www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: May 9, 2018

અમરેલી

લોકશાળામાં જવા માટેના રસ્‍તે પુલનું ખાતમુહુર્ત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલી  જીલ્લા ના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે આવેલ લોકશાળામાં જવાનો રસ્‍તો ચોમાસા દરમ્‍યાન સદંતર બંધ થઈ જતો હતો. જેના લીધે લોકોને ખુબ જ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહયો હતો. ખડસલી ગામના 3ર વર્ષ જુના પ્રશ્‍ન અન્‍વયે સાંસદ  નારણભાઈ કાછડીયા અને…

અમરેલી

રાજુલા સૂર્યસેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા

રાજુલા શહેર માં પ્રથમ વખત મહારાણા પ્રતાપ ની જન્મ જયંતિ નિમિતે સૂર્યસેના ગ્રુપ દ્વારા શહેર માં ભવ્ય શોભાયાત્રા કાઢવા માં આવી હતી જેમાં સૂર્યસેના પ્રમુખ આજયભાઈ ખુમાણ ના અધ્યક્ષ સ્થાને શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યા માં ક્ષત્રિય યુવાનો જોડાયા…

અમરેલી

બિટકોઈન કેસમાં નલીન કોટડીયાને સીઆઈડી સમક્ષ હાજર થવાનો મામલો…નલીન કોટડીયાએ આગામી 12 મેં સુધી માંગી મુદત….સીઆઈડીને પત્ર લખીને માંગી મુદત…જુઓ

અમરેલી-બિટકોઈન કેસમાં નલીન કોટડીયાને સીઆઈડી સમક્ષ હાજર થવાનો મામલો…નલીન કોટડીયાએ આગામી 12 મેં સુધી માંગી મુદત….સીઆઈડીને પત્ર લખીને માંગી મુદત….શૈલેષ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પણ આપી લેખિત અરજી.

ઘોઘા પાસેના ફાર્મ હાઉસમાંથી ર૦ શખ્સો રાજાપાઠમાં ઝડપાયા

ભાવનગર નજીક ઘોઘા પાસેના ફાર્મહાઉસમાં દારૂની મહેફીલમાં દરોડો પાડી પોલીસે ર૦ શખ્સોને રાજાપાઠમાં ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ વાળુકડ-નેસવડ રોડ વચ્ચે આવેલા કનિદૈ લાકિઅ એક ફાર્મ હાઉસમાં મોડી રાત્રે દારૂની મહેફીલ ચાલતી હતી અને દારૂ પી છટકા થયેલા યુવાનો…

અમરેલી

લાઠીના શેખપીપરીયામાં વતન પ્રેમી દાતાઓ તથા ગ્રામ્યજનોના સહકારથી જળસંચય મહાઅભિયાન

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખપીપરીયા ગામમાં વતનપ્રેમી ભાઇઓ તથા ગામમાં વસતા યુવાનો તથા સેવાભાવી ગ્રામજનોએ એક થઇ જળસંચય મહાઅભિયાનને સાર્થક કરવા એક અનેરો કનિદૈ લાકિઅ સેવાયજ્ઞ હાથ ધર્યો છે. શેખપીપરીયા ગામને મોડેલ ગામ, સ્વર્ણિમ શેખપીપરીયા બનાવવા દિવસ – રાત સેવાયજ્ઞ…

ભાવનગર

નાગધણીબા ગામના યુવક પર ઘોઘાના સારવદર ગામે દિપડાનો હુમલો

ઘોઘા તાલુકાના સારવદર ગામે મહેમાન થઇને ગયેલ નાગધણીબા ગામના યુવાન પર વહેલી સવારે દિપડાએ હુમલો કર્યો હતો. સામાન્ય ઇજા પામાનાર યુવાનને સારવાર અર્થે ખસેડવામાં કનિદૈ લાકિઅ આવેલ. બીજી તરફ હુમલો કરવા બદલ દિપડાને રેકસ્યુ કરી પાંજરે પુરવામાં આવેલ હતો. બ્રુહદ…

ભાવનગર

તળાજા નજીક શેરડી ભરેલું આઇસર પલટી ખાઇ જતા સરતાનપર ના પાંચ શ્રમિક ઘાયલ

તળાજાના હલુકવડ ગામેથી શેરડી પર મજુરો બેસાડી તળાજા તરફ આવતું આયસર ડાયવર્ઝનમાં  રોપલગામ નજીક પલટી મારી જતા સરતાનપર (બંદર) ના પાંચ ખેત મજુરોને નાની-મોટી ઇજાઓ કનિદૈ લાકિઅ સાથે તળજા-ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાણવા મળતી તળાજા રેફરલ હોસ્પીટલ પરથી…

ભાવનગર

ભાવનગરમાં એક શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ ઝુંબેશ હાથ ધરેલ અને સુચના આપેલ જે સુચના આધારે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. કનિદૈ લાકિઅ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા અતુલભાઇ ચુડાસમાને મળેલ હકિકત આધારે  નઝીરખાન ઉર્ફે ભુરો મુરાદખાન બ્લોચ ઉ.વ.૩૬ રહેવાસી…

અમરેલી

સાવરકુંડલા તાલુકામાં પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે ચર્ચા વિચારણા

તાલુકામાં ગામેગામ પીવાના પાણીની તીવ્ર મુશ્કેલી પ્રવર્તી રહી છે. પીવાના પાણીને લગતા અનેક પ્રશ્નો છે, જે બાબતે દિપકભાઇ માલાણીએ માર્કેટીંગ યાર્ડમાં તાલુકાભરના કનિદૈ લાકિઅ સક્રિય આગેવાનો, પદાધિકારીઓ, સરપંચોની મીટીંગ બોલાવી હતી. મીટીંગમાં પાણીના પ્રશ્ને ચર્ચા અને જરૂરી રજૂઆત કરવા માટે…

ભાવનગર

સિંધુનગરમાં ફરસાણની ફેકટરીમાં ભીષણ આગ ભભુકી

શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ ફરસાણ બનાવવાની ફેકટરીમાં પરોઢિયે આગ ભભુકી ઉઠતા ફેકટરીમાં કામ કરતાં કારીગરોમાં ભારે અફરા-તફરી મચી હતી. આગ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.આ અંગેની ઉપલબ્ધ…