www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: April 28, 2018

અમરેલી ગુજરાત

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ : અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં આજે ફરીવાર ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજ્યમાં દેહ દઝાડતી ગરમી પડી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યનું તાપમાન સરેરાશ 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આ ગરમીને પગલે લોકોને બહાર નીકળવું મુશ્કેલ…

ભાવનગર

અલંગના વેપારીને ત્યાં કામ કરતી સગીરાને ભગાડી જનાર બે સંતાનોના પિતા ડ્રાઇવરને જમ્મુથી ઝડપી લેવાયો

શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા ભાવેશ હિરજીભાઇ વંકાણી ઉ.વ.૪ર નામનો પરણિત શખ્સ અલંગના વેપારીને ત્યાં કાર ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો જેમાં વેપારીને ત્યાં કનિદૈ લાકિઅ કામ કરવા આવતી ૧૬ વર્ષની સગીર યુવતીને પ્રેમજાળમાં ફસાઇ ગત તા. ૯ જાન્યુઆરી-ર૦૧૮ના રોજ આ…

અમરેલી

સોમવારે ફતેપુરમાં પૂ. ભોજલરામબાપા પ્રાગ્ટય મહોત્સવ

‘ભોજલધામ” અમરેલી જીલ્લાના ફતેપુર ગામે પ્રાતઃસ્મરણીય પૂજય ભોજલરામ બાપાનો ૨૨૯મો પ્રાગટ્ય મહોત્સવ તા.૩૦ને સોમવારના રોજ શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી કનિદૈ લાકિઅ ધામધૂમથી ઉજવવામાં આવશે. ધરમના ધામ તણા આ ”ભોજલધામ”માં દર વર્ષે પૂજય ભોજલરામ બાપાનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ છે….

ભાવનગર

આવતી કાલે ભાવનગર મોરારજી દેસાઇ નાગરિક બેંક ભવનનુ પૂજ્ય મોરારિબાપુના હસ્તે ઉદઘાટન

શ્રી ભાવનગર નાગરિક સહકારી બેન્ક લિ.ની હેડ ઓફિસ તમામની સુવિધા અને પાર્કિંગ મળે તે વિસ્તારમાં સ્થળાંતર કરવાની માંગણી સંતોષાઇ છે અને અદ્યતન  અને સુવિધાયુકત કનિદૈ લાકિઅ એવા હેડઓફિસના નવા બિલ્ડીંગ કે જેનું નામ ‘મોરારજી દેસાઇ નાગરિક બેંક ભવન’ આપવામાં આવેલ…

ભાવનગર

ગારીયાધારના રજપૂત દંપતિ સહિત ૪ ના મોત

લીંબડીથી ૧૪ કિ.મી. દૂર રાણપુર હાઈવે ઉપર આજે અકસ્માત સર્જાતા ૪ વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજયા હતા. જ્યારે એક વ્યકિતને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં કનિદૈ લાકિઅ આવેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ લીંબડીથી ૧૪ કિ.મી. દૂર રાણપુર હાઈવે ઉપર આજે…

અમરેલી

જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ

જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા તા. 27/04/2018 ના રોજ અમરેલી નાગનાથ મહાદેવ મંદિર ના દ્વિશતાબ્દી મહામહોત્સવ ના શુભ અવસર પર રક્તદાન મહાદાન કેમ્પ.

અમરેલી

દામનગર શહેરમાં આંણદનો ગરબો…ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ના નિવાસ સ્થાને પ્રચલિત ગરબાના દર્શને ભાવિકો ઉમટ્યા

દામનગર શહેર માં આંણદ નો ગરબો દામનગર શહેર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ના નિવાસ સ્થાને નડિયાદ અને આંણદ થી પચાસ થી વધુ બહેનો પધારતા પ્રચલિત ગરબા ના દર્શને ભાવિકો ઉમટ્યા                   …

અમરેલી

દામનગર શહેરની ઓમ સાઈ અને એસ.વી વિધાલય ના વાર્ષિક દીને યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રતિભાનો પડછાયો ને ભવ્ય સફળતા

દામનગર શહેર ની ઓમ સાઈ અને એસ વી વિધાલય ના વાર્ષિક દીને યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રતિભા નો પડછાયો ને ભવ્ય સફળતા                                       …

ભાવનગર

સિહોરના રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

સિહોરના ગુંદાળા રામનગરના રહેણાંકી મકાનમાં સિહોર પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની ૬૪ બોટલો સાથે શરદ રાઠોડ નામના શખ્સને ઝડપી લીધો હતો. સિહોર પોલીસ આજે રાત્રીના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સિહોર ગુંદાળા રામનગરમાં…

અમરેલી

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ

સેવાકીય પ્રવૃતિ માટે અમરેલી જિલ્લામાં હરહંમેશ આગળ રહેતી સેવાકીય સંસ્‍થા લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા વિદ્યાર્થીઓને સસ્‍તા ભાવે એક્‍સક્‍લુઝિવ ક્‍વોલિટીના ચોપડાઓ મળી રહે તે માટે અમરેલીના વિવિધ વિસ્‍તારોમાં નોટબૂક વિતરણની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. આજરોજ જિલ્લા પોલિસ અધિક્ષક દેસાઈના…