www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: April 6, 2018

અમરેલી

અમરેલી જિલ્‍લાના વિકાસકામોની સમીક્ષા કરતા જિલ્‍લાના પ્રભારીમંત્રી આર.સી.ફળદુ…વિકાસકાર્યોને ગતિશીલ બનાવવા અધિકારીઓને કામોની મુલાકાત લેવા સૂચન

કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુના અધ્‍યક્ષસ્‍થાને અમરેલી જિલ્‍લાના વિકાસકાર્યોની કામગીરી-સમીક્ષા અંગેની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્‍લાના અધિકારી-કર્મચારીશ્રીઓ સાથે યોજાયેલ બેઠકમાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, અમરેલી જિલ્‍લામાં વિકાસકાર્યો માટે…

ભાવનગર

ફેરાફેરી-હેરાફેરી ફિલ્મના કલાકારો ભાવનગરમાં : ગુજરાતી ફિલ્મ ટુંકમાં રજુ

રૂદ્ર મુવી ઈન્ટરનેશનલ તથા વ્રજ પ્રોડકશનના બેનર હેઠળ ગુજરાતી કોમેડી ફિલ્મ ફેરાફેરી હેરાફેરીના પ્રમોશન અર્થે હિન્દી-ગુજરાતી ફિલ્મ પ્રખ્યાત આર્ટીસ્ટ ચાણકય ઉર્ફે ઈન્સ્પેકટર વાઘ માટે ફેઇમ મનોજ જોશી, બીઝલ જોશી, સોનીયા શાહ, સંજીવ જોટાંગીયા સહિતના કલાકારોનો કાફલો શહેરના શિવાલીક કોમ્પલેક્ષ સ્થિત…

અમરેલી

ઉચ્‍ચ શિક્ષણ સંયુકત નિયામકશ્રી એચ.એન.ચાવડાએ ધારીના ડાભાળી ખાતે શૈક્ષણિક મૂલ્‍યાંકન કર્યુ

રાજય સરકાર દ્વારા ગુણોત્‍સવ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્‍યું છે. ગુજરાત રાજયમાં યોજવામાં આવેલ ગુણોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિધ્‍ધી, સહ-અભ્યાસની પ્રવૃત્તિઓ, સંસાધનોનો ઉપયોગ અને લોકભાગીદારી સહિતના પાસાઓનું મૂલ્‍યાંકન કરવામાં આવે છે. ગુણોત્‍સવ-૨૦૧૮ અંતર્ગત ઉચ્‍ચ શિક્ષણ સંયુકત નિયામકશ્રી એચ.એન.ચાવડાએ ધારીના…

અમરેલી

ધારીની પ્‍લોટ શાળામાં ગુણોત્‍સવ અંતર્ગત શૈક્ષણિક મૂલ્‍યાંકન કરતા ગૃહ વિભાગ નાયબ સચિવશ્રી આશિષ વી.વાળા

પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અભિવૃધ્ધિ માટે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણની ગુણવત્તા બાબતે ઘટતું કરવા રાજય સરકાર ચિંતિત અને સતત પ્રયત્‍નશીલ છે. ગૃહ વિભાગ નાયબ સચિવશ્રી આશિષ વી. વાળાએ, ગુણોત્‍સવ- ૨૦૧૮ કાર્યક્રમ અંતર્ગત ધારી…

ગુજરાત

કોટડાસાંગાણીના રાજપરા ગામે સરકાર દ્વારા ભવાઈ મંડળનો કાર્યક્રમ યોજાયો…લુપ્ત થઈ રહેલી લોકકલા નો લોકોએ આનંદ માણ્યો

આજથી પચાસેક વર્ષ પુર્વે જ્યારે ટેલીવિઝન સહિતના ઉપકરણો ન હતા ત્યારે લોકો ભવાઈ મંડળ. કટ પુતળી. સહિત ની લોકકલાથી મનોરંજન મેળવતા હતા ત્યારે આજના ટેકનોલોજી ના યુગ મા ટેલીવિઝન અને મોબાઈલ આવતા  આ બધીજ કલાઓ ને આજ નુ જનરેશન ભુલ્યુ…

ભાવનગર

ડુંગળી પકવતા ખેડૂતો માટે સરકારે મહુવા યાર્ડની સબસીડી છુટ્ટી કરી અન્ય યાર્ડની નહીં

ડુંગળીના ભાવ ગગડતા ડુંગળી પકવતા ખેડૂતોને સબસીડી આપવાનો સરકારે નિર્ણય લીધા બાદ મહુવા યાર્ડના ખેડૂતોને સબસીડી છુટ્ટી થઈ છે પરંતુ ભાવનગર, તળાજા, પાલિતાણા યાર્ડમાં વેંચાણ અર્થે આવેલ ખેડૂતોની અરજીઓની સબસીડી છુટ્ટી કરાઈ નથી. ૨૦૧૭માં ડુંગળીના નીચા ભાવ હોવાથી ખેડૂતોને સબસીડી…

ભાવનગર

બોટાદના તુરખા ગામે મંદિરના વહીવટના મામલે ફાયરીંગ

બોટાદના તુરખા ગામે મંદિરનો વહીવટ લઇ લેવાના મામલે આજે સવારે મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપર ફાયરીંગ કરી મારી નાખવાની કોશીષ કરીને ત્રણ શખસોએ ખંડણી માંગતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના પગલે પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી….

ભાવનગર

મહાનગરપાલિકાને પાંચ દિવસમાં 5 કરોડથી વધુની આવક: 50 ટકા જેટલી રકમ ઓનલાઈન મળી

૨૦૧૮-૧૯ના નવા નાણાંકીય વર્ષમાં ભાવનગર મહાનગરપાલિકામાં મિલ્કત કરની આવક શરૂ થઈ છે. આ નવા નાણાંકીય વર્ષની તા. ૧-૪થી મિલકત કર સ્વીકારવાની મનપા દ્વારા ઓનલાઈનથી કેશલેસ અને અલગ અલગ બેંકો અને મનપાની મુખ્ય અને પૂર્વ અને પશ્ચિમની ઝોનલમાં સ્વીકારવાનું કાર્ય પી.ઓ.એસ….

ભાવનગર

‘કોઠારી’ના સ્થાને આજે નવનિયુક્ત કમિશનર ‘ગાંધી’ ચાર્જ સંભાળશે

ભાવનગર મ્યુનિસિપાલિટીઝના કમિશનરમાંથી ડાયરેક્ટર ઓફ રિલીફની બઢતી સાથે બદલી પામેલા એમ.આર.કોઠારી આવતીકાલે શુક્રવારે સત્તાવાર રીતે ભાવનગર મ્યુનિ. કમિશનરનો ચાર્જ છોડશે. તેમના સ્થાને ગાંધીનગરથી નવી નિમણૂક પામેલા આઈએએસ એમ.એ.ગાંધી કમિશનર તરીકેનો પદભાર સંભાળશે. પોણા બે વર્ષ સુધી ભાવનગર મહાપાલિકાના કમિશનર તરીકે…