www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 10, 2018

ગુજરાત

ધોરણ 12 સાયન્સનું પરિણામ 72.99 ટકા, વિદ્યાર્થિનીઓએ બાજી મારી

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષનું પરિણામ 72.99 ટકા રહ્યું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે 1.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી…

અમરેલી

જમીન પ્રકરણમાં ઉદ્યોગપતિ-કેળવણીકાર વસંતભાઇ ગજેરાને હાઇકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન

વતનના રતન, કેળવણીકાર, ઔદ્યોગિકરન એવા વસંતભાઇ ગજેરાને જમીન કેસમાં હાઇકોર્ટે કાયમી જામીન આપ્યા છે  જેથી ગજેરા શૈક્ષણિક સંકુલ, વિધાસભા, ગજેરા એન્જિ.કોલેજ, કનિદૈ લાકિઅ વાન્સલ્યધામ, શાંતાબા મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પીટલ, જિલ્લાના સમાજભવનો, મંદિરો, દેવાસયો, સરીગામ વિદ્યાપીઠ, ગજેરા વિધાભવન, સાંતાબેન હરિભાઇ કનિદૈ…

ગુજરાત

હવે દીવના નાગવા બીચ પરથી 10 કી,મી, અંદર ડોલ્ફિન માછલી જોવા મળશે

ગુજરાતમાં ઉના પાસે આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા બીચ ખાતે ડોલ્ફીન માછલીઓને જોવા માટે મોટા પ્રમાણમાં ટુરિસ્ટો આવે છે. દીવના નાગવા બીચ પરથી 10 કિલોમીટર અંદર ડોલ્ફીન માછલી જોવા મળે છે. જેમાં ટુરીસ્ટોને લાઈફ જેકેટ સાથે સ્પીડબોટમાં બેસાડીને દરિયા કિનારામાં…

ગુજરાત

અકસ્‍માતમાં મોટાભાગના લોકોના મોત સમયસર સારવાર ન મળવાના કારણે થતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા ઇજાગ્રસ્‍તોને પ્રથમ ૪૮ કલાકની સારવાર માટે અડધા લાખ રૂપિયાની સહાય અપાશેઃ નીતિનભાઇ પટેલ

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે અકસ્માતમાં રાજ્ય સરકાર રૂપિયા 50 હજાર સુધીનો ખર્ચ ઉઠાવશે. કોઈ પણ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં પ્રથમ કનિદૈ લાકિઅ 48 કલાકનો ખર્ચ સરકાર ભોગવશે. કારણ કે મોટા ભાગના લોકોના મોત સમયસર સારવાર…

રાષ્ટ્રીય

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ગુરૂવારના રોજ તમામ પાર્ટીના દિગ્ગજ નેતા તાબડતોડ પ્રચાર કરશે અને વોટરોને આકર્ષવાની કોશિષ કરશે. કોંગ્રેસ અને કનિદૈ લાકિઅ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પોત-પોતાની પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવારની સાથે પ્રચારનો મોર્ચો સંભાળશે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર…

ગુજરાત

ધો. ૧૨ સાયન્સનું ૭૨.૯૯% પરિણામઃ રાજકોટ ગુજરાત ફર્સ્ટ

ગુજરાત રાજ્યના સવા લાખ વિદ્યાર્થીઓના ભાવિની દિશા બતાવતુ પરિણામ આજે શિક્ષણ બોર્ડે જાહેર કર્યુ છે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૨ સાયન્સ અને ગુજકેટની પરીક્ષાનું કનિદૈ લાકિઅ પરિણામ જાહેર કર્યુ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૭૨.૯૯ ટકા…

અમરેલી

દરિયાકાંઠે ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ સતત 1પ દિવસથી અનશન કરતાં આંદોલનકારીઓની તબિયત લથડી

રાજુલાની પ્રાંત કચેરી ખાતે પીપાવાવ ધામ સહિતનાં ગામજનો છેલ્‍લા 1પ દિવસથી ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ આંદોલન કરી રહૃાા હોય, છતાં પણ બુદ્ધિજીવી ગણાતા અધિકારીઓ કોઈ સમાધાન શોધી શકતા નથી.આજે પાંચ આંદોલનકારીઓએ અનશન આંદોલન શરૂ કર્યુ છે. મહિલાઓ, વૃઘ્‍ધો, શ્રમજીવીઓની માંગ સ્‍વીકારવામાં આવતી…

અમરેલી

જરખીયામાં મુખ્‍યમંત્રી રૂપાણીનાં આગમનને લઈને ભાજપીઓમાં ઉત્‍સાહ

લાઠી તાલુકાનાં જરખીયા ગામે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત 60 વિઘાનું તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ત્‍યારે બાબરા તાલુકાના ચમારડી ગામના વતની અને લાઠી, બાબરા, દામનગર વિસ્‍તારમાં ભામાશા તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્‍તરપરાએ જરખીયા ગામની જળસંચયની…

અમરેલી

લીલીયાની ખાનગી શાળાનાં વાર્ષિકોત્‍સવમાં સિકયુરીટી ગાર્ડે કર્યા બંદુકથી ભડાકા

લીલીયા-લાઠી રોડ પર આવેલ મેઘાણી એક્ષપોર્ટ હિરાઉદ્યોગ બિલ્‍ડીંગમાં શરૂ થવા જનાર પનઘટ ટ્રસ્‍ટ સંચાલિત પ્રકૃતિ વિદ્યાલય ઉદઘાટન સમારો ગત રાત્રીના 8:00 થી 10:30 કલાક સુધી યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર કે.કે. ભટ્ટ, ટીડીઓ કિશોર આચાર્ય સહિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને…

અમરેલી

અમરેલી જિલ્‍લામાં કરોડો રૂપિયાની મગફળી ‘‘રામભરોસે”

અમરેલી જીલ્‍લાનાં ગોડાઉનોમાં સરકારે ખરીદેલી ટેકાના ભાવની મગફળી રાખવામાં આવી છે. જયારે વેર હાઉસ ઘ્‍વારા અમરેલી જીલ્‍લામાં કુલ પ6 ગોડાઉનોમાં કયાંય પણ સરકારના નીતિ-નિયમોનું એકપણ પ્રકારનું પાલન થતું નથી. ગોડાઉનો બહાર સીસી ટીવી કેમેરા, ચોકીદાર, અગ્નિશામક સામગ્રી જેવી એકપણ પ્રકારની…