www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Month: May 2018

ભાવનગર

ગણતરીની કલાકોમાં ચેન સ્નેચરોને પકડી પાડી નૈત્રની ટીમની મદદથી લુંટનો ભેદ ઉકેલતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ગઇ કાલ તારીખ ૩૦/૦૫/૨૦૧૮ ના રોજ ફરીયાદી હંસાબેન વા/ઓ અશોકભાઇ લાલજીભાઇ ચૌહાણ રહે. ભાવનગર વાળીએ એવા મતલબની ફરીયાદ કરેલ કે પોતે પગપાળા ચાલીને સુભાષનગર, શીવાનંદ આશ્રમ ચાલીને જતા હતા અને બેન્ક ઓફ ઇન્ડીયા પાસે પહોચતા તે વખતે એક મો.સા. ઉપર…

અમરેલી

જાફરાબાદ તાલુકાના વઢેરા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન કાર્યક્રમ યોજાયો

આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીની ઉપસ્‍થિતિમાં જાફરાબાદ તાલુકાના વઢેરા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ કહ્યું કે, રાજય સરકાર જળસંચયના કાર્યો માટે સતત ચિંતિત છે. રાજય સરકારે જળસંગ્રહ માટેની યોજનાઓનું અમલીકરણ કરાવી…

ગુજરાત

આજે ‘વર્લ્‍ડ નો ટોબેકો ડે’ વ્‍યસન તમારા વ્‍યક્‍તિત્‍વને ખાઇ જાય છે !!

૩૧ મેં ‘વર્લ્‍ડ નો ટોબેકો ડે’આંતરરાષ્ટ્રીય સંસ્‍થા વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન ‘ડબ્‍લ્‍યુ.એચ.ઓ’દ્વારા ઘોષિત કરવામાં આવ્‍યો છે. શા માટે આવા દિવસો બનાવવા કનિદૈ લાકિઅ જ પડે છે? આપણા દેશમાં ‘વ્‍યસન મુક્‍તિ’ અભિયાન દરેક સરકારે ખુબ ગંભીરતા થી લીધું છે. વર્ષે કરોડો રૂપિયાનો…

અમરેલી

દામનગરના ક્રિનેશકુમાર સુરેશભાઈ અજમેરાનું ભવ્ય બહુમાન

દામનગર ના ક્રિનેશકુમાર સુરેશભાઈ અજમેરા નું ભવ્ય બહુમાન વામ વયે ઉગ્રઆરાધના ૧૩ માસ ૧૩ દિવસ વર્ષીતપ પારણા પ્રસંગ ને પ્રેરણાત્મક બનાવતા બોટાદ સંપ્રદાય ના મા સા જયેશચંદ્રજી સહિત અનેકો સંતો અને સતીરત્નો દ્વારા હદયસ્પર્શી વ્યાખ્યાન           દામનગર…

અમરેલી ભાવનગર

લાઠી તાલુકાના દેરડી ગામે હાઇવે રોડ પરથી વાહનમાંથી રેશનિંગનો જથ્થો કિં.રૂ.૨,૩૭,૬૩૧/-ના મુદ્દામાલ સાથે લાઠીના શખ્સને ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર આર સેલ ટીમ

ભાવનગર રેંજ આઈ.જી.પી.  શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ તથા ગેરકાયદેસર પ્રવુતિ નેસ્તનાબૂદ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા સૂચના મુજબ ભાવનગર  આર.આર.સેલના એસ.આઈ. વી.ડી ગોહિલ તથા હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી વિગેરે સ્ટાફના લાઠી ગ્રામ્ય…

રાષ્ટ્રીય

યુપીના પૂર્વીય વિસ્‍તારોમાં આંધી- તોફાન- વરસાદઃ ગણતરીના કલાકોમાં આફત ત્રાટકશેઃ એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ ચેતવણી મુજબ ઉત્તરપ્રદેશમાં ધુળનું તોફાન ગણતરીના કલાકોમાં પૂર્વના વિસ્‍તારોમાં ત્રાટકશે. જોરદાર પવન સાથે કનિદૈ લાકિઅ ધુળ ભરી આંધી અને તોફાન ફરી એકવાર રાજયને ધમરોળી નાખે તેવી શકયતા છે. હવામાન ખાતા મુજબ ૬૦ થી…

અમરેલી

ચાર વર્ષમાં લોકોને આપેલ વચનો પૂર્ણ ન થયા, હવે ૧ વર્ષમાં મોદીજી તમે શું ‘જાદુ’ કરશો – ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર

ગુજરાત પ્રદેશ કિસાન-ખેત મજદુર કોંગ્રેસના પ્રમુખ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે અત્રે એક નિવેદનમાં જણાવ્યુ કે, મોદી સરકારના ચાર વર્ષના શાસનમાં કનિદૈ લાકિઅ દેશને સામાજિક અને આર્થિક રીતે ઘણું નુકશાન સહન કરવુ પડયું છે અને હજુ કેટલું નુકશાન સહન…

ભાવનગર

ભગાતળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૯ ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ એસ.ઓ.જી. પોલીસે ભગાતળાવ અંબિકા ભુવનવાળા ખાંચામાં જુગાર રમતા નવ…

ભાવનગર

સુભાષનગર-શિવાજી સર્કલ માર્ગ પર એક મહિલાના ગળામાંથી સોનાના ચેઇન ની ચીલાઝડપ

શહેરના સુભાષનગર-શિવાજી સર્કલ માર્ગ પર એક મહિલા ના ગળામાંથી સોના ના ચેઇન ની ચીલાઝડપ…મહિલા પોલીસ મથકે પહોંચી..એક બાઈક પર આવેલ ત્રણ બુકાનીધારી શખ્સો એ મહિલા ના ગળા માંથી બે તોલા નો સોનાનો ચેઇન ઝૂંટવી ફરાર.. ગીતા બેન નામની મહિલા ના…

ભાવનગર

ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી એક સગીર સહિત બે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ…