www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: April 11, 2018

અમરેલી

દામનગર સહિત ગ્રામ્ય માં વરસાદ સાથે કરા પડ્યા

દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારો માં વાજડી સાથે ક મોસમી વરસાદ સાંજ ના સાત કલાકે ભારે પવન સાથે વરસાદ દામનગર ના ભીંગરાડ છભાડીયા માં વરસાદ સાથે કરા પડ્યા દામનગર સહિત ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં ભારે પવન અને ધૂળ ની ડમરી…

અમરેલી

રંધોળા માર્ગ અકસ્માતના મૃતાત્મા ઓ ના આત્મકલ્યાણ અર્થે બી.એ.પી.એસ મંદિરો ના સંતો દ્વારા પ્રાથના સભા

દામનગર પાલીતાણા તાલુકા નાના એવા અનિડા ગામ ના ૨૧ મળી કુલ ૪૧ વ્યક્તિ ઓ ના એક માસ પૂર્વે રંધોળા ખાતે ટ્રક પલ્ટી મારતા મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં ૪૧ વ્યક્તિ ઓ મૃત્યુ પામ્યા હતા             …

લાઠીમાં 2 દલીત ખેડૂતોની જમીન પર ઉધોગપતિએ કર્યું દબાણ…દલિત ખેડૂત 10 દિવસ થી બેઠા છે મામલતદાર કચેરીએ ઉપવાસ પર…ઉદ્યોગપતિ હોવાથી કોઈ ધ્યાન દેતું નથી…જુઓ અહેવાલ

એક તરફ દલિતો પ્રત્યે સરકાર લાગણીશીલ હોવાની વાતો કરે છે તો અમરેલી જિલ્લાના લાઠીમાં 2 દલીત ખેડૂતોની જમીન પર ઉધોગપતિ એ  દબાણ કરી સરકારી પડતર જમીન પર કબજો કરી સરોવર બનાવીને પર્યટન સ્થળ બનાવાઈ રહ્યું છે અને લાચાર દલીત ખેડૂતો…

ગુજરાત સુરત

ઓળખ પરેડમાં શૈલેષ ભટ્ટે ત્રણેય આરોપીઓને ઓળખી બતાવ્યા

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને  બાર કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરી લેવાની ઘટનામાં સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી ત્રણ આરોપીઓને પકડયા છે અને તેમના રીમાન્ડ પણ મેળવ્યા છે ત્યારે આજે ગાંધીનગર મામલતદાર કચેરી ખાતે આ આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી….

ભાવનગર

મહુવાની પારેખ કોલેજ પાસે છેડતીકેસમાં ત્રણની ધરપકડ

મહુવા શહેરમાં આવેલી પારેખ કોલેજ નજીક પસાર થતી સગીરાનો એક્ટીવા સ્કૂટર પાછળ પીછો કરી ત્રણ શખસે છેડતી કર્યાની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં તરૃણીના વાલીએ નોંધાવી હતી. પોલીસે ત્રણે શખસની અટકાયત કરી કોર્ટહવાલે કરતાં અદાલતે જેલમાં મોકલી આપવાનો આદેશ કરતાં જેલહવાલે…

રાષ્ટ્રીય

વિપક્ષની નીતીના વિરોધમાં મોદી, ભાજપના સાંસદો કાલે એક દિવસના ઉપવાસ કરશે

હાલમાં જ કોંગ્રેસે કોમવાદ અને જાતીવાદના વિરોધમાં દેશભરમાં એક દિવસના ઉપવાસનું આયોજન કર્યું હતુ. જોકે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સાંસદો પણ એક દિવસના ઉપવાસ કરીને પોતાનો વિરોધ નોંધાવશે. ભાજપના સાંસદો અને મોદી સંસદમાં હાલ વિપક્ષ વિરોધ કરી…

ભાવનગર

પુત્રીને મરવા મજબૂર કર્યાની પરિણીતાના પિતાની ફરિયાદ

શહેરના કુંભારવાડા, ગોકુળનગર વિસ્તારમાં ગઈ રાત્રિના પરિણીતા અને તેના ત્રણ વર્ષના માસુમ પુત્રના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં પાણીની ટાંકીમાંથી મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. પોલીસે માતા-પુત્રના મૃતદેહને ફોરેન્સીક એક્સપર્ટને મોકલી પીએમ માટે હોસ્પિટલ ખસેડયાં હતા. આ અંગે મૃતક પરિણીતાના પિતાએ…

દહીંથરા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થી ને લંચ બોક્સ ની ભેટ

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ના તમામ વિદ્યાર્થી ઓ ને શાળા પરિવાર દ્વારા અતિ સુંદર લંચ બોક્સ ની ભેટ દહીંથરા પ્રાથમિક શાળા ના ધોરણ આઠ ના વિદ્યાર્થી વિદાય પ્રસંગે શાળા પરિવાર તરફ થી શાળા ના તમામ વિદ્યાર્થી ઓ ને શિક્ષકો…