www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: May 3, 2018

અમરેલી

રાજુલા ખાતે G.F.C.L કંપની સામે ચાલતા ઉપવાસ અદોલનમાં ગામની જનતાના સમર્થનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમર

રાજુલા કલેકટર કચેરી ખાતે G.F.C.L કંપની સામે ચાલતા ઉપવાસ અદોલન માં 31 ગામ ની જનતા ના સમર્થન માં અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ જેનીબેન ઠુંમર,રાજુલા ધારાસભ્ય અંમરીશભાઈ ડેર, અમરેલી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ કેહુરભાઈ ભેંડા, અમરેલી જિલ્લા બાંધકામ સમિતિ ના…

અમરેલી

સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ, ઉદ્યોગગૃહો, ધાર્મિક સંસ્‍થા-વ્‍યક્તિગત દાતાઓના સહયોગથી જળસંચયના અનેકવિધ કામો પ્રેરણાદાયી

ગુજરાત સરકાર દ્વારા તા.૧ થી તા.૩૧ મે-૨૦૧૮ સુધી સુજલામ સુફલામ જળ અભિયાન યોજવામાં આવ્‍યું છે. રાજયભરમાં મોટાપાયે હાથ ધરવામાં આવેલા જળયજ્ઞમાં સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ, ઉદ્યોગગૃહો, ધાર્મિક સંસ્‍થાઓ, રાજય સરકારના જાહેર સાહસો તેમજ વ્‍યક્તિગત દાતાશ્રીઓ જોડાયા છે. રાજયની સાથોસાથ અમરેલી જિલ્‍લામાં જળયજ્ઞનો…

અમરેલી

કાઠી સમાજનું ગૌરવ વાળા પરિવારમાં પ્રથમ એમ.ડી.ની પદવી મેળવનાર ડો.વિજય વાળા

અમરેલી જિલ્‍લાના સમગ્ર કાઠી સમાજને ડો.વિજય વાળાએ એમ.ડી.(મેડીસીન)ની પદવી ઉચ્‍ચગુણ સાથે મેળવીને ગૌરવ અપાવ્‍યું છે. બાળપણથી જ અભ્‍યાસમાં પ્રથમ ક્રમ મેળવનાર ડો.વિજય વાળા જામનગરની મેડીકલ કોલેજમાં અભ્‍યાસ કરીને એમ.બી.બી.એસ. પછી એમ.ડી.(મેડીસીન) પદવી પ્રથમ શ્રેણીમાં મેળવી છે. તેમની આ સિઘ્‍ધિથી સમગ્ર…

ભાવનગર

ભાવનગરમાં આર્મીમેનની પત્નીએ ગળાફાંસો ખાઇ કરેલ આપઘાત

ભાવનગરમાં પરણીતા એ ગાળો ફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. મળતો વિગતો મુજબ શહેરનાં ચિત્રા-ફુલસર વિસ્તારમાં રામાપીર ચોક નજીક રહેતી  કિરણબેન નરેશભાઇ બારૈયા  કનિદૈ લાકિઅ ઉ.વ. ર૪ નામની પરણીતાએ તેનાં ઘેર સ્લેબના હુક સાથે સાડી બાંધી ગળાફંાસો ખાઇ આપઘાત વહોરી…

અમરેલી

રાજુલા પાલિકા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ ની દરખાસ્ત બાદ ફરી સામાન્ય બેઠક મળતા પ્રમુખ તરીકે  બાઘુબેન વાણીયા ની સર્વાનુમતે બિનહરીફ વરણી

અમરેલી જિલ્લા માં આવેલ રાજુલા નગરપાલિકા કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે અહીં ચૂંટણી માં કોંગ્રેસ ના 27 સદસ્યો ચૂંટાયા હતા અને ભાજપ ના એક સદસ્ય ચૂંટાયા હતા ત્યાર બાદ પ્રથમ પ્રમુખ તરીકે મહિલા અંતમત હોવાને કારણે મીનાબેન વાઘેલા ની વરણી કરવા…

અમરેલી

લાઠીના ટોડા નજીક ધારી – દાહોદ ની એસ.ટી બસ પલ્ટી…ચારથી પાંચ લોકોને સામાન્ય ઇજા

લાઠીના ટોડા ગામ નજીક થયો અકસ્માત….લાઠીના ટોડા નજીક ધારી – દાહોદ ની એસટી બસ પલ્ટી….ચારથી પાંચ લોકોને સામાન્ય ઇજા….ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલ ખાતે ખસેડાયા..

અમરેલી

કુંકાવાવમાં યોજાયો કિશાન કલ્યાણ કૃષી મહોત્સવ 2018

કુંકાવાવ ના બી આર સી ભવન ના પટાંઞણ માં કૃષી કલ્યાણ મેળા નુ આયોજન થયુ.જેમા ખેડુત ખેતી લક્ષી કૃષી સંસાઘનો,સરકારશ્રી ની નવીયોજનાઓ,ના જુદા જુદા 15 સ્ટોલ દ્વારા નિદર્શન કરાવવામાં આવ્યુ વિવિધ યોજના થી સૌને માહિતઞાર કરવામાં આવ્યા આતકે પ્રાર્થના દિપપ્રાઞટ્ય,મહાનુભાવો…

અમરેલી

વિકટર ખાતે આંતરરાષ્‍ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી

રાજુલાના વિકટર ગામે મોટા ભાગના લોકો મજૂરી અર્થે અન્‍ય ગામમાં તેમજ અન્‍ય જિલ્‍લાઓમાં સ્‍થળાંતર કરતા હોય મતદાર સુધારણા ઝુંબેશના દિવસોમાં તેઓ હાજર રહી શકતા નથી તેમના માટે તા.1/પ આંતરરાષ્‍ટ્રીય મજૂર દિનના દિવસે મતદારયાદીમાં નવા નામો નોંધવા, સુધારા વધારા કરવા માટેની…

ભાવનગર

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હોટેસ્ટ સીટીમાં ભાવનગરે મારી હેટ્રિક

ભાવનગર ઉપર આદિત્ય નારાયણ જાણે કોપાયમાન થયા હોય તેમ આજે સતત ત્રીજા દિવસે સમગ્ર રાજ્યનું સૌથી વધુ હોટેસ્ટ સીટી બની રહ્યું હતું. આજે સતત ત્રીજા દિવસે શહેરનું મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રી નોંધાતા લોકો આકરી ગરમીમાં શેકાયા હતા. દિવસભર રાજમાર્ગો સૂમસામ…

અમરેલી જિલ્લા પંચાયતનો અધિક મદદનીશ ઈજનેર લાંચ લેતા પકડાયો

અમરેલી તાલુકાનાં વાંકિયા ગામનો બંધારો અને પુર સંરક્ષણ કામ પેટે વધુ રકમ મંજુર કરવાં બદલ જીલ્લા પંચાયતનાં અધિક મદદનિશ ઈજનેરને એસીબીએ આજે રૃા ૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા લાંચિયા વર્ગમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગત મુજબ, વર્ષ ૨૦૧૫માં…