www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 22, 2018

ભાવનગર

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રોહિત મિલ પાસે છેલ્લા 1 મહિનાથી ગંદા પાણી તથા ગટરનો પ્રશ્ન

ભાજપ શાસિત મહાનગર ને અવાર નવાર રજુઆત કરવા છતાં કોઈ પ્રશ્નો નું નિરાકરણ થયેલ ના હોય આ કાળઝાળ ઉનાળામાં રમજાન મહિના ની શરૂઆત થઇ ગઈ હોય એવી સ્થિતિ માં પણ લોકપ્રશ્નો સાંભળવા ને બદલે શાસકો દ્વારા પ્રશ્નો ની કોઈ દરકાર…

અમરેલી

ખાંભા તાલુકા પંચાયતનાં લાંચીયા એસ.ઓ. પુરોહીત પડાયાને એસીબીએ રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લીધો

ખાંભા તાલુકા પંચાયત બાંધકામ શાખાનાં એસ.ઓ.ને પોરબંદર એ.સી.બી.એ રૂા.10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા ભ્રષ્‍ટ બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. ખાંભાનાં જામકા ગ્રામ પંચાયતનાં સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સભ્‍ય ભોળાભાઈ નાથાભાઈ બસીયા પાસે 14માં નાણાં પંચની ગ્રાંટમાંથી પાણીના…

અમરેલી

ખાંભા-ઇંગોરાળા માર્ગ પર અચાનક કાર સળગતા દોડધામ

ખાંભા-ચલાલા રોડ ઉપર બપોરના બે વાગ્‍યા આસપાસ ખાંભા-ઈંગોરાળા વચ્‍ચે ધોમ તાપ કે અગમ્‍ય કારણોસર મારૂતિ ફ્રન્‍ટી કાર નં. પ374 માં આગ લાગતા કારચાલકો ઉતરીને ઘટના સ્‍થળેથી પલાયન થયેલ.સ્‍ટેટ હાઈવે નેવું આસપાસ ઘટના સ્‍થળે ફ્રન્‍ટીકાર સળગતાની ઘટનાની જાણ ભીખુભાઇ બાટાવાળાને થતા…

અમરેલી

ધારીનાં દુધાળામાં દેશી બંદુકથી સસલાનો શિકાર કરનાર ઝડપાયો

ધારી તાલુકાના દુધાળા રેવન્‍યુ વિસ્‍તારમાં દેશી બંદુક (જામગરી) દ્વારા વન્‍ય પ્રાણી સસલા પર ફાયરીંગ કરી શિકાર કરતા બે ઈસમો પૈકી એકને વન વિભાગે જામગરી સાથે ઝડપી લીધો હતો. તો એક આરોપી ફરાર થઈ જતા વન વિભાગે તેને પકડવા ચક્રો ગતિમાન…

ભાવનગર

પાલીતાણા પથંકમાં વિજ શોક લાગતા ધો.૧૨ ના વિદ્યાર્થીનું મોત

પાલીતાણા પથંકમાં ઇલેકટ્રીક શોકલાગતા ધો. ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજયું હતું. મળતી વિગતો મુજબ પાલીતાણા તાલુકામાં ગુણધોળ ગામે રહેતા પાંચાભાઇ કનિદૈ લાકિઅ ભગવાનભાઇ ચોૈહાણ નો પુત્ર લાલજી ઉ.વ.૧૭ પોતાની વાડીમાં ન્હાવા જતા મોટર ચાલુ કરતા ઇલેકટ્રીક શોક લાગતાતેનું…

ભાવનગર

ભાવનગર શ્રી લિમ્બચ ભવાની સેનાનાં સ્થાપક પ્રમુદપદે હેમરાજ પાડલીયાની વરણી

શ્રી લિમ્બચ ભવાની સેનાના હોદ્દેદારોની વરણી થતા સ્થાપક પ્રમુખપદે હેમરાજભાઇ પાડલીયા તથા પ્રમુખપદે સુરેશભાઇ શીશાંગીયા નિમણુંક પામ્યા છે. આ સંગઠનના અન્ય હોદ્દેદારોમાં કનિદૈ લાકિઅ ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઇ નાથી (જય માતાજી), સતીષભાઇ ચૌહાણ, કનૈયાલાલ મુંજપરા, ડો.ઘનશ્યામભાઇ ચૌહાણ, મહામંત્રી તરીકે રતિભાઇ સુરાણી,…

ભાવનગર

ભાવનગરના સરતાનપર (બંદર) અને પાદરી (ગો) ગામના ૨૦ મૃતક પરિવારને તાત્કાલીક સહાય ચુકવાશે

તળાજા, સરતાનપર (બંદર) અને પાદરી (ગો)ગામના પેટીયું રળવાજતા ખેત મજુરોના અકસ્માતે થયેલ મોતના પગલે આજે સરતાનપર (બંદર) ગામે રાખેલ સામુહીક બેસણામાં સાંસદ, અધિક કનિદૈ લાકિઅ કલેકટર, ટીડીઓ, મામલતદાર સહીતનાએ હાજરી રહી સરકાર તરફથી મળતી સહાય તાત્કાલીક આપવાની ખાતરી આપી હતી….

રાષ્ટ્રીય

પાકિસ્તાનનો આખી રાત મોર્ટારમારોઃ આઠ મહિનાના બાળકનું મોત

રમજાન મહિનામાં પણ પાકિસ્તાને વિકૃતિ ચાલુ રાખી છે. કાશ્મીર સરહદે આખી રાત મોર્ટાર મારો કર્યો હતો, જેમાં આઠ મહિનાના બાળકનું મૃત્યુ થયું હતું. એક પોલીસ અધિકારી કનિદૈ લાકિઅ સહિત છ લોકો ઘાયલ થયા છે. જોકે ભારતીય સૈન્ય પણ જડબાતોડ જવાબ…

રાષ્ટ્રીય

કર્ણાટકમાં ભાજપે 6500 કરોડ ખર્ચયા:બીજાના ધારાસભ્યો ખરીદવા 4000 કરોડ રાખ્યા હતા : કોંગ્રેસનો મોટો આરોપ

કર્ણાટકમાં ભાજપના યેદિયુરપ્પાએ બહુમત મેળવ્યા પહેલા જ રાજીનામુ આપી દેતા હવે જેડીએસના કુમારસ્વામી મુખ્યમંત્રી પડે શપથ લેનાર છે ત્યારે યેદિયુરપ્પાના શપથ બાદ કનિદૈ લાકિઅ બે દિવસમાં હોર્સટ્રેડિંગનો મુદ્દો ખાસ્સો ચર્ચા રહયો હતો બીએસ યેદિયુરપ્પાના રાજીનામા અને કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને લઇને ભાજપના…

રાષ્ટ્રીય

કુમારસ્વામી કાલે કર્ણાટકની સત્તા સંભાળશે : કેબિનેટનો તખ્તો તૈયાર

જેડીએસના નેતા એચડી કુમારસ્વામી બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. કુમારસ્વામીનું શપથ ગ્રહણ સમારોહ ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે વિપક્ષની કનિદૈ લાકિઅ મોર્ચાબંધીની રીતે જોવા મળી રહ્યો છે.   સૂત્રોને મળતી જાણકારી મુજબ કોંગ્રેસે સંતુલન બનાવી રાખવા બે…