www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 25, 2018

ગુજરાત

મને ટાર્ગેટ કરવામાં આવી રહયો છે અને મારી વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ફેલાવાઈ રહી છે : નીતિનભાઈ પટેલ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું રાજીનામુ લઇ લેવાયા અંગે છેલ્લા બે દિવસથી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું રાજીનામું લઈ લેવામાં આવ્યું કનિદૈ લાકિઅ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે સોશિયલ મીડિયામાં તેમની વિરુદ્ધ અનેક પ્રકારની પોસ્ટ પણ મૂકવામાં આવી…

અમરેલી

ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી સમીર કુરેશી તેમજ પોરબંદર જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ ની રજુઆત સફળ

હાલ માં જાહેર થયેલ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે જુલાઈમાં લેવાતી પૂરક પરીક્ષામાં એક વિષય સાથે ૨ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામા આવી હતી જે શિક્ષણઅધિકારીને રજુઆત કર્યા બાદ સંતોષવામાં આવી છે. આ રજુઆત ને ધ્યાને લઇ સુંદર…

અમરેલી

બરવાળા-બાવળ ગામે શનિવારે ડો.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ

અમરેલી જિલ્લા-તાલકુા વડિયા-કુંકાવાવના બરવાળા-બાવળ ગામે આગામી તા. ર૬ શનિવારે અનુજાતિ સમુદાય, જય ભીમ યુવા ગૃપ અને સરકારી કર્મચારીઓના સંયુકત ઉપક્રમે માતા કનિદૈ લાકિઅ રમાબાઇ આંબેડકરના ૮૩ માં મહાપરિનિર્વાણ (સ્મૃતિદિન)ની પૂર્વ સંધ્યાએ તથા ડો. બાબાસાહેબ આંબેડકરના ૧ર૭માં અવતરણ વર્ષના ઉપલક્ષમાં -જન્મોત્સવ…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જીલ્‍લામાં છેલ્‍લા ત્રણેક માસથી ચોરીઓ કરતી ચિખલીકર ગેંગના સભ્યને રૂ.૧,૯૪,૮૬૦/- ના સોના-ચાંદીના ઘરેણાં સાથે પકડી પાડતી અમરેલી પોલીસ

[wpdevart_youtube]nmVYiFJKceA[/wpdevart_youtube]તાજેતરમાં અમરેલી જીલ્‍લામાં જુદા જુદા પો.સ્‍ટે. વિસ્‍તારમાં મિલકત સબંધી ગુન્‍હાઓ વધવા પામેલ જેમાં ખાસ કરીને અમરેલી શહેરના જેસીંગપરા, સુખનાથપરા, સંકુલ રોડ, મણિનગર તેમજ સાવરકુંડલા ટાઉનમાં બંધ મકાનોના તાળા એક સરખી પધ્ધતિથી તોડી ઘરફોડ ચોરીઓ થયેલ હોય અને માણસોમાં ભયનો માહોલ…

ભાવનગર

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા ખોડિયાર મંદિર(રાજપરા) માતાજીના દર્શને

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા ખોડિયાર મંદિર(રાજપરા) માતાજીના દર્શન કર્યા સાથે ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ,કૉંગ્રેસ અગ્રણી અનિરુદ્ધસિંહ ગોહિલ,માનસિંગભાઈ ડોડીયા,વિરેન્દ્રસિંહ વાઘેલા,લાખાભાઈ ભરવાડ,રાજેશભાઇ જોશી,સંજયસિંહ ગોહિલ(માલપર),રાજકુમાર મોરી,લાલભા ગોહિલ,રેવતસિંહ ગોહિલ,પદુભા ગોહિલ,બળદેવભાઈ સોલંકી,મુકેશભાઈ ગોહિલ,વનરાજસિંહ ગોહિલ,જીતેન્દ્રભાઈ બાલધિયા,રવીરાજસિંહ ગોહિલ,

ભાવનગર

ચોરીના બે મોટર સાયકલ સાથે એક ઇસમને વિક્ટોરીયાપાર્ક રોડ ઉપરથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.મિશ્રા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના *પોલીસ…

અમરેલી

નવી પઘ્‍ધતિઓ, ટેકનોલોજી અને ભાવિ આયોજનોના વિચાર સાથે સર્વોચ સંસ્‍થા ઈફકોની દિલ્‍હી ખાતે સાધારણ સભામા અમરેલી છવાયુ, સંઘાણીનુ સંબોધન

સહકારી ક્ષેત્રમા અવનવી પઘ્‍ધતિઓ, ટેકનોલોજી અને અસરકારક આવિ આયોજનો અતિ જરૂરી જ નહિ પરંતુ વિશ્‍વ સાથે તાલમેળ સાધવા અત્‍યંત જરૂરી છે તેમ દેશની સર્વોચ્‍ચ સહકારી સંસ્‍થા ઈફકોની વાર્ષિક સાધારણ સભામાં દિલ્‍હી ખાતે ડીરેકટર દિલીપ સંઘાણીએ જણાવ્‍યુ હતુ. સમગ્ર દેશ માથી…

અમરેલી

અમરેલી તાલુકાના વરસડા ગામે વાડી વિસ્‍તારમાંથી જુગાર રમતા કુલ ૮ ઇસમોને રૂ.૧,૫૦,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે તાલુકા વિસ્‍તારના વરસડા ગામની સીમ વિસ્‍તારમાં ચંપુભાઇ હાથીભાઇ વાળા રહે.વરસડા વાળો પોતાની માલીકીની વાડીમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત લાભ માટે પૈસાની હાર-જીતનો જુગાર રમાડતો હોય,જે જગ્‍યાએ રેઇડ કરતાં…