www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 23, 2018

ગુજરાત

સોમનાથ મહાદેવના દર્શન મહાપૂજા કરી ધન્ય બનતા ફિલ્મ એકટર ગોવિંદા સાથે પુત્રી ટીના આહુજા

ભગવાન સોમનાથ મહાદેવના દર્શન મહાપુજા કરી ધન્ય બનતા ફિલ્મ એક્ટર ગોવિંદા સાથે પુત્રી ટીના આહુજા. ગોવિદાએ સોમનાથ મહાદેવના દર્શન અભિષેક, મહાપુજા કરેલ હતા, સોમનાથ મંદિરમાં તેઆેએ ડેવલોપમેન્ટ પ્રાેજેક્ટની માહિતિ મેળવી હતી. ગોવિંદાનું સન્માન ઇન.જનરલ મેનેજર શ્રી દ્વારા કરવામાં આવેલ હતું….

રાષ્ટ્રીય

સરકાર ધારે તો પેટ્રોલમાં લીટરે રૂા.૨૫ ઘટાડી શકે છે

પૂર્વ નાણામંત્રી અને પ્રખર અર્થશાક્રી પી.ચિદમ્બરમે કેન્દ્ર સરકારની પોલ ખોલી છે અને કહ્યું છે કે, સરકાર ધારે તો લીટર પેટ્રોલ પર રૂા.૨૫નો કાપ મુકી શકે છે પરંતુ તે એવું કરશે નહીં. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર એવો આરોપ મુકયો છે કે,…

અમરેલી

અમરેલીમાં પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવ ગાંધીની પૂણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલી અર્પણ

ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની સુચનાનુસાર અમરેલી જીલ્‍લા કોંગ્રેસ તથા એન.આઈ.સી. યુ.આઈ. દ્રારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવજી ગાંધીની પૂર્ણ્‍યતિથી નિમિતે યુવાનોને એકત્રિત કરી અને સ્‍વ. રાજીવજીના કદી નભુલી શકાય તેવા કાર્યોની યાદો  યુવા પેઢીને આપતા પંકજભાઈ…

અમરેલી

અમરેલીમાં સ્‍વ.રમેશ પારેખને અનેરી શ્રઘ્‍ધાંજલિ અર્પણ

અમરેલી જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના સ્‍થાપક મોભી અમેરિકા સ્‍થિત, અનુપમ આશિષ વરસાવતા, દાતા, લોકસાહિત્‍યના જ્ઞાતો પરમ વિદ્ધાન ડો.પ્રતાપભાઈ પંડયાની વતનની ઉમદા અને અનોખી લાગણીથી અમરેલીના પનોતાપુત્ર કવિશ્રી રમેશ પારેખની પૂણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પવા કલાગુરૂ નવલકાંત જોષી સ્‍મૃતિ મંદિરના પુજય અરવિંદ અને…

અમરેલી

પીપાવાવધામનાં આંદોલનકારીઓની વેદના સાંભળવામાં સરકાર નિષ્‍ફળ

રાજુલા તાલુકાનાં દરિયાકાંઠા વિસ્‍તારનાં પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્‍લા રપ દિવસથી રાજુલા પ્રાંત કચેરીસામે પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તેમજ જીલુભાઈ બારૈયા, મધુભાઈ સાંખટ, આતુભાઈ શિયાળ, સાદુળભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ છેલ્‍લા 13 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા…

અમરેલી

બાબરા રહેણાંક મકાનમાંથી ઘોડી-પાસાનો જુગાર રમતા કુલ ૮ ઇસમોને રૂ.૧,૭૧,૪૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે સોયેબ ઉર્ફે ઇકબાલ હનીફભાઇ મેતર રહે. બાબરા. મેઇન બજાર વાળો પોતાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત લાભ માટે ઘોડી પાસાનો પૈસાની હાર-જીતનો જુગાર રમાડી નાલ ઉઘરાવી જુગારનો…

અમરેલી

અમરેલી શહેરમાં દુકાનનું શટર ઉંચકાવી થયેલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી.

તાજેતરમાં અમરેલી જીલ્‍લામાં જુદા જુદા પો.સ્‍ટે. વિસ્‍તારમાં મિલકત સબંધી ગુન્‍હાઓ વધવા પામેલ હોય જે બનાવો ઉપર અંકુશ લાવવા માટે અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્‍સ.શ્રી.સી.જે.ગોસ્‍વામી તથા એલ.સી.બી. ટીમ દ્વારા આ પ્રકારના બનાવોની વિગતોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આવા ગુન્‍હાઓ શોધી…