www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: April 2, 2018

અમરેલી

બગસરા તાલુકા ભાજપની બેઠક મળશે – રીતેશ સોની

તા.6 એપ્રિલ ભાજપનો સ્‍થાપના દીવસ છે. જે નિમીતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી જિલ્‍લા ભાજપને કાર્યક્રમો આપવામાં આવ્‍યા છે. જેમાં દરેક મંડલ દીઠ બુથ વાઈઝ આ કાર્યક્રમો કરવાનાં છે. જેમાં પ્રદેશ ભાજપ તરફથી આપવામાં આવેલ કીટ સાથે ફોલ્‍ડર પત્રિકાઓનુ ં…

અમરેલી

દામનગર શહેરમાં દલિત સમાજે રેલી યોજી મામલતદાર તેમજ દામનગર પોલીસને આવેદન પત્ર પાઠવ્યું

દામનગર શહેર માં સમસ્ત દલિત સમાજે રેલી યોજી મામલતદાર શ્રી તેમજ દામનગર પોલીસ આવેદન પત્ર પાઠવ્યું તાજેતર માં દેશ ની સર્વોચ્ચ અદાલતે આપેલ નવી ગાઈડ લાયન્સ ના વિરુદ્ધ સમસ્ત દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો ના દલિત સમાજે જયભીમ ના નારા…

અમરેલી

ખેડૂતોને સહાય,સબસીડી માટે ઓન લાઈન અરજી કરી યોજનાઓના લાભ લેવા જીલ્લા ભાજપ પ્રમુખ હીરપરા ની અપીલ

ગુજરાત રાજ્ય માં ખેડૂતોને આધુનિક ખેત ઓજારો,યંત્રો સહિત પાક સરક્ષણ ના સાધનો નો ખરીદી માં સરકાર દ્વારા સહાય અને સબસીડી આપવામાં આવે છે.રાજ્ય ની ભાજપ સરકાર દ્વારા લાગવગ શાહી દુર કરીને ઓનલાઈન પદ્ધતિ ખેતીવાડી વિભાગ દ્વારા દાખલ કરવામાં આવી છે.ત્યારે…

ભાવનગર

ભાવનગર ભાજપના અગ્રણી વ્યાસ ઉપર છરી ઝીંકાઇ

ભાવનગરના ભાજપના નેતા અને મહિલા નગર સેવિકાનાં પતિ આશુતોષ વ્યાસ ઉપર છરી વડે હિચકારો હુમલો થતાં હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં જ ભાજપનાં આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. મળતી વિગતો મુજબ શહેરનાં ભરતનગર વિસ્તારમાં રહેતા ભાજપના મહિલા મોરચા પ્રમુખ…

અમરેલી

ખાંભા-ચલાલા સ્ટેટ હાઇ-વેને પેવર નહી બનાવાય તો આંદોલન

ખાંભા-ચલાલા સ્ટેટ હાઇ-વે ને પેવરથી મઢવામાં નહી આવે તો લોક આંદોલન કરવાની ચીમકી મુખ્યમંત્રીને અનવરભાઇ હીરાણીએ રજુઆત કરીને આપી છે.અમરેલી જીલ્લા ખાંભા-ચલાલા સ્ટેટ હાઇ-વે છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ રોડ એક વર્ષથી એટલો ખરાબ થઇ ગયો છે કે…

ગુજરાત

ઠેર ઠેર ટાયરો સળગાવાથી લઇ દુકાનોમાં તોડફોડ

સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઇને આજે ભારત બંધના એલાનમાં સૌરાષ્ટ્રમાં સ્થિત્ તંગ જોવા મળી રહી છે. ઠેર ઠેર દલિતો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે તો દુકાનો બંધ કરાવા નીકળતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં દીપક ચોક, પાનવાડી મેઇન સિટી…

રાષ્ટ્રીય

શક્તિસિંહ ગોહિલની બિહારના કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂંક

શક્તિસિંહ ગોહિલની બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે નીમણૂંક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અગાઉ બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે સી.પી. જોશી હતા. ગુજરાત વિધાનસભાની…

ભાવનગર

ઘોઘા પંથકમાં બીજે ‘દિ પણ તનાવઃ કોંગી આગેવાનો હોઈદડની મુલાકાતે

ઘોઘા પંથકમાં જમીન સંપાદન કરવા ગયેલ તંત્રએ બળપ્રયોગ કરી લાઠીચાર્જ કરી, ૫૦ ટીયર ગેસના સેલ છોડયા હતા. છ ખેડૂતોને ઈજા પહોંચી હતી. પોલીસે ૫૦ ખેડૂતોની ધરપકડ કરી છે. આજે સોમવારે પણ ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. ભાવનગર…

ભાવનગર

ભાવનગરમાં સીદીમામુપીરનો ઉર્ષ

માળીના ટેકરા વિસ્તારમાં હઝરત રોશન ઝમીર સીદીમામુપીરદાદાનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો. આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં કુઆર્નખ્વાની, સંદલશરીફ, ન્યાઝશરીફ, કનિદૈ લાકિઅ સલાતોસલામ, સામુહીક દુવા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતાં. આ ઉર્ષ પ્રસંગે સીદીકી  ધમાલનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…

અમરેલી

ભારત બંધ ના એલાન ની અસર અમરેલી જિલ્લામાં નિષ્ફળ…અમરેલી, સાવરકુંડલા, વડિયા, બાબરા, લાઠી, ધારી સહિતના તમામ તાલુકા મથકો પર દુકાનો ખુલી…એસ.ટી.બસો ના રુટો રાબેતા મુજબ ચાલુ…જુઓ વિડીયો

રાજુલા શહેર મા વેપારીઓએ સમર્થન નહીં આપતા ટોળા એ દુકાનો કરાવી બંધ…..દલિત સમાજ ની નીકળી શહેર મા રેલી…યુવાનો એ જાતે વેપારી ના શટર પાડી દેતા વેપારી ઓ મા રોષ…અમરેલી, સાવરકુંડલા, વડિયા, બાબરા, લાઠી, ધારી સહિતના તમામ તાલુકા મથકો પર દુકાનો…