www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: March 31, 2018

અમરેલી

વડિયા ખાતે દશાસોરઠીયા મહાજન વાડી ખાતે રામકથા નું આયોજન કરવામાં આવ્યું

અમરેલીના વડિયા ખાતે દશાસોરઠીયા મહાજન વાડી ખાતે રામકથા નું આયોજન કરવા માં આવેલું એ વડિયા ના તમામ વણિક પરિવારો નું મળી આ કથાનું આયોજન કરવામાં આવેછે.પણ ખાસ એ કે તમામ આ કથા ની આવક ગાયો ના ઘાસ ચારા માં વપરાશે…આ…

અમરેલી

વડિયા ખાતે હનુમાનજી દાદાના દરેક મંદિરોમાં…ક્યાંક ભોજન નો કાર્યક્રમ તો ક્યાંક કબૂતરને ચણ તો ક્યાંક ગાયોને લીલું જમાડવામાં આવ્યું

અમરેલીના વડિયા ખાતે હનુમાનજી દાદા ના દરેક મંદિરો માં …ક્યાંક ભોજન નો કાર્યક્રમ તો ક્યાંક કબૂતર ને ચણ તો ક્યાંક ગાયો ને લીલું જમાડવામાં આવ્યું… હવેલીશેરી વિસ્તારના બલાહનુમાજી એ બાળકો ને પ્રસાદ નો કાર્યક્રમ રાખેલો… રાજકોટ રોડ ઉપર બિરાજતા પવનસુત…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી સહિત જિલ્લાભરના ભક્તો પગપાળા ચાલીને ભુરખીયા હનુમાનજીના દર્શન કર્યા

આજે હનુમાન જયંતી ના પવન અવસરે ભક્તોના ઘોડાપુર અમરેલી જિલ્લાના પૌરાણિક ગણાતા સ્વયંભૂ પ્રગટેલ ભુરખીયા હનુમાન નું અમરેલી જિલ્લાવાસીઓમાં અનેરૂ મહત્વ આસ્થા સાથે જોડાયેલું છે અમરેલી સહિત જિલ્લાભરના ભક્તો પગપાળા ચાલીને ભુરખીયા હનુમાનજી ના દર્શને રાતથીજ નીકળતા હોય છે આજ…

ભાવનગર

ઉમરાળાના ટીંબી ગામે યુવાનની હત્યા..પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર

ભાવનગરમાં ઉમરાળાના ટીંબી ગામે વાડી વિસ્તારમાં યુવાનની હત્યા ઉમરાળાના ધોળા નજીક આવેલ ટીંબી ગામે રહેતા રાઠોડ પ્રદીપ નામના ૨૧ વર્ષના યુવાનની કોઈ કારણોસર હત્યા થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે અને ઘટના ટીંબી વાડી વિસ્તારમાં બની છે ઘટનાને લઈ ઉમરાળા…

અમરેલી

હનુમાનજી ના જન્મોત્સવ નિમિતે વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આંકડા નો હાર ચડાવાયો

આજ રોજ 31 માર્ચ ના રોજ હનુમાનજી ના જન્મોત્સવ નિમિતે અમરેલી નાના બસ સ્ટોપ નાગનાથ મહાદેવ મંદિર પાસે હનુમાનજી ની પ્રતિમા ને વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ અને જાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંકડા નો હાર ચડાવી હનુમાનજી ના આશીર્વાદ લેવાયા….

ભાવનગર

ઘોઘા અને ભાવનગર તાલુકાના 12 ગામોના ખેડૂતોની મુલાકાતે ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ,ધારાસભ્ય કનુભાઈ બારૈયા

ઘોઘા અને ભાવનગર તાલુકાના 12 ગામોના ખેડૂતોની મુલાકાતે ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ મારુ,ધારાસભ્યશ્રી કનુભાઈ બારૈયા,જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા,ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ,ઘોઘા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ ભોળાભાઈ કંટારીયા,ભાવનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ કંટારીયા,તળાજા યુવા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ…

અમરેલી

અમરેલીનાં સ્કુલ સંચાલકની ધોરબેદકકારી સામે આવી : અશોકભાઈ વાળા

શહેરની તમામ સ્કુલ નાં વાહનો મન ફાવે તેમ ચાલે છે આવી બેદરકારી ઓ સામે પગલાં લેવામાં નહિ આવે તો વાલીઓને સાથે રાખી સ્કુલો સંચાલકો સામે આદોલની ચિમકી અમરેલી શહેરમાં દોડતા સ્કુલ વાહનો માટે નિયમોની અમલવારી જરૂરી વિધાથીઓને જીવન જોખમી મુસાફરી કરી…

અમરેલી વિડિયો ગેલેરી

બગસરામાં ઓટોસ્પેરપાર્ટની દુકાનમાં લાગી આગ…નગરપાલિકા ની ફાયર બ્રિગેડ દ્રારા આગ બુજવામાં આવી

[wpdevart_youtube]Q2TipBH0TZM[/wpdevart_youtube]બગસરાનાં કુંકાવાવ નાકા વિસ્તારમાં આવેલી એક ઓટોમોબાઈલ્સની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન થયેલછે. પાલિકાનું ફાયર ફાયટર પાણી વગર દોડી આવતા રમુજ ઉભી થઈ હતી. વિગત અનુસાર બગસરાનાં કુંકાવાવ નાકા વિસ્તારમાં આવેલ ઓમ ઓટોમોબાઈલ્સ નામની દુકાનમાં શોટ સર્કિટથી આગ લાગતા લાખો…

ભાવનગર

ટીંબી : યુવાનની હત્યામાં આખરે મૃતદેહ સ્વીકારતાં પરિવારજનો

ઉમરાળા તાલુકાના ટીંબી ગામના યુવાનને ગઈકાલે સાંજના સુમારે તીક્ષ્‍ણ હથિયારો વડે મોતને ઘાટ ઊતારી દીધો હતો. જેના કારણમાં મૃતક યુવાન ઘોડી ઉપર ગામમાં ફરતો હોઈ જે નહિ ગમતું હોઈ ટીંબી અને પીપરાળી ગામના બે શખસે પોતાના પુત્રની હત્યા કરી નાખી…

ભાવનગર

મહાનગરપાલિકામાં કાર્પેટ એરિયામાં મિલ્કતોના ફેક્ટર બદલીને ઘરવેરાના બીલો ઘટાડાય છે

મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગમાં ચાલતી લાલીયાવાડી સામે ચોમેરથી ભારે વિરોધ ઉઠવા પામ્યો છે. ત્યારે ભાવનગર ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝે સમગ્ર પ્રકરણની વીઝીલન્સ તપાસની માંગ કરી હતી. કાર્પેટ એરિયામાં મિલ્કતોના ફેક્ટર બદલીને બીલો ઓછા કરી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ૧૯૯૭ની નીતિ…