www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 13, 2018

અમરેલી

રાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા રાયડી ગામના તમામ સમાજ ના ૧૬૦ જેટલા લોકોને ચાર ધામની યાત્રા કરાવી

મોહસીન પઠાણ : મળતી વિગતો મુજબ ખાભાં તાલુકા ના રાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા ૧૬૦ જેટલા લોકો ને પોતાના ખર્ચે ચારધામનામની યાત્રા કરાવવામાં આવી આ યાત્રા તા ૨૫ /૪/૧૮ થી રાયડી થી ઉપાડેલ અને…

ભાવનગર

સેન મહારાજની જન્મજયંતિ નિમિત્તે મહાઆરતી યોજાઇ

વાળંદ સમાજના શ્રધ્ધા કેન્દ્ર સમા સંત સેન મહારાજની 718મી જન્મજયંતિ નિમિત્તે સેન મહારાજ ચોક ખાતે સ્થાપિત સેન મહારાજની પ્રતિમાની મહાઆરતીનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ પ્રસંગે ધર્મેન્દ્રભાઇ નાથાણી, રમેશભાઇ મુંજપરા, રાજુભાઇ, ભટ્ટીભાઇ તથા વાળંદ સમાજના અગ્રણીઆે મોટી સંખ્યામાં ઉપિસ્થત રહ્યા હતા.

ભાવનગર

તળાજામાં બે શિક્ષકોએ માસુમ વિદ્યાર્થિનીનું શિયળ લુંટ્યું

જિલ્લાના તળાજા પંથકમાં ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લગાડનાર કિસ્સો બહાર આવ્યો છે તળાજામાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે કનિદૈ લાકિઅ તળાજાના મથાવડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે જ સાથી શિક્ષકની મદદથી દુષ્કર્મ આચર્યુ હતું. શિક્ષક ગિરીશ રાવલ…

ભાવનગર

ભાવનગરના પડવામાં ખેડૂતોની રેલી:પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ:ટોળાને રોકવા 15 જેટલા ટીયરગેસના સેલ છોડાયા

ભાવનગર જિલ્લાના પડવા ગામ ખાતે જીપીસીએલ કંપની દ્વારા જમીન સંપાદન મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવતા આજે રવિવારે 500 જેટલા ખેડૂતોએ રેલી કાઢી હતી. ખેડૂતોએ ટ્રેક્ટર કનિદૈ લાકિઅ સહિતના વાહનો સાથે પડવા ગામથી જીપીસીએલ (ગુજરાત પાવર કોર્પોરેશન લિમિડેટ) કંપની સુધી રેલી…

ગુજરાત

મુખ્યમંત્રી રૂપાણી ને ચેલેન્જ,એક બોરીબંધ બતાવો તો રાજીનામું આપી દઈશ : પરેશ ધાનાણી

ભાજપ સરકાર દ્વારા શરુ કરાયેલા જળસંચય અભિયાન માં ગયા વર્ષે બનાવાયેલા સવા લાખ બોરીબંધ માંથી જો સરકાર એક પણ બોરીબંધ હયાત બતાવે તો ધારાસભ્ય પદે થી રાજીનામું આપવાનું જણાવતા વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ નહિતર જળસંચય અભિયાન નું નાટક કરનાર…

અમરેલી

અમરેલી નગરપાલિકા સામે બે દિવસમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં આમરણાંત ઉપવાસ કરવાની નાથાલાલ સુખડીયાની ચીમકી..જુઓ

નાથાલાલ સુખડીયા એ કલેક્ટર ને રજૂઆત કરેલ છે જેમાં જણાવેલ છે કે,અમરેલી નગરપાલિકા ના પ્રમુખ,ચીફ ઓફિસર,બાંધકામ ઈજનેર વિગેરે મળી અમરેલી ની જનતા ને સરેઆમ દ્રોહ કરી શહેર ના ગરીબ વિસ્તારો માં ઉભી કરવાની ઓજી.વિસ્તારની ગ્રાન્ટ પોતાના મળતિયા ના લાભાર્થે વાપરેલ…

અમરેલી

સાવરકુંડલાના પીઠવડી ગામે જળસંચય અંતર્ગત ડેમો ઉંડા ઉતારવાની કામગીરી વેગમાં

તાજેતરમાં ગુજરાત સરકારે સુજલામ સેફલામ જળસંચય અભિયાન ચાલુ કર્યુ છે ત્યારે સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામનાં સુરત વસ્તા યુવા ઉદ્યોગપતિ હકુભાઇ બાળવા એ  પીઠવડી કનિદૈ લાકિઅ અને નાના જીજુંડા ગામ આસપાસ આવેલ ડેમ અને ચેક ડેમો ઉંડા ઉતારવાનો નીર્ણય કરી ગ્રામજનો…

અમરેલી

રાજુલાના ભેરાઈ ( થવી ) ગામે મંગળવારે ઉર્સ ની ઉજવણી કરાશે

શાહિદ ભટ્ટી : રાજુલા ના ભેરાઈ થવી ગામે બિરાજતા કોમી એકતા અને હિંદુ મુસ્લિમ બિરાદરો માટે આસ્થા ના પ્રતીક સમા હજરત મહમદ સવાઈ પીર બાપુ નો ઉર્સ દર વર્ષ ની જેમ આ વખતે પણ શાનો શૌકત તારીખ 15/418 ને મંગળ…

ભાવનગર

મહુવામાં બોથડ પદાથર્ના ઘા ઝીકી યુવાનની હત્યા

મહુવામાં મોડી રાત્રિના અજાÎયા શખ્સો યુવાન પર કોઇ બોથડ પદાથર્ના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી નાસી છુટéા હતા. ઘટનાના પગલે મહુવા પોલીસ કાફલાએ દોડી જઇ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અથર્ે હોસ્પિટલમાં ખસેડી હત્યારા શખ્સોના સગડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.મહુવા પોલીસ…

અમરેલી

જરખીયા ગામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમા 125 યુવા ભાજપના અગ્રણીઓએ શ્રમદાન કરેલ

આજ રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે જીલ્લા યુવા ભાજપ દ્વારા સુજલામ સૂફલામ યોજના અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ની હાજરીમા અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્વારા 125 યુવા ભાજપના અગ્રણીઓએ શ્રમદાન કરેલ હતું સવારથી સાંજ સુધી યુવા ભાજપના પ્રમુખ આનંદ…