www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: May 14, 2018

અમરેલી

અમરેલી જિલ્લા અનુ.જાતિ મોરચાની કારોબારી બેઠકમાં પ્રદેશ મંત્રી શૈલેષ પરમારનું મંડલ ના હોદ્દેદારો દ્રારા સન્માન

અમરેલી જિલ્લા અનુ.જાતિ મોરચાની કારોબારી બેઠક માં ઉપસ્થિત પ્રદેશ મહામંત્રી શ્રી ગૌતમભાઈ ગેડિયા , જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા , પ્રદેશ ઉપપ્રમુખ બેચરભાઈ ગોહિલ , પ્રદેશ મંત્રી શૈલેષ પરમાર , પ્રેમજીભાઈ માધડ ,જીલ્લા પ્રમુખ શાંતિલાલ રાણવા , મહામંત્રી સોમાભાઈ બગડા…

ભાવનગર

પોણા છ કરોડના ખર્ચે પેવિંગ બ્લોક નાખી દબાણકર્તાઓ માટે લાલ ઝાઝમ બિછાવશે કોર્પોરેશન

ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક ફિટ કરવા સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે અને રૂ.પોણા છ કરોડ ખર્ચાશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ભાગ્યે જ એવી કોઈ ફૂટપાથ હશે કે જેના પર ગેરકાયદે દબાણો નહીં થયા હોય.આમ, દબાણકર્તા તત્વો માટે મહાપાલિકા જાણે…

અમરેલી

ખાનખીજડીયા ગામ દ્વારા દાડમાદાદા ના ખીચડા નાં પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું

સમસ્ત ગામ ખાનખીજડીયા દ્વારા દાડમાદાદા ના ખીચડા નાં પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.. આ દાડમ દાદા નું 200 વરસ જૂનું સ્થાનક છે દર વર્ષે સમસ્ત ગ્રામ જનો ખીચડા નો પ્રસાદ સાથે સાથે ભોજન નો પણ લાભ લે છે.લોકો માનતા પણ…

અમરેલી

સત્ય પ્રેમ કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી શહેરના ઝૂંપરપટી વિસ્તારના બાળકો ને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો

વિવિધ અને કંઈક અલગ પ્રકારે સેવા પ્રવૃત્તિ ની સુવાસ ફેલાવતી સંસ્થા સત્ય પ્રેમ કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક આઈસ્ક્રીમ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું . અમરેલી શહેર ના લાઠી રોડ પર ના વિસ્તાર માં ઝૂંપડપટ્ટી વિસ્તાર માં રહેતા બાળકો…

અમરેલી

બગસરા તાલુકાના કાગદડી ગામેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામીને બાતમી રાહે હકીકત મળેલ કે બગસરા તાલુકાના કાગદડી ગામનો કુલદીપ મેરામભાઇ ધાધલ પોતાની વાડીએ ગે.કા. વગર પાસ પરમીટે ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં વાડીએ…

અમરેલી

ભરવાડ સમાજ વિશે અભદ્દ શબ્દો બોલી ઉતારેલ વિડીયો અંગે દાખલ થયેલ ગુન્હાનાં આરોપી ને ઝડપી લેતી ભાવનગર,આર.આર.સેલ

ગઇ તા.૧૨/૦૫/૨૦૧૮નાં રોજ *બાબરા પોલીસ સ્ટેશન* જી.અમરેલીમાં ખોડાભાઈ વજાભાઈ રાતડીયા રે.બાબરા વાળાએ એવાં મતલબની ફરીયાદ દાખલ કરાવેલ.કે, એક કોળી જ્ઞાતિનો યુવાન એક લોખંડની બેન્ચ ઉપર બેસી આ યુવાન વિડીઓમાં ભરવાડ જ્ઞાતિ વિરુદ્ધમાં અપશબ્દો બોલી બન્ને જ્ઞાતિ વચ્ચે ઘર્ષણ ઉભું થાય…

ભાવનગર

તળાજાના વૈદ્યએ GPSCની પરિક્ષામાં ગુજરાતમાં મેળવ્યો પાંચમો નંબર

તળાજાના જૂની છાપરી ગામના ખેડુત પુત્ર કે જેમણે પ્રાથમિક શિક્ષણ ગામના અને હાઇસ્કુલના શિક્ષણ નજીકના હળીયા સરકારી હાઇસ્કુલમાં મેળવેલ તેવા વૈદ્ય મહેન્દ્રસિંહ કનિદૈ લાકિઅ સરવૈયા ગર્વમેન્ટ આર્યુવેદ મેડીકલ ઓફીસર કલાસ – ર કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલ ગુજરાતમાં પાંચમા ક્રમાંક મેળવી…

ભાવનગર

રૂ.૧,૮૨,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ. આજરોજ ભાવનગર,…

ભાવનગર

ભાવનગરમાં ખેડૂતો પર દમન મામલે કોંગેસના ધારાસભ્યોએ ખેડૂતોની મુલાકાત લીધી

બાડી પડવા સહિત 12 ગામના  ખેડૂતો પર દમન મામલે ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા,ધારાસભ્ય જે.વી.કાકડીયા,ધારાસભ્ય કનુભાઈ બારૈયા ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા ભાવનગર જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ ભોળાભાઈ કનટારિયા,કિસાન લડત…

અમરેલી

માનવ મંદીર આશ્રમ માં ભગત રવિક્રુષ્ણ ફાઉન્ડેશન દ્વારા દિલીપભાઈ સંઘાણી ના જન્મ દિવસ ની ઉજવણી

ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન તથા અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી મયુરભાઈ ખાચર દ્વારા આજ રોજ સાવરકુંડલા ના માનવ મંદીર આશ્રમ માં મનરોગી નિરાધાર બાળકો ની વચ્ચે આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી ના જન્મ દિવસ ની ઉજવણી કરવા માં આવી જેમાં ઉપસ્થીત.પરમ.પૂ શ્રી…