www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: May 11, 2018

અમરેલી

પીપાવાવધામનાં આંદોલનકારીઓ કાળાવાવટા ફરકાવી સીએમનો વિરોધ કરશે

રાજુલાનાં દરિયાકાંઠે થયેલ જમીન દબાણ દુર કરવાની માંગ સાથે પીપાવાવધામનાં સરપંચ સહિત 300થી વધુ ગામજનો 1પ દિવસથી પ્રાંત કચેરી સામે આંદોલન કરી રહૃાા છે. અને પાંચ વ્‍યકિતઓ ચાર દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. આજે આંદોલનકારીઓએ પ્રાંત અધિકારીને પાઠવેલ પત્રમાં…

ભાવનગર

ભાવનગર: વન વિભાગે ખેડૂતોની જમીન પર કબજો જમાવતાં સ્થાનિકોમાં રોષ

ભાવનગરના મહુવામાં કતપર ગામે આવેલા પ્રસિદ્ધ ભવાની મંદિર અને ગામમાં ખેડૂતોની જમીન પર વનવિભાગે કબજો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. ગ્રામજનોએ યોગ્ય માપણી કરીને જમીન ખુલ્લી કરવા માંગ કરી છે અને જો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી…

ભાવનગર-રાજકોટ હાઈ-વે ઉપર માલઢોરના અડીંગા કાયમી બન્યા

ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈ-વે હળવા, ભારે વાહનોની સતત અવર જવર રહેવા પામે છે. ત્યારે સાંજ ઢળતા જ ભાવનગરથી શરૃ કરીએ તો છેક સોનગઢ સુધી શહેરી વિસ્તારમાં ઠેર ઠેર માલઢોરના અડીંગા જોવા મળે છે. માર્ગમાં બેસી જતા પશુઓના કારણે વાહન અકસ્માતનો ભય…

ભાવનગર

માતલપરના શખસે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

મહુવા તાલુકાના માતલપર ગામના શખસે સગીરાને ફરવા જવાનું કહી મોટરસાઈકલ પર બેસાડી માયધાર ગામે વાડીની ઓરડીમાં લઈ જઈ બળજબરીથી તેણીની મરજી વિરૃધ્ધ દુષ્કૃત્ય આચરી ધાકધમકી આપ્યાની ફરિયાદ પીડિતાએ મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મહુવા તાલુકાના…

અમરેલી

લલિયા પરિવારનુ ગૌરવ

ધારી તાલુકાના ઝર ગામના ખેડુત લિયાકતભાઈ ની દિકરી મુસકાન લલિયા જેમને ધોરણ 12 સાયન્સ  મા 98.9 PR સાથે ઉતિણ થઈ લલિયા પરિવાર નુ ગૌરવ વધાર્યું છે. આવી ઝળહળતી સફળતા બદલ લલીયા પરીવાર તેમજ સમગ વીસતાર એ ગૌરવ ની લાગણી વ્યક્ત કરી…

ભાવનગર

ઉપલેટાથી વર્ષ ૨૦૧૪ માં ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને તળાજા ખાતેથી પકડી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ.

ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણસિંહ માલ સાહેબની સુચનાથી એસ.ઓ.જી. શાખાના I/C પોલીસ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ તળાજા દાઠા વિસ્તારમાં તપાસમાં હતા અને એસ.ઓ.જી.ના *હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલની* બાતમી હકિકત આધારે તળાજા શેત્રુંજી નદીના મોટા…