www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: April 30, 2018

અમરેલી

બાબરામાં મુસ્લિમ પરિવાર દ્વારા સમુહ શાદી

હિન્દુ – મુસ્લીમ કોમી એકતાના પ્રતિક સમા હઝરત પીર ભંગડશાવલીમાં ઉર્ષશરીફના મુબારક મૌકા ઉપર બાબરા તાલુકાના સમસ્ત સુન્ની મુસ્લીમ જુમાત દ્વારા મુસ્લીમ સમાજની કનિદૈ લાકિઅ ૧૪ દિકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતુ. દાતા હાજી સતારભાઇ સુલેમાનભાઇ સૈયદ દ્વારા તમામ દિકરીઓને…

ગુજરાત

સૌરાષ્ટ્રમાં થયેલા વિવિધ અકસ્માતમાં મોરારીબાપુ દ્વારા સહાય પહોચાડવામાં આવી

તાજેતરમાં સૌરાષ્ટ્ર માં થયેલા વિવિધ અકસ્માતો માં પુ.મોરારીબાપુ દ્વારા સહાય પહોચાડવા માં આવી છે.ગત તા.૨૮-૪-૧૮ ને દિવસે સૌરાષ્ટ્ર ના વિવિધ વિસ્તારમાં અકસ્માત થયા હતા.એમાંથી ગારીયાધાર ના પરિવાર ને ચુડા નજીક થયેલ અકસ્માત તથા સરધાર માં થયેલ અકસ્માત અને સુરેન્દ્રનગર ના…

અમરેલી

ધારીના વીરપુર મુકામે મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

આજરોજ પ્રા.આ.કે.જીરા તા.ધારી ના કાર્યક્ષેત્ર ના વીરપુર મુકામે આયુષમાન ભારત દિવસ નિમિતે મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.આ આયોજન તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.એમ.એચ.લીંબાણી સાહેબ ના માર્ગદર્શન નીચે તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર એમ.વી.ડોબરિયા તથા પ્રા.આ.કે.જીરા ના કે.એન.દેસાઈ અને જે.કે.વૈષણવ હેઠળ…

અમરેલી

ગીરના સિંહો ની બેઠી માંઠી દશા…લીલીયાના ક્રાકચ ના રેવેન્યુ જંગલમાં થયું સિંહનું મોત…જિલ્લામાં છેલ્લા બે મહિનામાં પાંચમા સિંહનું થયું મોત

ગીરના સિંહો ની બેઠી માંઠી દશા…લીલીયાના ક્રાકચ ના રેવેન્યુ જંગલમાં થયું સિંહનું મોત…ક્રાકચ માં ઇનફાઇટ માં સિંહનું થયુ મોત…..વનવિભાગ નો કાફલો ઘટના સ્થળે….. અમરેલી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં પાંચમા સિંહનું થયું મોત…ખાંભામાં 4 સિંહોના મોત બાદ ક્રાકચ રેવેન્યુ જંગલમાં નર…

અમરેલી વિડિયો ગેલેરી

રાજુલા પ્રાંત કચેરી સામે જાન દેગે જમીન નહિ દેગે..ના સૂત્ર સાથે આંદોલન મામલો..આંદોલનના પાંચમા દિવસે એક વૃદ્ધા અને એક બાળકની તબિયત લથડી

રાજુલા તાલુકા ના પીપાવાવ ધામ ની જમીન ઉપર દરિયાકાંઠા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઝીંગા ફાર્મ અને GHCL કંપની સામે ચાલી રહેલ આંદોલન નો પાચમો દિવસ,પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વારા મહિલા બાળકો સહિત ના લોકો છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન…

અમરેલી વિડિયો ગેલેરી

દામનગર શહેરના વાંકડિયા પરિવારનું ઉત્તમ પરમાર્થ…વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

દામનગર શહેર ના વાંકડિયા પરિવાર નું ઉત્તમ પરમાર્થ પંદર વર્ષ પૂર્વે માત્ર પાંચો નોટબુક વિદ્યાર્થી ઓ માં વિતરણ કરી શરૂઆત કરી હતી.                                     …

અમરેલી વિડિયો ગેલેરી

ગોપાલગ્રામમાં ભોજલરામ બાપાની તિથિની ઉજવણી

ગોપાલગ્રામ માં ભોજલરામ બાપા ની તિથિ ઉજવણી કરવામાં આવી હતી તેમજ બહોળી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટી પડું હતું બપોરે પ્રસાદ નું આયોજન કરવામાં આવેલું હતું મુખ્ય દાંતા શ્રી ચુની ભાઈ હરિભાઈ ગજેરા,ગોવિંદ ભાઈ દેવરાજ ભાઈ ગજેરા ,બાલુ ભાઈ જીવરાજ…

અમરેલી વિડિયો ગેલેરી

બાબરાના જીઆઈડીસીમાં ખાનગી ગોડાઉનમાં આગ : 6200 જેટલી કપાસની ગાંસડી બળીને ખાખ

અમરેલી જિલ્લાના બાબરામાં આવેલા જીઆઈડીસીના ખાનગી ગોડાઉનમાં ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા 6200 જેટલી કપાસની ગાંસડી બળીને ખાખ થઈ ગઈ હતી.આગને પગલે ફાયરબ્રિગેડની કનિદૈ લાકિઅ ટૂકડીને દોડાવાઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા….

ભાવનગર

ભાવનગરમાં મિત્રના હાથે મિત્રની હત્યા

ભાવનગર શહેરમાં દારૂના પૈસા બાબતે બોલાચાલી થતાં યુવાન ઉપર તેના મિત્ર એ તલવાર વડે હુમલો કરી ખુન કરી નાખ્યાનો બનાવ બનવા પામ્યો છે. હત્યાના આ બનાવની વિગતો કનિદૈ લાકિઅ એવી છે ક, શહેરના પ્રભુદાસતળાવ વિસ્તારમાં ગદીર એપાર્ટમેન્ટ પાછળ મફતનગર માં…

ભાવનગર

ઇશ્વરીયાઃ પાણીના અભાવે પશુઓને સ્થળાંતર કરવાની નોબત આવી

પાણીનું સંકટ ઉભુ થયુ છે. માણસને પીવા કે વાપરવા પાણીનો કકળાટ છે તેમાં પશુઓ માટે તો મોટી સમસ્યા છે. આ દૃશ્ય ઇશ્વરિયા ગામનું છે. માલધારી રબારી પોતાના ગાય વગેરે પશુઓને શેત્રુંજી કાંઠાનાં ગામમાં સગા સંબંધીને ત્યાં લઇ જઇ રહ્યા છે,…