www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: March 24, 2018

અમરેલી

ખાંભા – લીલીયા – કુકાવાવ – ધારી ગ્રામ પંચાયતોને ગટર સફાય માટે જેટીંગ મશીન ફાળવવામાં આવશે

અમરેલી જિલ્‍લાનો સર્વાંગી વિકાસ તે માટે ગુજરાત ભાજપ સરકાર દ્રારા વિવિધ વિકાસલક્ષી ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાની સૌથી મોટી ગ્રામ પંચાયતો ધારી, ખાંભા, કુંકાવાવ અને લીલીયાના ભાજપનાં આગેવાનો દ્રારા રજુઆતો કરવામાં આવિ હતી કે ગામમાં અન્‍ડર ગ્રાઉન્‍ડ ગટર…

અમરેલી

ગ્રામ્ય વિસ્‍તારમાં સમતોલ વિકાસ કરવા રાજય સરકાર કટિબધ્‍ધ છે : આર.સી. ફળદુ

કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા આયોજન મંડળની બેઠક સંપન્‍ન થઇ હતી. અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્‍તારમાં સમતોલ વિકાસ કરવા રાજય સરકાર કટિબધ્‍ધ છે. પ્રજાને જરૂરી અને ઉપયોગી હોય…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલીના આંગણે આવેલ કૃષિમંત્રી આર.સી.ફળદુનું નિવેદન….અમરનાથ યાત્રા અંગે બુલેટપ્રુફ જેકેટ પહેરવાનો સરક્યુલર નથી થયો…બુલેટપ્રુફ જેકેટની કોઈ વાતની જાણ ન હોવાનું ફળદુ નું નિવેદન…કોઈએ વાત એમનમ જ ચલાવી હોવાનું કૃષિમંત્રી ફળદુ નું કહેવું…જુઓ વિડીયો

[wpdevart_youtube]z5Nc4MUQ8ow[/wpdevart_youtube]અમરેલી જિલ્લાના આંગણે સંકલન ની મીટીંગ માં પધારેલા રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ એ ગાઈકલનો અમરનાથ યાત્રિકો એ બુલેટપ્રુફ જેકેટ પહેરવાના પરિપત્ર અંગે ખુલાસો કર્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા બુલેટપ્રુફ જેકેટ નો કોઈ  સરક્યુલર નથી થયો અને બુલેટપ્રુફ જેકેટ અંગે કોઈ…

અમરેલી વિડિયો ગેલેરી

દામનગરમાં મોગલધામ આયોજિત રામચરિત્ર જ્ઞાનયજ્ઞ દિવસ અને રાત્રી સત્ર દ્વારા કથા નું ભાવાત્મક શેંલીમાં રસપાન કરાવતા વિદ્વાન વક્તા ઘનશ્યામદાસબાપુ

[wpdevart_youtube]4sb3eHH_eX0[/wpdevart_youtube]દામનગર માં મોગલધામ આયોજિત શ્રી રામચરિત્ર જ્ઞાનયજ્ઞ દિવસ અને રાત્રી સત્ર દ્વારા કથા નું ભાવાત્મક  શેંલી માં રસપાન કરાવતા વિદ્વાન વક્તા ઘનશ્યામદાસબાપુ બાઢડાવાળા                                દિવસ નું …

અમરેલી વિડિયો ગેલેરી

દામનગરમાં શહીદ દીને સિક્સ બટાલિયન ગ્રુપ દ્વારા શહીદો ને શ્રધાંજલિ અને બાઇક રેલી

[wpdevart_youtube]D3V9Fp6Pyk0[/wpdevart_youtube]દામનગર માં શહીદ દીને સિક્સ બટાલિયન ગ્રુપ દ્વારા શહીદ વંદના અને બાઇક રેલી  સને ૧૯૩૧ ની ૨૩ મી માર્ચે વીરભગતસિંહ રાજ્યગુરૂ સુખદેવ ત્રણ દેશભગતો ને અંગ્રેજ હકુમતે ફાંસી આપી દેશ માટે શહાદત ને વરેલ ક્રાંતિકારી ઓ એ દેશ માં બગાવત…

અમરેલી વિડિયો ગેલેરી

રાજુલા ના કોવાયા નજીક આવેલ ટીટીપી પાવરપ્લાન્ટ મા કોલસા કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ…કંપની ના કોન્ટ્રાક્ટર એ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન મા 4 ટ્રક ચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ…જુઓ

[wpdevart_youtube]W20I1188n94[/wpdevart_youtube]રાજુલા ના કોવાયા નજીક આવેલ ટીટીપી પાવરપ્લાન્ટ મા કોલસા કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ….કંપની ના કોન્ટ્રાક્ટર એ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન મા 4 ટ્રક ચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ…5 દિવસ પહેલા પાવરપ્લાનટ કંપની મા જામનગર થી આવતા કોલસા ના ટ્રક મા…

અમરેલી

બાબરા તાલુકાના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની મંદિર નો રામનવમી એ સોળ મો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી મંદિર નો ૧૬ પ્રતિષ્ઠા મહોત્સવ તા૨૫/૩/ રામનવમી ના દીને યોજાશે                         ગુજરાત ભર વસતા સમસ્ત ભાતિયા પરિવાર એકસત્ર થઈ દર…

અમરેલી

અમરેલી પટેલ સંકુલની વિદ્યાર્થીનીઓને ટ્રાફીક અંગે જાણકારી આપવામાં આવી

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે તા.ર1/3 ના રોજ માઘ્‍યમિક અને ઉચ્‍ચત્તર માઘ્‍યમિક હોસ્‍ટેલ વિભાગની વિદ્યાર્થીઓનો જનરલ ફેકલ્‍ટી ડેવલપેન્‍ટ પ્રોગ્રામ યોજાયેલ જિલ્‍લા ટ્રાફિક પોલીસ શાખા અમરેલી દ્વારા યોજવામાં આવેલ તેમાં પોલીસ સબ…

અમરેલી

અમરેલી જિલ્‍લામાં આરોગ્‍ય વિભાગ દ્વારા સોનોગ્રાફી સેન્‍ટરનીચકાસણી કરવામાં આવી

જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડેનાં આદેશથી અમરેલી જિલ્‍લામાં ઘટના જતા સેકસ રેશીયો અટકાવવાની ઝુંબેશના ભાગરૂપે અમરેલી શહેરનાં તમામ રજીસ્‍ટર્ડ સોનોગ્રાફી સેન્‍ટરોનું કુલ-6 ટીમ બનાવી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્‍વયે અમરેલી જિલ્‍લાના કુલ-ર0 સોનોગ્રાફી સેન્‍ટરોની અલગ અલગ ટીમ દ્વારા…

અમરેલી

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલ ખાતે શહીદ દિને પુષ્‍પાંજલી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક સ્‍કૂલ તથા શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક સ્‍કૂલમાં ર3 માર્ચ એટલે ભારતના વીર સપૂતો-ક્રાંતિકારી શહિદ ભગતસિંહ રાજગુરૂ અને સુખદેવની શહિદિનો દિવસ જેઓએ ભારતની આઝાદી માટે પ્રાણની આહુતી…