કોંગ્રેસ – JDS સાથે મળીને લોકસભા લડશે : કુમાર
મુખ્યમંત્રી પદના શપથ લેતા જ કુમારસ્વામીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૯માં જેડીએસ-કોંગ્રેસ સાથે મળીને આગામી લોકસભા ચૂંટણી લડશે. તો તેમણે કનિદૈ લાકિઅ એ પણ વિશ્વાસ આપાવ્યો કે કર્ણાટકમાં તેમની સરકાર પાંચ વર્ષો સુધી રહેશે.૫૮ વર્ષીય વોક્કાલિગા…
મોદી સરકારના ૪ વર્ષઃ કોંગ્રેસ વિશ્વાસઘાત દિન મનાવશે
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને આજે ચાર વર્ષ પૂર્ણ થશે. તેના માટે ભાજપ એકબાજુ જયાં વિપક્ષના દરેક દાવાને ખોટા સાબિત કરવાના પૂર્ણ પ્રયત્નો કરી કનિદૈ લાકિઅ રહ્યું છ.ે બીજી બાજુ વિપક્ષ પણ ભાજપ સરકારની નિષ્ફળતાને પ્રજાની સામે લાવવાના પુરજોર પ્રયત્ન…
‘નાપાક’ પાક સુધરવાનું નામજ નથી લેતું…સિઝફાયરનું કર્યું ફરી ઉલ્લંઘન..5 લોકોના મોત : 600 લોકો થયા બેઘર
જમ્મૂ કાશ્મીરના ઉરી અને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સવારથી જ ફાયરિંગ ચાલુ છે. નૌશેરામાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાન દ્વારા મોર્ટાર ફેંકવમાં કનિદૈ લાકિઅ આવ્યા, જેમાં એક નાગરિકને ગંભીર ઇજા પહોંચી છે. પાકિસ્તાન દ્વારા ઓટોમેટિક વેપન અને મોર્ટાર ફેંકવામાં આવી રહ્યા…
મૃતકોના વારસદારો ને સરકારશ્રી તરફ થી મળતી સહાયના ચેક
તા. 19-૦5-2018 ના રોજ ભાવનગર-અમદાવાદ બાવળીયાળી રોડ ઉપર ટ્રક પલટી ખાઈ જતા અવસાન પામેલ ને શ્ર્ધાજલી આપવા તેમજ મૃતકોના વારસદારો ને સરકારશ્રી તરફ થી મળતી સહાયના ચેક આપવા આજ રોજ તા.24-05-2018 ના સરતાનપર મુકામે માન.શ્રી ભુપેન્દ્ર્સિંહજી ચુડાસમા(માન.પ્રભારીમંત્રીશ્રી,શિક્ષણ,કાયદો અને ન્યાયતંત્ર) તેમજ…
તળાજા તાલુકા પંચાયત કચેરીના મકાનનું લોકાર્પણ
આજ રોજ ભાવનગર જીલ્લાના તળાજા તાલુકા પંચાયત કચેરીના મકાનનું લોકાર્પણ કરતા માન.શ્રી ભુપેન્દ્ર્સિંહજી ચુડાસમા(માન.પ્રભારીમંત્રીશ્રી,શિક્ષણ,કાયદો અને ન્યાયતંત્ર) તેમજ માન.શ્રી ડૉ.મનસુખભાઈ માંડવીયા(માન.કેન્દ્રીયમંત્રી શ્રી (રા.ક.)કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઈઝર્સ,શોપીંગ,માર્ગ) તથા માન.રાજ્યકક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર(માન.મંત્રીશ્રીકૃષિ,પંચાયત અને પર્યાવરણ) ના વરદ હસ્તે યોજાયેલ આ કાર્યક્રમમાં ૧૫-ભાવનગર લોકસભાના લોકપ્રિય…
બગસરાના જુની હળિયાદ ખાતે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ
કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુએ, બગસરાના જુની હળિયાદ ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. મંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, વિકાસની વણથંભી યાત્રામાં જળસંગ્રહને અગ્રતા આપીને રાજય સરકારે સુજલામ સુફલામ…
બગસરામાં સાતલડી નદી ઉંડા ઉતારવાની કામગીરી શરૂ…કામગીરીનું નિરીક્ષણ કરતા કૃષિ-ગ્રામવિકાસ મંત્રી આર.સી.ફળદુ
કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, બગસરાની મુલાકાત લીધી હતી. સુજલામ સુફલામ જળ અભિયાન તળે બગસરાની સાતલડી નદી ઉંડી ઉતારવાની કામગીરી શરૂ છે ત્યારે મંત્રીશ્રીએ આ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી….
અમરેલીના જાળીયામાં પ્રભારીમંત્રી આર.સી.ફળદુની મુલાકાત…તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ અને ગ્રામજનો સાથે વાર્તાલાપ
કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુએ, અમરેલીના જાળીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, રાજય સરકારે શરૂ કરેલા જળ અભિયાનને લીધે જળસંગ્રહ ક્ષમતામાં…
અમરેલી-મહુવામાં ઘરફોડ ચોરી કરનાર બાબરા રહેતા બે પરપ્રાંતિય શખ્સોને ઝડપી લેતી પોલીસ
છેલ્લા ધણા સમયથી મહુવા તેમજ આજુબાજુના વિસ્તારમાં ધરફોડ ચોરીના બનેલ બનાવો અનુંસંધાને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી માલ મહુવા વિભાગના અધિક પોલીસ અધિક્ષક કનિદૈ લાકિઅ બી.યુ.જાડેજા સાહેબ ની સીધી સુચના તથા મહુવા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી.એસ.એમ. વારોતરીયા માર્ગદર્શન હેઠળ મહુવા પો.સ્ટે…
કાલે પીપાવાવમાં જંગી રેલી : હાર્દિક – માંગુકીયા સહિતના આગેવાનો જોડાશે
રાજુલાના પીપાવાવમાં સરકારી જમીન પર થયેલા ખાનગી કંપની સહિતના લોકો દ્વારા થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની માગણી સાથે એક માસથી ચાલતા ઉપવાસ આંદોલન છતાં તંત્ર કનિદૈ લાકિઅ તરફથી કોઇ કાર્યવાહી નહી કરાતા પીપાવાવના ગ્રામજનો દ્વારા તા. ૨૫ને શુક્રવારે જંગી રેલી યોજવાની…