www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 6, 2018

રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં પાંચ આતંકીઆેનો ખાત્મો બોલાવતી ભારતીય સેના

જમ્મુ-કાશ્મીરના બાડિગામમાં સુરક્ષાબળોને આજે મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાબળોએ 5 આતંકવાદીઆેને ઠાર કર્યામાં છે. આ આતંકવાદીઆેમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોચનો કમાંડર પર શામેલ છે. આતંકવાદના માર્ગે ચાલી નિકળેલા કાશ્મીર યૂનિવસિર્ટીના પ્રાેફેસર મોહમ્મદ રફી પણ સુરક્ષાબળોના હાથે મરાયો છે. ઠાર થયેલી…

ભાવનગર

આંધી થી પ્રભાવિત ઉતરપ્રદેશ અને રાજસ્થાન ના તથા બિહારની બસ દુર્ઘટના નો ભોગ બનેલા લોકો ને મોરારીબાપુ દ્વારા રૂ.૭ લાખ થી વધુ રકમની સહાય

રામચરિત માનસના ઉતરકાંડ એક ચોપાઈ આવે છે.જેમાં સંતના સ્વભાવનું વર્ણન છે.સંત હદય નવનીત સમાન મોરારીબાપુ દ્વારા સંત સ્વભાવ ને ઉજાગર કરતી ઘટનાઓ બની રહી છે.આ ચોપાઈ જાણે સાર્થક થઈ રહી છે.ગત દિવસોમાં ભારત ના અનેક પ્રાંતો ને કુદરતે પોતાની તાકાત…

અમરેલી

બગસરા પો.સ્‍ટે. વિસ્‍તારમાં બનેલ બે લુંટના આરોપીઓ ઝડપાયા

ગઇ તા.૦૨/૦૫/૧૮ ના રોજ રાત્રિના સાડા આઠેક વાગ્યે હાલરીયા ગામે હરિગીરીબાપુના આશ્રમે રૂ.૧,૦૦,૦૦૦/- ની લુંટ થયેલ હોય તેમજ તોડ-ફોડનો બનાવ બનેલ હોય જે કામે ફરિયાદી જસુભાઇ બચુભાઇ વાળા, રહે.આંબરડી, તા.ધારી વાળાએ ફરિયાદ લખાવેલ કે, અગાઉના મનદુઃખના કારણે આરોપીઓ (૧) ભુપત…

ભાવનગર

પાસ કન્વીનર હાર્દિક પટેલ સંજયસિંહ ગોહિલ(માલપર)ની ઓફિસે શુભેચ્છા મુલાકાતે

પાસ કન્વીનર હાર્દિકભાઈ પટેલ સંજયસિંહ ગોહિલ(માલપર)ની ઓફિસે શુભેચ્છા મુલાકાતે સાથે પ્રદેશ ડેલીગેટ મિલનભાઈ કુવાડિયા,ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી,જિલ્લા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ બળદેવભાઈ સોલંકી,તળાજા વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પંડિયા,જગદીશભાઈ જાજડિયા,જીતેન્દ્રભાઈ બાલધિયા,નરેશભાઈ ડાખરા,પાર્થરાજસિંહ ગોહિલ,રવીરાજસિંહ ગોહિલ,હરેશભાઇ…

અમરેલી

ભુરખીયા હનુમાનજી મંદિર સામે ના તળાવ ને ઊંડું ઉતારવાની કામગીરી શરૂ

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર પરિસર ખાતે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધનસુખભાઈ ભંડેરી ના વરદ હસ્તે સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન નો પ્રારંભ ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ જિલ્લા તાલુકા અને સ્થાનિક અગ્રણી ઓ ની વિશાળ…

અમરેલી

રાજુલા નગરપાલિકા તેમજ આર.એફ.ઓ રાજલબેન પાઠક દ્વારા આયોજીત સ્વચ્છતા અભિયાન

આજ રોજ તા-૦૬/૦૫/૨૦૧૮ના રાજુલા નગરપાલિકા તેમજ આર.એફ.ઓ રાજલબેન પાઠક દ્વારા આયોજીત સ્વચ્છતા અભિયાન રાજુલા બાયપાસ થી સિટીના મુખ્ય માર્ગો પર યોજવામાં આવ્યું જેમાં રાજુલા નગરપાલિકાના પ્રમુખ બાઘુબેન બાલાભાઈ વાણીયા અને ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા,આરોગ્ય સમિતિના ચેરમેન રાહુલભાઈ ધાખડા તેમજ ડેપ્યુટી કલેક્ટર…

રાષ્ટ્રીય

જે સરકારે તમારું વેલફેર ન કર્યું, તેમનું ફેરવેલ કરી દો- ચિત્રદુર્ગમાં મોદી

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ  રવિવારે કુલ 6 રેલીઓ અને રોડ શો કરશે. મોદીની ચાર સભાઓ ચિત્રદુર્ગ, રાયચૂર, જમખંડી અને હુબલીમાં છે. જે અંતર્ગત PM મોદીએ કર્ણાટકના ચિત્રદુર્ગામાં જનસભા સંબોધિત કરી. આ રેલીમાં તેઓએ…

રાષ્ટ્રીય

13 રાજ્યોમાં કાલે વાવાઝોડા-વરસાદની આગાહી, તંત્રએ આપ્યું અલર્ટ

નવી દિલ્હી: ગૃહમંત્રાલયે 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં સોમવારે વાવાઝોડા અને વીજળીના કડકડાટ સાથે વરસાદ અને બરફના કરા પડવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. આ વિશે હવામાન વિભાગ દ્વારા…

અમરેલી

ખાંભાના ભાડ ઈંગોરાળા ની રેવેન્યુ સીમમાં ચીંકારા નો થયો શિકાર…ચીંકારા ને 2 ગોળીઓથી વીંધી નાખ્યું…3 શિકારીઓ માંથી 1 શિકારીને વનવિભાગે ઝડપી પાડ્યો…જુઓ

ખાંભા ના ભાડ ઈંગોરાલા ની રેવેન્યુ સીમમાં ચીંકારા નો થયો શિકાર….વનવિભાગના અધિકારીઓ, કર્મીઓની હાજરીમાં ચિંકારા ને શિકારીઓએ બનાવ્યું નિશાન….ચીંકારા ને 2 ગોળીઓથી વીંધી નાખ્યું….મોડી રાત્રે થયો ચીંકારા નો શિકાર….3 શિકારીઓ માંથી 1 શિકારીને વનવિભાગે ઝડપી પાડ્યો….2 શિકારીઓ નાસી છૂટ્યા….શિકારીઓ પાસે…