www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 17, 2018

રાષ્ટ્રીય

ર૪ કલાકમાં ધારાસભ્યોનું લીસ્ટ રજૂ કરોઃ સુપ્રિમનો ભાજપને આદેશ

કર્ણાટકનો રાજકીય જંગ કાનૂની જંગમાં પલટાયો છે. એક બાજુ યેદિયુરપ્પાના શપથ ચાલતા હતાં ત્યારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી. સુપ્રિમે શપથવિધિ સામે સ્ટે કનિદૈ લાકિઅ નથી આપ્યો, પરંતુ ભાજપને સમર્થન ધારાસભ્યોનું લીસ્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રાજયપાલને ભાજપે…

રાષ્ટ્રીય

મુખ્‍યમંત્રીના શપથ લેતા જ યેદિયુરપ્પા ખેડૂતો ઉપર ફીદાઃ દેવુ માફ કરવા જાહેરાત કરી

કર્ણાટકમાં જબરા રાજકીય દાવપેચ બાદ અંતે આજે ભાજપના ઉમેદવાર યેદિયુરપ્પાઅે મુખ્‍યમંત્રીપદના શપથ લીધા હતાં. કર્ણાટકના મુખ્યપ્રધાનના રૂપમાં ત્રીજી વખત શપથ કનિદૈ લાકિઅ લીધાની સાથે યેદિયુરપ્પાએ કિસાનોની દેવામાફીની જાહેરાત કરી છે. હવે એક-બે દિવસમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. મુખ્યપ્રધાન પદ્દના શપથ…

રાષ્ટ્રીય

દેશમાં ભયનો માહોલ : પાકિસ્તાન જેવી સ્થિતિ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ પર રાજધાની રાયપુર પહોંચ્યા. અહીં એક સભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત કનિદૈ લાકિઅ શાહ પર નિશાન સાધ્યુ. રાયપુરના ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત જન સ્વરાજ સંમેલનમાં બોલતા રાહુલ ગાંધીએ…

રાષ્ટ્રીય

કર્ણાટકના ‘શાહ’ બનતા યેદીયુરપ્પા

છેલ્લા ત્રણ દિવસથી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે અને કણાર્ટક રાજ્યમાં ભાજપના યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કયા¯ છે. આજે સવારે 9-30 કલાકે રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને હોદ્દાે અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. યેદિયુરપ્પાના શપથગ્રહણમાં કેન્દ્રીય પ્રધાનોમાં જે. પી….

અમરેલી

અમરેલીમાં નાની સિંયાઇ યોજનાનાં ઇજનરે 1 લાખની લાંચ લેવાના કેસની તપાસ પોરબંદર ACBનેં સોંપાઇ

અમરેલી જીલ્લાની નાની સિંચાઇ યોજનાના ઇજનેર લાંચ કેસમાં 2015માં પકડાયા હતા તે કેસની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો (પોરબંદર)ના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી કનિદૈ લાકિઅ છે તેમ યાદીમાં જણાવાયું છે.     આધારભૂત વિગતો મુજબ વર્ષ-૨૦૧૫માં નાની સિંચાઇ વિભાગ (અમરેલી) તરફથી એફ.ડી.આઇ.ટુ…

ભાવનગર

માન.મુખ્યમંત્રીનો ૧૭ મે ૨૦૧૮ના રોજ ગારીયાધારનો પ્રવાસ કાર્યક્રમ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાની વાવડી, વલ્લભ તળાવ તેમજ કેન્દ્રવર્તી શાળા નં. ૧ તાલુકા શાળા ખાતેના સ્ટેજ પ્રોગ્રામની વિગતો આ મુજબ છે. માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે હેલીકોપટર દ્વારા તારીખ ૧૭/૫/૨૦૧૮ના રોજ સવારે ૮-૫૦ કલાકે ગારીયાધાર…

અમરેલી

આંદોલનકારીઓએ પીપાવાવધામ નજીકથી પસાર થતાં નેશનલ હાઈ-વે પર ચકકાજામ કર્યો

રાજુલા પ્રાંત કચેરી સામે પીપાવાવધામ તથા આસપાસનાં ગામોના લોકો જીએચસીએલ કંપની અને ભુમાફિયા વિરૂઘ્‍ધ છેલ્‍લા રર દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન અને પાંચ લોકો ઘ્‍વારા 10 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે છતાં પણ સરકાર કે તંત્ર ઘ્‍વારા કોઈ કાર્યવાહી કરવામાં…

અમરેલી

અમરેલીમાં જલારામ રથની અમૂલ્‍ય સેવાઓ શરૂ

જયાં અન્‍નનો ટુકડો ત્‍યાં હરિ ઢુકડો તેવું માનનારા સંત શિરોમણી પૂ. જલારામ બાપાની પ્રેરણાથી અમરેલીમાં સેવાભાવી લોકોએ ગરીબ, બિમાર લોકોને દરરોજ રાત્રીના સમયે ભુખ્‍યા સૂવું ન પડે તે માટે થઈ પૂ. જલારામ બાપાના નામે જલારામ રથ શરૂ કરવા માટેનો સંકલ્‍પ…

ભાવનગર

બિલ્ડરના અપહરણના મામલે વધુ બે શખસની ધરપકડ

શહેરના ક્રેસન્ટ સર્કલ નજીકથી બિલ્ડરનું કારમાં આવેલ શખસો ધોળા દિવસે અપહરણ કરી નાસી છૂટતા પોલીસે નેત્રની મદદથી કારનો નંબર મેળવી કાળિયાબીડના મકાનમાંથી બિલ્ડરને છોડાવી બે શખસને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે જુની સાગવાડીના શખસોની ધરપકડ કરી લઈ કાનુની કાર્યવાહી…