www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: April 4, 2018

ભાવનગર

કોંગ્રેસના ડીએનએ માં જ ગુજરાત નું અહિત અને ગુજરાતીઓનો વિરોધ છે-ભાજપ

કોંગ્રેસ આજે ફરી એકવાર નર્મદા વિરોધી મેઘા પાટકર નર્મદા વિરોધ બદલ અભિનંદન આપીને પોતાની નર્મદા વિરોધી તેમજ ગુજરાતી વિરોધી માનસિકતા છતી કરી છે.અને અશોક ગેહલોત બાદ અધૂરામાં પૂરું વધુ એક વખત નર્મદા વિરોધી અને ગુજરાતી વિરોધી માનસિકતા ધરાવતા રાજીવ સાતવજી…

અમરેલી

દામનગરના હાવતડ ખાતે મોરારીબાપુની મોજ હરિયાણી પરિવાર ને ત્યાં ભંડારા માં ભાવિકો ને ખુશ ખુશાલ કર્યા

દામનગર ના હાવતડ ખાતે હરિયાણી પરિવાર ને ત્યાં ભંડારા માં પધારતા પ્રખર રામાયણી પૂજ્ય મોરારીબાપુ અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર.                  દામનગર ના હાવતડ ગામે હરિયાણી પરિવાર ને ત્યાં લોંકીક પ્રસંગે સવાર ના દસ…

ભાવનગર

પરપ્રાંતિય ઇગ્લીશ દારૂ પકડી પાડતી મહુવા ડિવીઝન સ્કૉડ તથા અલંગ મરીન પોલીસ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એ.માલ સાહેબશ્રીનાઓએ પ્રોહી વેચાણના બનતા ગુના અટકાવવા આપેલ સુચના અનવ્યે મહુવા વિભાગના અધિક પોલીસ અધિક્ષક શ્રી બી.યુ જાડેજા  સાહેબશ્રીની સીધી સુચનાથી અલંગ મરીન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ *શ્રી ટી.એસ રીઝવી સા.શ્રીનાં  માર્ગદર્શન હેઠળ સા.શ્રીનાઓ  તથા મહુવા…

ભાવનગર

બોટાદમાં પાણીના કામો તત્કાલ મંજૂર કરો : પ્રભારી મંત્રી

બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આજે બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાય હતી. જેમા જિલ્લાના સર્વાંગી વિકાસ મો વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ર૦૧૮-૧૯ના…

ભાવનગર

ક્ષય નિયંત્રણ વિભાગના કર્મચારીઓ કાલથી આંદોલનને ઉગ્ર બનાવશે

રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ વિભાગના કરાર આધારિત કર્મીઓને પડતર પ્રશ્ને જો પાંચમી સુધીમાં ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ખાતે આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે. હાલ આ કર્મચારીઓની પેન ડાઉન હડતાલ ચાલી રહી છે. સુધારેલ રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અન્વયે છેલ્લા ૧૭ કરતા…

ભાવનગર

સિહોરમાં હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલા મામલે પાંચની ધરપકડ

સિહોર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઉપર ત્રણ દિવસ પૂર્વે તપાસના કામે જતા શખસોએ હિચકારો હુમલો કરી ઇજા પહોંચાડતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ જવાન પર હુમલાના ઘેરા પડઘા પડવા પામ્યા હતા અને મસમોટો પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંદોબસ્ત…

ભાવનગર

ટર્નિંગ પોઇન્ટની અગાશી પરથી પટકાતા ચાર્ટર એકાઉન્ટન્ટનું મોત

શહેરના તખ્તેશ્વર નજીક ટર્નિંગ પોઇન્ટમાં ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બિલ્ડીંગની અગાશી પરથી અકસ્માતે નીચે પટકાતા તેઓનું મૃત્યુ નિપજવા પામ્યુ હતું. ઘટનાની જાણ થતા વેપારીઓ અને આગેવાનો દોડી ગયા હતાં. શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા અને વાઘાવાડી રોડ પર તખ્તેશ્વર પ્લોટ ગેટ…

ભાવનગર

મહાનગરપાલિકાના ઘરવેરામાં એક દિવસમાં સવા કરોડની માતબર આવક

મહાનગરપાલિકાના ઘરવેરામાં આજે રિબેટ યોજના સંદર્ભે એક જ દિવસમાં સવા કરોડની આવક થઇ હતી. જ્યારે ગઇકાલે ૧ કરોડ ૧૭ લાખની આવક થઇ હતી. મનપાના ઘરવેરામાં હાલ રિબેટ યોજના ચાલી રહી છે. જેમાં હાઉસ ટેક્સમાં ૧૦ ટકા રિબેટ આપવામાં આવે છે….

અમરેલી

સ્વમિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા ને અનુલકશીને પ્લેટેનિયમ વિલેજ વિરપુર નુ સારોઙી ગુરુકુળ નામહંત માઘવપ્રિયદાસ સ્વમીના હસ્તે ખાતમુહુતૅ કરવામા આવ્યુ

ઘારી વિરપુર તા-3-4-018 ના દિવસે સ્વમિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા ને અનુલક્સને પ્લેટેનિયમ વિલેજ વિરપુર નુ સારોઙી ગુરુકુળ નામહંત માઘવપ્રિયદાસ સ્વમીના હસ્તે ખાતમુહુતૅ કરવામા આવ્યુ તેમજ સાઘુસંન્તો નાબળદગાઙા સણગારીનેસામૈયા પણ કરવામા આવ્યા તેમજ અમરેલી લાઈન્સ કલબ દ્રારા સ્વચ્છતા અભિયાન પણ કરવામા આવ્યુ…