www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: May 5, 2018

અમરેલી

વડીયા પાસે આવેલા જેતપુર તાલુકા ના ચારણીયા ગામ પાસે એસેન્ટ કાર સગળી ઉઠી…પરિવાર નો બચાવ

આજરોજ વડીયા પાસે આવેલ ચારણીયા ગામ પાસે આવેલા ચાર રસ્તાપર બાલાપુરના નવનીતભાઈ સોજીત્રા પોતાના પરિવાર ને લઈ જેતપુર મુકામે પારિવારિક પ્રસંગે ગયા હતા.ત્યાંથી પરત ફરતા તેઓ પોતાની કાર માં ચારણીયા નજીક પહોચતા કારની આગળ ના ભાગમાંથી ધુમાડા નીકળતા નજરે પડતા…

રાષ્ટ્રીય

સરહદે પાકિસ્તાનનો ભારે ગોળીબારઃ 25 મકાન ક્ષતિગ્રસ્ત

સીમાપારથી વારંવાર આતંકીઆેની ઘૂસણખોરી કરાવવામાં નિષ્ફળતાથી હચમચી ઉઠેલી પાકિસ્તાની સેનાએ ગઈકાલે ઉત્તરી કાશ્મીરના ટંગડાર સેક્ટર (કુપવાડા) અને જમ્મુ સાથે જોડાયેલા પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને ભારતના નાગરિક અને સૈન્ય ઠેકાણાઆેને નિશાન બનાવ્યા હતાં. ટંગડારમાં એક…

રાષ્ટ્રીય

વધુ ચાર રાજ્યોમાં આંધી-તોફાનની ગૃહખાતાની ચેતવણી

કેન્દ્ર સરકારે પિશ્ચમ બંગાળ, આેડિસા, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનની નવેસરથી ચેતવણી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભયાહવ આંધી અને તોફાનને પગલે આશરે 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે આગામી ત્રણ ચાર…

અમરેલી

શકિત ગૃપ ના અશોક વાળાએ ઉઠાવ્યું સેવાકીય પ્રવૃતિ નું બીડું…શહેરમાં મૂકાયેલા મહાનુભાવો ની પ્રતિમાની દર 15 દિવસે સફાઇ કરશે

અમરેલી શહેરમા અનેક સ્થળો એ મહાનુભાવો ની પ્રતિમાઓ આવેલી છે જોકે આમાં ની મોટાભાગ ની પ્રતિમાઓ પર ધૂળ જામી જાય છે કબુતર ચરકથી ભરી દે છે પરંતુ તેની સફાઇ જાળવણી યોગ્ય રીતે થતી નથી બસ જયારે જન્મ દિવસ હોય કે…

અમરેલી

સખી મંડળના માધ્‍યમથી થતી રોજગારની પ્રવૃત્તિઓ સ્‍વાવલંબન તેમજ મહિલા સશક્તિકરણનું ઉત્તમ માધ્‍યમ છે -સાસંદ નારણભાઇ કાછડીયા

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી.  કાર્યક્રમના અધ્‍યક્ષ સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે, કેન્‍દ્ર-રાજય સરકાર દ્વારા મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી છે. મહિલાઓને સ્‍વનિર્ભર બનાવનારા અને તેમના…

રાષ્ટ્રીય

મોદીએ કર્ણાટકના ટુમકુરૂમાં રેલીને સંબોધી…ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે ગરીબોને મૂર્ખ બનાવ્યા – મોદી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને હવે તેનો આક્રમક તબક્કો શરૂ થઇ ગયો છે. શનિવારે ટુમકુરમાં વડાપ્રધાન મોદીએ પહેલી રેલીને સંબોધિત કરી. મોદીએ કહ્યું, કોંગ્રેસ  દરેક ચૂંટણીમાં ગરીબ-ગરીબ કરતી રહે છે. કોંગ્રેસ ફક્ત આ જ માળા જપીને…

અમરેલી

ઉના પાસે ટ્રક નીચે બાઇક ઘુસી જતાં જાફરાબાદના યુવાનનું મોત

ઉના-દેલવાડા રોડ ઉપર મોટર સાયકલ ટ્રકની નીચે ઘુસી જતા જાફરાબાદના યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. ઉના પંથકમાં વાહન અકસ્માતના ૬ દિવસમાં કનિદૈ લાકિઅ ૪ બનાવો ૩ ના મોત તથા વધુ ઘાયલ થયા રોડ રકતરંજીત બન્યો છે. ઉના તથા ગીરગઢડા…

ભાવનગર

ભાવનગરમાં અભિવાદનઃ રીતી નીતી સામે રોષ વ્યકત કરી ભાજપને આડેહાથ લેતા શકિતસિંહ ગોહિલ

તાજેતરમાં ઓલઇન્ડીયા કોંગ્રેસ સમીતીના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભાવનગરના નેતા શકિતસિંહ ગોહિલની બિહારના પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીમાં મહામંત્રી કનિદૈ લાકિઅ પદે નિયુકત કરાતા અને આ નિયુકિત બાદ સૌપ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગર પધારતા તેમનું આતીશબાજી સાથે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું…

અમરેલી

બાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરી અંદાજે ૧૦ હજાર જેટલા વૃક્ષોના વાવેતરની અને તેના ઉછેરની સઘન કામગીરી કરવાનો નિર્ધાર – દાતાશ્રી કલ્‍યાણભાઇ ભાદાણી

સમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જળસિંચનના પ્રેરણાદાયી કાર્યોમાં લાઠી તાલુકાના શેખપીપરીયાનો પણ સમાવેશ થાય છે. શેખપીપરીયાના વતની અને અમદાવાદ-સુરતમાં સ્‍થાયી થયેલા…

અમરેલી

ધારીના ડાંગાવદર ગામે વહેલી સવારે 4 સિંહો એ ગામ વચ્ચે આવી 5 ગાયો નું મારણ કર્યું

ધારી ના ડાંગાવદર ગામે વહેલી સવારે 4 સિંહો એ ગામ વચ્ચે આવી 5 ગાયો નું મારણ કર્યું હતું.ડાંગાવદર   ગામે સિહો ગામ માં ઘુસી ને ૫ ગાયોના મારણ   કરતા ગામલોકો  માં ભય નો   માહોલ જોવા મળ્યો હતો.