www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: April 12, 2018

અમરેલી

જયપુર ખાતે NSUI નુ રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ

જયપુર ખાતે NSUI નુ રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ. જેમા ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ મહિપાલસીંહ ગઢવી ની સૂચના અનુસાર ગુજરાત ના તમામ જિલ્લા માથી પધારેલ તમામ Nsui ના કાર્યકર્તા ઓ રાષ્ટ્રીય અધીવેશન મા જોડાયા હતા.

ગુજરાત

ડે. કલેકટર કક્ષાના ૭ અધિકારીઓની બદલી

રાજયના મહેસુલ વિભાગે ગઇકાલે નાયબ સચિવ દિલીપ ઠાકરની સહીથી ડે. કલેકટર કક્ષાના ૭ અધિકારીઓની બદલી કરી છે. જૂનાગઢ ચૂંટણી પંચના જી.વી. મિયાણીને ભાવનગર પ્રાંત અધિકારી નિમણૂક માટે પ્રતિક્ષામાં રહેલા આર.આઇ. શેખને બારડોલી (સુરત) પ્રાંત અધિકારી પદે, એચ.એમ પટેલને ડીસા પ્રાંત…

અમરેલી

બિટકોઇન કેસમાં નલિન કોટડિયાના મુંબઈ રહેતા ભત્રીજા સંજય કોટડિયાને CIDએ સમન્સ મોકલ્યું

બિટકોઇન કેસમાં ગુનો નોંધાયા પછી સીઆઈડી દ્વારા શૈલેષ ભટ્ટના આરોપ અનુસાર તેમના બિટકોઇન લૂંટાયા બાદ મુંબઈમાં વેચાયા હોવાની માહિતીને આધારે મુંબઈ રહેલા સંજય કોટડિયાને સીઆઈડી ક્રાઈમના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ શૈલેષ રધુવંશીએ નિવેદન નોંધાવવા માટે સીઆઈડી સામે હાજર રહેવા ફરમાન કર્યુ છે….

અમરેલી

આઝાદી બાદ પ્રથમવાર શિયાળબેટને મળશે મીઠુ પાણી, દરિયામાંથી નખાઇ રહી છે નર્મદા પાઇપલાઇન

અમરેલીઃ આઝાદી સમયથી પાણી માટે ટળવળતા અમરેલીના શિયાળ બેટ વાસીઓને હવે આ ઉનાળામાં મીઠુ પાણી આપવા માટે રૂપાણી સરકાર જાગી છે. કેટલાય સમયથી ખારાશ પાણીથી ઝઝુમી રહેલા લોકોને સૌ પ્રથમવાર મીઠું પાણી મળશે. રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક એક નોટિકલ માઈલ દૂર…

ગુજરાત

સીઆઈડી પહોંચે તે અગાઉ ફરારી પીઆઈ અનંત પટેલ અચાનક ‘અલોપ’ થઈ જાય છેઃ અમદાવાદ સીટી ક્રાઈમ પણ તપાસમાં જોડાઈ

સુરતના વિવાદાસ્પદ બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ગેરકાયદે ગોંધી અને ૩૨ કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લેવાના જેમના પર આક્ષેપ છે તેવા અમરેલીના ફરારી પોલીસ ઈન્સ્પેકટર અનંત પટેલની બ્લેક સફારી ધારીના જંગલ વિસ્તારમાંથી રેઢી મળી આવ્યા બાદ સીઆઈડી આ બાબતે તપાસ…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલીની મોટર રિવાઇન્ડિંગ ની દુકાનમાં લાગી આગ…ફાયર ફાઇટર દ્વારા આગ કાબુમાં લેવાનો પ્રયાસ…લોકોના ઉમટ્યા ટોળા..જુઓ વિડીયો

અમરેલીના એસ.ટી.ડેપો સામે આવેલ વ્‍હાઈટ હાઉસ કોમર્શિયલ કોમ્‍લેક્ષમાં આવેલ એક મોટર પાર્ટસની દુકાનમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગતા અફડા-તફડી મચી જવા પામી હતી. આ અંગે અમરેલી પાલિકાના ફાયર ફાયટરે બનાવ સ્‍થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. જો કે…

અમરેલી

વડીયામાં કપીરાજ નું આગમન…ફ્રુટ ની લારી પર કપીરાજ નો અડીંગો…લોકોના ઉમટ્યા ટોળા

વડીયામાં કપીરાજ નું આગમન…ફ્રુટ ની લારી પર કપીરાજ નો અડીંગો…દ્રાક્ષ, કેળાની કપીરાજે ઉઠાવી જીયાફ્ત…કપીરાજ ને જોવા લોકોના ઉમટ્યા ટોળા.

અમરેલીના કુંકાવાવ ગામ પાસે કારે મારી પલ્ટી…એક નું મોત્ત…5 લોકો ઘાયલ થતા 108 દ્રારા અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા

અમરેલીના કુંકાવાવ ગામ પાસે કારે મારી પલ્ટી….કુંકાવાવના બગસરા રોડ ઉપર એક કાર અચાનક પલ્ટી મારતા એક નું મોત્ત….5 લોકો ઘાયલ થતા 108 દ્રારા અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા…..

અમરેલીના બહારપરા વિસ્તારમાં મોડી રાત્રે ધીંગાણું…એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ…14 વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત

અમરેલીનાં બહારપરા વિસ્તારમાં ગઈકાલે ફોરવ્હીલ પાકિગ કરવાના મુદ્દે મુસ્લિમ સમાજના બે જૂથ સામસામે અથડાતા તલવાર, લાકડી જેવા હથિયારો તથા એક જૂથે હવામાં ૩થી ૪ ફાયરિંગ કર્યાની સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં વિગતો અનુસાર બહારપરા વિસ્તારમાં રહેતા અલ્તાફભાઈ અબ્દુલભાઈ…

ભાવનગર

કુંભારવાડા માતા-પુત્રના મૃત્યુમાં પતિ સહિત ત્રણ જેલહવાલે

ભાવનગર શહેરના કુંભારવાડા, ગોકુળનગર વિસ્તારમાં રહેણાંકી મકાનની પાણીની ટાંકીમાંથી માતા-પુત્રના મૃતદેહ મળી આવવાની ઘટનામાં મૃતક પરિણીતાના પિતાએ પરસ્ત્રી સાથેના પ્રેમસબંધમાં પુત્રીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ પોતાના જમાઈ સહિત ત્રણ વિરૃધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ત્રણે શખસને ઝડપી લીધાં…