www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 1, 2018

અમરેલી

રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અભિનંદન પાઠવતા પૂર્વ જી.પં.પ્રમુખ શરદ લાખાણી

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના બનાવી ને ગુજરાત ના તમામ તળાવો ઊંડા કરવા તેમજ ચેકડેમ રીપેરીંગ કરવા માટે ની આ યોજના ગુજરાત ના જીવમાત્ર ની ક્લ્યાણકારી યોજના છે.જેને હું બિરદાવું છું તેમજ રાજ્ય ની ભાજપ સરકાર ને અભિનંદન પાઠવું…

ભાવનગર

ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન નો રાજ્યસરકાર દ્વારા પ્રારંભ

સમગ્ર રાજ્ય ની સાથે ભાવનગર જિલ્લામાં પણ આજથી  થી 31 મેં સુધી સુજલામ સુફલામ જળ અભિયાન નો રાજ્યસરકાર દ્વારા પ્રારંભ  થયો  છે  ભાવનગર શહેર  માં આવેલા બોરતળાવ ને આજે ઉંડાંઉતારવાની કામગીરી સ્થાઈ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ આજથી શરૂ  થયો છે…

ભાવનગર

ભાવનગરમાં PGVCL કચેરીની બાર કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રચાર કર્યા

ભાવનગર ચાવડી ગેઇટ વિસ્તારમાં આવેલ PGVCLની કચેરી બાર કર્યા સૂત્રચાર …PGVCLનાં કર્મચારીઓએ PGVCL કચેરીની બહાર કર્યા સરકાર વિરુદ્ધ સૂત્રચાર…..સાત માં પગાર પંચ અને એરિયસનાં મામલે કર્યા સરકાર વિરૂદ્ધ સૂત્રચાર ..PGVCL નાં કર્મચારીઓ ને પડતી મુશ્કેલીઓને લઇ કર્યા સરકાર વિરુદ્ધ સૂત્રચાર જેમાં…

ભાવનગર

ભાવનગર શહેર કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે બળદગાડા દ્વારા રેલી

ભાવનગર શહેર  કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારા સામે બળદગાડા,ઉટગાડીઓ,ઘોડાગાડીઓ,સાઇકલો દ્વારા રેલી કાઢી બેરી, મૂંગી, આંધળી સરકાર સામે આક્રોશ વ્યક કર્યો…જેમાં ભાવનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી,ધારાસભ્ય કનુભાઈ બારૈયા,જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ,ભાવનગર જિલ્લા…

ભાવનગર

પાલીતાણા તાલુકાના પીપરડી નં.૧ ગામે પતિ-પત્ની નો સજોડે આપઘાત

પાલીતાણા તાલુકાનાં પીપરડી ન  1 ગામ મા રહેતા અશોકભાઈ વાઘેલા  ના પુત્ર અજયભાઈ વાઘેલા ઉ.22 અને રંજનબેન અજયભાઈ વાઘેલા ઉ.20 કોળી બંને પતિ પત્ની નો સજોડે આપ ઘાત વોરી લીધો પોતાના ઘરે રૂમ મા પંખા મા લટકી ગળેફાંસો ખાઈ બંને…

સુરત

સુરતના તબીબની પત્નીની હત્યા…સાપુતારા પાસેથી લાશ મળી

સુરતના લંબેહનુમાન રોડનાં પંચરત્ન ટાવરમાં રહેતા હોમિયોપથી તબીબની પત્નીની હત્યા કરાયેલી લાશ સાપુતારા નજીકથી શનિવારે મળી હતી. જેનું ગળું દબાવી હત્યા અન્યત્ર કર્યા બાદ હત્યારા લાશ અહીં ફેંકી ગયા હોવાની વાતને ધ્યાને લઈ પોલીસે સુરતથી સાપુતારા સુધીના માર્ગ પર આવતા…

ગુજરાત

લગ્નના જમણવારમાં ભોજન બાદ 100થી વધુ લોકોને થયું ફૂડ પોઇઝનિંગ…તમામ ને હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા…જુઓ

કેશોદ તાલુકાના ખીરસરા ગામમાં આજે એક લગ્નપ્રસંગમાં બપોરે જમણવાર હતો. મહેમાનો સહિત ગામના લોકો જમ્યા હતા. પરંતુ 100થી વધુ લોકોને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતા તમામને કેશોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. જેમાં 108 તેમજ પ્રાઇવેટ વાહનો…

રાષ્ટ્રીય

કર્ણાટકની રાજકીય રણભૂમિમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી…રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા શું કહ્યું ??…જુઓ

બેંગલૂરુઃ કર્ણાટકની રાજકીય રણભૂમિમાં વડાપ્રધાન મોદીએ આજથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. સૌથી પહેલાં મોદીએ મૈસુરના ચામરાજનગરમાં રેલી સંબોધિત કરી છે. અહીં તેમણે કહ્યું છે કે, કર્ણાટકમાં ભાજપ ની હવા નહીં પરંતુ આંધી છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ…

અમરેલી

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલીના કામનાથ તળાવને ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, અમરેલીના કામનાથ તળાવને ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવ્‍યો હતો. જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, ગુજરાત રાજય સ્‍થાપના દિવસ છે ત્‍યારે સમગ્ર ગુજરાતમાં આજે હરખનો ઉત્‍સવ છે….

અમરેલી

કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુએ, શેડુભાર સ્‍થિત ઠેબી નદી પુર્નજીવિત પ્રોજેકટનો પ્રારંભ કરાવ્‍યો

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, શેડુભાર સ્‍થિત ગ્રામોદ્યોગ વિકાસ કેન્‍દ્ર ખાતે ઠેબી નદી પુર્નજીવિત પ્રોજેકટનો પ્રારંભ કરાવ્‍યો હતો.કૃષિ-ગ્રામવિકાસ મંત્રીશ્રી ફળદુએ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું…