www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 4, 2018

રાષ્ટ્રીય

અમરનાથથી બાબા બર્ફાનીની પ્રથમ તસવીરઃ ૨૦ દિવસ વધુ ચાલશે યાત્રા

હિમાચલમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફાથી બાબા બફર્નિીની પહેલી તસવીર સામે આવી છે. ગુફામાં બનેલું 12 ફુટનું પ્રાકૃતિક શિવલિંગના દર્શન માટે દક્ષિણ કાશ્મીરમાં તીર્થયાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. આ વખતે અમરનાથ યાત્રાની અવધિ 20 દિવસ વધુ હશે અને તે રક્ષાબંધનના દિવસે…

ભાવનગર

શેત્રુંજ્ય ગિરીરાજ પર 487મો ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે

શેત્રુંજ્ય ગિરીરાજ પર 487 વર્ષની ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે. આ ધજારોહણ મહોત્સવમાં સાધુ, સાધ્વીજી ભગવંતો શ્રાવક-શ્રાવિકાઆે મોટી સંખ્યામાં ઉપિસ્થત રહેશે જેમાં તા.5ને શનિવારે સાંજે 7.15 કલાકે જય તળેટી મહાપુજા, દર્શન, નવટુંક તથા મોટી ટુંકની ધજાઆેના દર્શન તથા વધામણા થશે તેમજ…

ભાવનગર

તળાજાના 30 ગામોમાં તળાવો ઉંડા ઉતારવાનો પ્રારંભ

તળાજાના ગોરખી ગામેથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત કલેકટરના હસ્તે તળાવો ઉંડા ઉતારવાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા તળાવો ઉંડા ઉતારવાના સુજલામ સુફલામ યોજના અંતર્ગત એનજીઆેની 50 ટકા લોકભાગીદારી થકી કાર્યક્રમનો ગોરખી ગામથી પ્રારંભ કરવામાં આવ્યો. અધિક કલેકટર ડો.રાજેન્દ્ર…

રાષ્ટ્રીય

17 રાજ્યોમાં ‘કાળવૈશાખી’નો પડછાયો, આગામી 48 કલાકમાં બીજું તોફાન આવવાનો ભય

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી તોફાનને પગલે દેશના ઉત્તર-પશ્ર્ચિમી રાજ્યોમાં બુધવારે ધૂળની આંધી સાથે ગર્જના થઈ હતી અને વરસાદ ત્રાટક્યો હતો અને ક્યાંક કરાનો વરસાદ થયો હતો. મોસમની આ ખરાબી અને તેનો આકરો મિજાજ આગામી ત્રણ-ચાર દિવસ સુધી ચાલું રહેવાની હવામાન…

ભાવનગર

જાહેર જીવનમાં આપણે જેવા દેખાઈએ છીએ તેવા જ્યારે પોતાના અંગત વર્તુળોમાં રહી શકીશું ત્યારે સાચા અર્થમાં એકતા સાધી શકીશું

એક નગર હતું. એ નગરના રાજાનો જન્મદિવસ હતો. પોતાના જન્મદિવસ નિમિત્તે રાજાને તેમના રાજ્યની પ્રજાને કહ્યું કે, આપને મારા રાજ્યમાંથી જેટલી પણ જમીન જોતી હોય તેટલી જમીનમાં એક મહિનામાં દીવાલ ચણી દો. અને જે સૌથી વધારે જમીન રોકશે એને હું…

અમરેલી

જળસંચય અને વૃક્ષારોપણની ઉમદા કામગીરીનું દ્રષ્‍ટાંત પૂરૂં પાડતું લાઠીનું દુધાળા

સમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત સ્‍થિત દાતાશ્રી સવજીભાઇ ધોળકીયાએ વતનનું ઋણ ચૂકવવા સામાજિક કાર્યો હાથ ધરી તા.૨૩ માર્ચ-૨૦૧૭ થી દુધાળા…

રાષ્ટ્રીય

એસસી-એસટી એક્ટમાં સ્ટેનો સુપ્રીમનો ઈનકાર

એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટે જે રીતે બદલાવ કર્યો તે બાદ દેશભરમાં તેના વિરોધમાં પ્રદર્શન થયા હતા અને તમામ રાજકીય પક્ષોએ આનો વિરોધ કર્યો હતો. પરંતુ ફરીથી એક વાર સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવીને તેના પર પુનર્વિચાર કરવાનો કે સ્ટે…

રાષ્ટ્રીય

GST કાઉન્સિલની 27મી બેઠક, પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને કરાશે નિર્ણય

આજે GST કાઉન્સિલની મહત્વની બેઠક યોજાવવા જઇ રહી છે. આ GST કાઉન્સિલની 27મી બેઠક છે. આ બેઠકમાં તમારા જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિર્ણય થઇ શકે છે. નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની છે, કાઉન્સિલમાં અન્ય રાજ્યોના નાણામંત્રી…

અમરેલી

દરિયાકાંઠે ચાલતા આંદોલનમાં મહિલાની તબિયત લથડી

રાજુલા તાલુકાના દરિયાકાંઠા પીપાવાવધામ તથા આસપાસના ગામોના લોકો ઘ્‍વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલનનાં 9માં દિવસે એક40 વર્ષની દેવુબેન ચૌહાણ નામની મહિલાની તબિયત લથડી હતી અને એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.જીએચસીએલ કંપની અને ભુમાફીયા સામે ચાલી…

અમરેલી

ધારીમાં હેમરાજીયા નદીનાં પુલ પરથી ટ્રેકટર નીચે ખાબકતા અફડા-તફડીનો માહોલ

ધારીનાં હેમરાજીયા નદીનાં પુલ પરથી ટે્રકટર ખાબકતા અફડા- તફડીનો માહોલ ઉભો થયો હતો.વિગત એવા પ્રકારની છે કે કુબડા ગામના ખેડૂત અમરેલી માર્કેટયાર્ડમાં મગફળી વેચીને પરત ફરતા હતા. ત્‍યારે, સ્‍ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર પુલ પરથી નીચે ખાબકતા ખેડૂત સુરેશભાઇ કોટડીયા…