www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 8, 2018

અમરેલી

ભાડ-ઈંગોરાળામાં થયેલ શિકારનો મામલો…ચિંકારા નો શિકાર કરનાર 1 આરોપીને વનવિભાગે ઝડપી લીધો…2 આરોપીઓ હજુ ફરાર

ખાંભા નજીક ભાડ-ઈંગોરાળા ગામની સીમમાં બે દિવસ પહેલા ચિંકારાનો શિકાર કરીને વનતંત્રની ટીમ ઉપર પણ ફાયરીંગ કરનાર એક શખ્સને આજે ઝડપી લેવાયો હતો. જ્યારે બે સાગરીતોના નામ ખુલતા શોધખોળ હાથ ધરાઈ હતી. વિગત પ્રમાણે, ખાંભા તાલુકાના મીતીયાળા અભ્યારણ નજીક આવેલી…

અમરેલી

વડીયા તાલુકાના ઈશ્વરીયા ગામે ગેરકાયદેસર માટી ખોદકામ કરતા ૬ ડમ્પર અને ૧ હિટાચી મશીન પોલીસે કબજે કર્યું

અમરેલી જીલ્લાના વડીયા તાલુકા ના ઈશ્વરીયા ગામના સ.નં.૧૬૨ પૈકી ની સરકારી ગૌચર ની જમીનમાં રેલ્વે ના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરતા હોવાની બાતમીના આધારે મામલતદાર શ્રી વડીયા તથા મામલતદાર કચેરી વડીયા ની ટીમ તથા પી.એસ.આઈ વડીયા પોલીસ સ્ટાફ…

અમરેલી

અમરેલી-ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ મહિલા સેલના નિરીક્ષક તરીકે વરણી

લોકસભા ચુંટણી જીવતા કોંગ્રેસ પક્ષ વધુ સક્રિય બની છે. તેનાભાગ રૂપે કોંગ્રેસ પક્ષને વધુ સંગઠીત કરવા  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીમતિના પ્રમુખ અમીતભાઇ ચાવડાએ કનિદૈ લાકિઅ અમરેલી અને ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસને વધુ સંગઠીત અને સજીવન બનાવવા માટે અમરેલી ગીર…

ભાવનગર

ભાવનગરમાં સંતશ્રી સેન મહારાજ જયંતીએ શોભાયાત્રા તથા મહાઆરતી

સંતશ્રી સેન મહારાજની ૭૧૮ મી જન્મજયંતીની ભાવનગરમાં ઉજવણી તા. ૧૨ ના રોજ થશે. શોભાયાત્રા શહેરના વિસ્તારમાં વાજતે ગાજતે નીકળશે તથા મહારાજ ચોકમાં મહાઆરતી થશે. સમસ્ત કનિદૈ લાકિઅ વાળંદ સમાજ દ્વારા આગામી તા. ૧૨ શનિવારના રોજ સંત શિરોમણી પૂ. શ્રી સેન…

ભાવનગર

રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા ૮ મે વિશ્વ રેડક્રોસ તથા થેલેસેમિયા દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રોસ સોસાયટીના સ્થાપક હેન્રિ ડયુનાટના જન્મદિવસ ૮મી મે આખા વિશ્વમાં રેડક્રોસ દિન તરીકે ઉજવાય છે સ્વિત્ઝલેન્ડના જિનિવાનો વેપારી કનિદૈ લાકિઅ હેન્રિ ડયુનાંટ ઇ.સ. ૧૮૫૯માં વેપાર અર્થે અલ્જીરીયા જઇ રહ્યો હતો ત્યારે ઇટાલીના સોલ્ફરીનોમાના પ્રદેશમાં પહોચ્યા ત્યારે તેણે ઓસ્ટ્રેલિયા…

ભાવનગર

મહુવાના રૂપાવટી ગામે સગીરા પર બળાત્કાર

ભાવનગર જીલ્લાના રૂપાવટી ગામે એક સગીરા ઉપર તેના કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો છે. મળતી વિગતો કનિદૈ લાકિઅ મુજબ મહુવા તાલુકાના રૂપાવટી ગામે રહેતી સગીરાના માતા-પિતા આંબાના બગીચામાં કામ કરવા વાડીએ ગયા…

અમરેલી

સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે કોંગી ધારાસભ્ય વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો…ગ્રામજનોનો ધારાસભ્ય સામે આક્રોશ..વિકાસના કામ મુદ્દે લોકોએ સ્વંયભુ લગાવ્યા પોસ્ટરો…જુઓ

સાવરકુંડલાના મોટા ઝિંઝુડા ગામે ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જન આક્રોશના પોસ્ટરો લાગ્યા છે ત્યારે વિદેશોની સફર કરી રહેલા ધારાસભ્યએ ચુટાયા બાદ કોઇ જ વિકાસના કામો નહી કરાતા અને ગામની મુલાકાત નહી લેતા નાનકડા ગામમા ચર્ચાનો વિશય બન્યો છે…સાવરકુંડલા તાલુકાનુ મોટાઝિંઝુડા…

અમરેલી

240 કરોડનું કૌભાંડ દબાવવા મારું એન્કાઉન્ટર થઇ શકે છે: કોટડીયા

અમરેલી: બાર કરોડના બીટ કોઇન કૌભાંડમાં CID ક્રાઇમ પુછપરછ માટે જેને શોધી રહી છે તે ધારીના પૂર્વ ધારાસભ્ય કોટડીયા દસેક દિવસથી ભુગર્ભમાં છે અને મોબાઇલ બંધ છે. છતાં તેઓ ધારીમાં હોવાનો દાવો કરતા રહે છે. આજે પણ તેમનો મોબાઇલ બંધ હતો પરંતુ…

અમરેલી

ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે ડેડાણ ગામે પટેલપરા પાસે આવેલ દરગાહની સામે આવેલ વાડી-ખેતરમાં આવેલ ઓરડીમાં ફિરોજખાન નથુખાન પઠાણ, રહે.ડેડાણ વાળો ગે.કા. વગર પાસ પરમીટે દેશી પીવાનો દારૂ ગાળવાની…

અમરેલી

પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાની આત્‍મવિલોપનની ચીમકી

સમગ્ર રાજયમાં બીટકોઇન કૌંભાડની તટસ્‍થ તપાસ થાય તે માટે મે ગૃહમંત્રીને તા. ર4/રના ફેકસ કરી, મોબાઇલ પર વાત કર તમામ માહિતી આપવા છતા અને ત્‍યારબાદ સીઆઇડીમાં ર8 વખત મારા ભત્રીજા કીરીટે પુરાવા સાથે જવાબ આપવા છતા શૈલેષ ભટ્ટ વિરૂઘ્‍ધ કોઇપણ…