરી મેમ્બર અજય વક્તરીયા…

ભાવનગર

આજથી આદ્ય શક્તિના ચૈત્રી નોરતાનો આરંભ

શક્તિની ભક્તિની ઉપાસના કરવાના નવલા નોરતા ચૈત્રી નવરાત્રિનો આવતીકાલ તા.૧૮-૩ને રવિવારથી આરંભ થઈ જશે. ઓણ સાલ તિથિનો ક્ષય હોવાના કારણે આગામી ૨૫મી માર્ચે અષ્ટમી અને રામ નવમી સાથે ઉજવણી થશે. સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં વર્ષ દરમિયાન આવતા ચાર નોરતા પૈકી…

ભાવનગર

રતનપર (ભાલ)માં જીવામૃત થકી સજીવ ખેતી કરવા આહ્વાન

વલ્લભીપુર તાલુકાના રતનપર ભાલ ખાતે ભાલ ગ્રામ સેવા ટ્રસ્ટ પોસ્ટ બેઝિક હાઇસ્કૂલ ખાતે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી વિશે રસપ્રદ સેમિનાર યોજાયો હતો. જેમાં જીવામૃત થકી સજીવ ખેતી કરવા આહ્વાન કરવામાં આવ્યુ હતું. પોસ્ટ બેઝિક હાઇસ્કૂલ-રતનપર (ભાલ)માં વલભીપુર તાલુકા ઝીરો બજેટ…

ભાવનગર

ભાવનગર જિલ્લા જેલમાં લીગલ એઇડ ક્લીનિકનું ડિઝિટલાઇઝેશન

ભાવનગર ખાતે આવેલ જિલ્લા જેલમાં લિગલ એઇડ ક્લીનીકને ડિજીટલ કરવાના કાર્યક્રમ યોજાયો હતો. પ્રિન્સી. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્શ જજ શ્રી જે.જે. પંડયાના હસ્તે લીગલ એઇડ ક્લીનીકને ડિઝીટલાઇઝેશન કરવાનું ઉદ્દઘાટન સમારોહ યોજાયેલ. આ કાર્યક્રમમાં જિલ્લાના એડી. સેસન્સ જજ શ્રી આર.આઇ. ગનેરીવાલ, શ્રી…