www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 7, 2018

અમરેલી

પીપાવાવ સ્થિત રિલાયન્સ નેવલ કંપની દ્વારા થઈ રહેલ અત્યાચાર સામે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારાસભ્ય ડેર દ્વારા પ્રતીક ધરણા

રિલાયન્સ નેવલ- પીપાવાવ કંપની પાસે તેમના કોન્ટ્રાક્ટરો અને વેપારીઓ પોતાના ત્રણ વર્ષ જુના નાણા કઢાવવા માટે અંદાજે 55 (પંચાવન) જેટલા દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આ કંપની આ આંદોલન તોડી પાડવા માટે જુદા જુદા પ્રકારના રસ્તાઓ અપનાવી રહી છે….

ભાવનગર

ગેરકાયદેસર પીસ્ટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ કે, જે સુચના આધારે આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન…

અમરેલી

અમરેલી જીલ્લાના વિરપુર ગામે વાલીડા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં જોડાતા ત્રણ હજાર ઉપરાંત ભાવિકો

અમરેલી જીલ્લાના નાનકડાં એવા વિરપુર(ગઢિયા) ગામે માત્ર બે વર્ષમાં તૈયાર થયેલ બહેનો અને ભાઇઓ માટેના શ્રીસ્વામિનારાયણ મંદિર તૈયાર થતા, એ બંને મંદિરમાં ઠાકોરજીની કનિદૈ લાકિઅ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા-૬-૫-૧૮ થી શરૂ થયેલ છે.  મહોત્સવ પૂર્વે વહેલી સવારે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા…

અમરેલી

સાવરકુંડલાઃ નાસતા ફરતા આરોપી સંજય કડેવાળ અને ઘનશ્યામ ચૌહાણની ધરપકડ

પોલીસ અધિક્ષક અમરેલી તથા નાયબ પોલીસ અધિકારી આર.એલ.માવાણી તથા સર્કલ પો.ઇન્સ. પી.વી.જાડેજાની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝૂંબેશ શરૂ કરી છે. પોલીસ કનિદૈ લાકિઅ સબ ઇન્સ જી.ડી.આહીર તથા હેડ કોન્સ અજયભાઇ સોલંકી તથ પો.કોન્સ. રામકુભાઇ કહોર તથા પો.કોન્સ….

અમરેલી

અમરેલીના ભાડ ઇગોરાળાની સીમમાં ચિંકારાનો શિકાર કરનારા ૩ની શોધખોળ

ખાંભાના ભાડ ઇંગોરાળાની સીમમાં ચુનીભાઇ ભાયભાઇ સેલડીયાની વાડીમાં ગઇ મઘ્ય રાત્રી દરમીયાન એક વાગ્યાના સમારે ડી.એફ.ઓ આર.એફ.ઓ તથા વન કર્મચારીઓની નજર સામે ત્રણ કનિદૈ લાકિઅ શીકારીઓએ બંધુકમાંથી ફાયરીંગ કરી ચિંકારાનો શિકાર કર્યો હતો અને તત્રએ જયારે આ શિકારીઓને પકડવાનો પ્રયાસ…

અમરેલી

રાજુલાના પીપાવાવમાં આંદોલનનો ૧૧મો દિવસ

દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો જીએસીએલ કંપની અને ભુમાફિયા સામે છેલ્લા ૧૧ દિવસથી ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે. છતા પણ સરકારના પેટનું કનિદૈ લાકિઅ પાણી પણ હલતુ નથી લોકો ૪ર સેલ્સિયસ તાપમાનમાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છ.ે…

અમરેલી

બાબરાના ધરાઇ પાસે પત્નિની નજર સામે પતિનું મોત

રવજીભાઈ નાનજીભાઈ ડાભી ઉવ ૫૫ જાતે કોળી તેમના ધર્મપત્ની પ્રભાબેન રવજીભાઈ ડાભી ઉવ ૫૦ સાથે પોતાનું બાઈક નંબર લઇ આજે બપોરે વડિયા તાલુકાના ધોળવા ગામમાં લગ્ન કનિદૈ લાકિઅ પ્રસંગે જતા હતા ત્યારે અહીં મોટા દેવળીયા અને ધરાય માર્ગ પર પુરપાટ…

અમરેલી

રાજુલા-સાવરકુંડલા માર્ગ પર ની ઘટના…આગારીયા ગામ નજીક ઠંડાપીણા ની ભરેલી બોલેરો મા ટાયર ફાટતાં પલ્ટી મારી….લોકો ના ટોળા ઉમટ્યા…જુઓ

રાજુલા સાવરકુંડલા માર્ગ પર ની ઘટના……આગારીયા ગામ નજીક ઠંડાપીણા ની ભરેલી બોલેરો મા ટાયર ફાટતાં પલ્ટી મારી……માર્ગ પર ઠંડા પીણા પીવા માટે સ્થાનિક લોકો ના ટોળા ઉમટ્યા….માર્ગ પર થયો ઠંડાપીણા નો ખડકલો…મોટી જાન હાની ટળી

અમરેલી

જાફરાબાદના દરિયામાં માછીમારને થઈ ઇજા…દરિયામાં 30 નોટિકલ માઈલ દૂર બની ઘટના…મરીન કમાન્ડોની બોટ દ્વારા ઇજગ્રસ્ત માછીમારને લાવવામાં આવ્યા કિનારે…જુઓ

તા.07/05/2018 ના રોજ ક.09:00 વાગ્યાની આસપાસ જાફરાબાદના માછીમારને દરીયાની વચ્ચે 30 નોટીકલ માઈલ દુર માથાના ભાગે ઈજા થતા માછીમારની હાલત ગંભીર થતા લોકેશન મેળવી 30 નોટીકલ માઈલ દુર માછીમાર બેભાન હાલતમા હોય તાત્કાલીક સારવાર માટે મરીન કમાન્ડોની બોટમા લઈ કિનારે…

જેતપુર ખાતે વિષ્ણુયાગ યજ્ઞના અંતિમ દિવસે મહંત મહારાજશ્રી વલકુબાપુએ પધરામણી કરી

આજરોજ જેતપુર ખાતે વિષ્ણુયાગ યજ્ઞના અંતિમ દિવસે પૂજ્ય દાનમહારાજની જગ્યા, ચલાલાના મહંતમહારાજશ્રી વલકુબાપુએ પધારામી કરી હતી. સાથે સત્તાધારથી પૂજય વિજયબાપુ તથા સણોસરાથી પૂજ્ય નિરુબાપુ ઉપરાંત અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિ રહી હતી. સૌ પ્રથમ ગામના ગોંદરે ભવ્ય સ્વાગત થયું.વિભિન્ન વીરોની ખામ્ભીઓને હારતોરા…