www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 19, 2018

અમરેલી

બાબરાના સીમ વિસ્‍તારમાંથી દેશી દારૂ પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે બાબરા ના કરીયાણા રોડ ઉપરની એક વાડી-ખેતરમાં આવેલ ઓરડીમાં હંસાબેન વા/ઓ વલ્‍લભભાઇ ચનાભાઇ ગોલાણી, રહે.બાબરા કરીયાણા રોડ વાડી વિસ્‍તાર વાળી ગે.કા. વગર પાસ પરમીટે…

અમરેલી

અમરેલી N.S.U.I. દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત

આવનારા મહીને યોજાનાર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ની એક વિષય ની પૂરક પરીક્ષા ના સમયે એક વિષય ની જગ્યા એ બે વિષય ની પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા કરવામાં આવે જે થી વિદ્યાર્થીઓ નું આવનાર વર્ષ…

અમરેલી

ભાજપ સરકારનાં રાજમાં ગરીબો અને મઘ્‍યમવર્ગીય પરિવારને જીવવું મુશ્‍કેલ : કોંગ્રેસે કલેકટર મારફત મુખ્‍યમંત્રી રૂપાણીને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલીનાં કોંગીજનોએ આજે કલેકટર મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવીને વિરોધપક્ષ હજુ સક્રીય છે તેની સાબિતી આપવાનો ઉમદા પ્રયાશ કર્યો છે. કોંગી આગેવાનોએ સૌપ્રથમ કર્ણાટકનાં રાજયપાલનાં એક તરફી નિર્ણયનો વિરોધ કર્યા બાદ પેટ્રોલ-ડિઝલનાં ભાવો આસમાને પહોંચી રહૃાા હોય તેને કાબુમાં લેવા અને…

અમરેલી

વડિયાના ભાયાવદર ગામે મંડપ ખોલતી વખતે મજૂરોને લાગ્યો વીજ શોક…પરપ્રાંતીય પાંચ મજૂરો ને શોક લાગતા મોત…લોકોના ટોળે ટોળા ઉમટ્યા…પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કુકાવાવ પાસે આવેલા ચોકી ખાતે મકન બાપા સેવા ઘામ મંદીર ખાતે તા ૯થી ૧૭ સુઘી યોજાયેલી ઞીરી બાપુ ની શિવ કથા ના ડોમ મંડપ ખોલવા માટે મજુરો કામ કરતા હતા ત્યારે ઇલેવન વીજ લાઈન ને ઘોડી અડી જતા પાંચ મજુર…

ભાવનગર

ભાવનગર : બાવલિયારી નજીક સિમેન્ટ ભરેલી ટ્રક પલટી, 19 લોકોનાં મોત

ભાવનગર જિલ્લામાં 3 મહિનામાં બીજો મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અગાઉ પણ જાનૈયાથી ભરેલી ટ્રક રંઘોળા પાસે નાળામાં ખાબકી હતી જેમાં 26 જાનૈયાના મોત થયા હતા જ્યારે અંદાજે 35ને ઇજા પહોંચી હતી. ત્યારે આજરોજ ભાવનગરમાં બાવલિયારી નજીક ટ્રક પલટી…

ભાવનગર

ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ-૧ તથા જીવતા કાર્ટીશ-૪ સાથે કુખ્યાત દિલીપ ઉર્ફે સુખાને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર શહેરમાં તાજેતરમાં આંગડીયા પેઢીના કર્મચારી ઉપર ફાયરીંગ કરીને  લુંટ કરેલાનુ બનાવ બનેલ હોય તે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે લુંટમાં સંડોવાયેલ ઇસમોને પકડી પાડવા તથા જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને…

ભાવનગર

ભાવનગર શહેરમાં સૌ પ્રથમવાર કઇક અલગ પ્રકારના બે નવા સર્કલો, કમળ સર્કલ અને સિંહ સર્કલનુ લોકાર્પણ કરતા મંત્રીશ્રી વિભાવરીબેન દવે

ભાવનગર જિલ્લામાં બીજા ૧૦ નવા સર્કલો બનાવવાનુ આયોજન છે. વિકાસ કામો હજુ ધણા બધા કરવાના બાકી છે. તેવુ જણાવતા ગુજરાતના રાજય મંત્રીશ્રી વિભાવરીબેન દવે  ભાવનગર નગરપાલિકા વિસ્તારનમાં નવીન પ્રકારના સુંદર બે સર્કલો કમળ સર્કલ અને સિંહ સર્કલનુ લોકાર્પણ ગુજરાત સરકારના…

ભાવનગર

ભાવનગર તાલુકાના ભાલના ગણેશગઢ ગામે તળાવ ઉંડા કરાવવાના કામોની સ્થળ મુલાકાત લઇ વિગતો મેળવતા વિભાવરીબેન દવે

ગુજરાત સરકારના નવીન અભિગમ અને સમગ્ર દેશના સૌપ્રથમ જળ ક્રાન્તી સમાન ’’સુજલામ સુફલામ જળ સંચય અભિયાન વર્ષ ૨૦૧૮માં રાજયભરમાં ૧૩ હજાર જેટલા તળાવો, ચેકડેમો, ઉંડા ઉતારવા અને નદીઓના કામો થકી આવનાર ચોમાસા દરમ્યાન થનાર વરસાદના પાણીનો સંગ્રહ મોટા પાયે કરવા…

ભાવનગર

ભાવનગર શહેર ના ચાવડીગેટ વિસ્તાર માં આવેલ પીજીવીસીએલ કમ્પાઉન્ડ માં આગ

શહેર ના ચાવડીગેટ વિસ્તાર માં આવેલ પીજીવીસીએલ કમ્પાઉન્ડ માં આગ.પીજીવીસીએલ કમ્પાઉન્ડ માં લાગેલ આગમાં કચરા ના ઢગલા સાથે વેસ્ટ વાયર નો જથ્થો, ટ્રાન્સફોર્મર સળગી ઉઠતા ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર સ્ટાફે સ્થળ પર ધસી જઈ આગ પર કાબુ મેળવ્યો…

અમરેલી

સાવરકુંડલા શહેર ના ખોડીયાર ચોક થી રાધેશ્યામ સોસાયટી સુધી ના નવા બનેલા રોડમાં ભષ્ટ્રાચાર ની બુ ? મુખ્યમંત્રી ને રજૂઆત

સાવરકુંડલા શહેર ના ખોડીયાર ચોક થી રાધેશ્યામ સોસાયટી સુધી ના નવા બનેલા રોડ ની  10 દિવસ મા જુઓ હાલત…માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)  અને કોન્ટ્રાકટરો ની મિલીભગત થી પ્રજા ને હાડમારી…લાખો રૂપિયા નો ભ્રષ્ટાચાર…મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરતા…