www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 26, 2018

અમરેલી

ધારી અને બગસરા ખાતે આરોગ્‍ય સુવિધા માટે નવી હોસ્‍પીટલો બનશે – જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા

ગુજરાત રાજય ભાજપ સરકાર દ્રારા અમરેલી જિલ્‍લાના ધારી અને બગસરા ખાતે આવેલા સામુહીક આરોગ્‍ય કેન્‍દ્ર નવા બીલ્‍ડીંગ બનાવવા મંજુરી આપવામાં આવેલ છે. રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયના આરોગ્‍ય મંત્રી કુમારભાઈ કાનાણી સમક્ષ થયેલ રજુઆત બાદ રાજય સરકારે 7 કરોડ…

અમરેલી વિડિયો ગેલેરી

જર્જરિત હાલતમાં બેસતી અમરેલી તાલુકા પંચાયતમાં કર્મીઓ ભયના ઓથર તળે કરે છે કામગીરી…જુઓ

અમરેલી ના ૮૦ ગામડાઓ સાથે સંકળાયેલી તાલુકા પંચાયત કચેરી જુનવાણી સમયના રજવાડાની મિલકત માં બેસી રહી છે બહાર થી જોતા તો આ ઈમારત જુનવાણી રજવાડા ની યાદ અપાવે છે પણ અનાદર ની હાલત જાને ભૂતિયા મહેલ જેવી થઇ ગઈ છે…

ભાવનગર

ભાવનગર શહેરના માણેકવિલા એપાર્ટમેન્ટ ની 3 માળ ની ગેલેરીનો સ્લેબ પડતા એક મહિલાનું મોત

ભાવનગર શહેર ના શિશુવિહાર સર્કલ પાસે આવેલ માણેકવિલા એપાર્ટમેન્ટ ની  3 માળ ની ગેલેરી નો સ્લેબ પડતા એક મહિલા નું મોત નીપજ્યું જ્યારે ફ્લેટ ની નીચે પડેલા બે બાઇક પણ દટાયા હતા  જેમાં મહિલા ગેલેરી માં  કપડાં લેવા આવતા એકાએક…

ભાવનગર

ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનાં સ્ટાફે બે ઈસમોને હદપાર કરી ગીર સોમનાથ જીલ્લાનાં ઉના દેલવાડા મોકલી આપવામાં આવેલ

ભાવનગર જીલ્લાં પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ.સા.તથા ભાવનગર ડિવીઝનનાં.ઇન્ચાર્જ  ના.પો.અધિ.શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.યુ.જાડેજા સાહેબ ના ઓ એ અગાવ મારામારી તેમજ લુંટ તેમજ અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ ઈસમોને પાસા.તડીપાર દરખાસ્ત ની સુચના આપતાં તે સુચના અનુસંધાને ભાવનગર…

રાષ્ટ્રીય

સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડનાર રામ રહીમ સામે હવે દેશદ્રોહનો કેસ ચાલશે

દેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા દરમિયાન સરકારી સંપત્તિને ભારે નુકશાન થયુ હતું. જેથી રામ રહીમ સામે દેશદ્રોહનો કનિદૈ લાકિઅ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 25 ઓગસ્ટ 2017માં પંચકુલાની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ…

રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીર : ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાંચ આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં સરહદ પારથી થઇ રહેલી ઘુસણખોરીના પ્રયત્નોને સુરક્ષા બળોએ એક વાર ફરી નિષ્ફળ કરી છે. આજે તંગધાર સેકટરમાં ભારતીય સરહદમાં ઘુસણખોરીનો પ્રયત્ન કનિદૈ લાકિઅ કરી રહેલા ૫ ત્રાસવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યા છે. હાલમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય…

અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલા શહેરમાં છેલ્લા છ વર્ષથી બનતો બાયપાસ ગોકળગાયની ગતિએ

સાવરકુંડલાની મધ્યમાંથી આટલા બધા વાહનો દરરોજ નીકળે છે કારણકે આ સાવરકુંડલા શહેરમાં બાયપાસ રોડ હજુ સુધી બન્યો નથી માટે નાના મોટા તમામ વાહનો આ શહેરની મધ્યમાંથી પસાર મજબૂરી વશ થઇ રહ્યા છે ત્યારે નવાઈની વાત એ છેકે ૨૦૧૨ માં તત્કાલીન…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી શહેરમાં રાજાશાહી વખતનો રાજમહેલ જર્જરિત

અમરેલી શહેર માં ૧૮૯૨ માં બનેલો રાજાશાહી વખતનો રાજમહેલ દિનપ્રતિદિન જર્જરિત બની રહ્યો છે આ રાજમહેલ માં પહેલા જીલ્લા કલેકટર ની કચેરી સાથે અન્ય સરકારી કચેરીઓ બિરાજમાન હતી પણ નવી કલેકટર કચેરી બની જતા સરકારી તમામ કચેરીઓ સ્થળાંતર થઈ ગઈ…

અમરેલી

જાફરાબાદ તાલુકામાં રેગ્યુલર પાણી નહી આવે તો ધારાસભ્ય અમરીશભાઈ ડેરની આગેવાનીમાં ઉપવાસ આંદોલન – ટીકુભાઇ વરૂ

જાફરાબાદ તાલુકા માં હાલ ઉનાળાનો ધોમ ધખતો તાપ પડે છે.ત્યારે લોકો તેમજ માલ,ઢોર,રાની પશુઓ વગેરે પાણી માટે વલખા મારે છે.પાણી પુરવઠા તંત્ર દ્વારા રેગ્યુલર પાણી આપવામાં આવતું નથી.અને રજૂઆત કરીએ તો પાણી પુરવઠા તંત્ર દ્વારા કહેવા આવે છે કે માન.વડાપ્રધાનશ્રી…

ભાવનગર

પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારા સામે યુવા કોંગ્રેસ લાલઘૂમ,યોજી આક્રોશ રેલી

સમગ્ર ભારત દેશ ને અચ્છે દીન આયેંગે ના કાલ્પનિક સપનાઓ દેખાડી ભાજપ સરકાર સતા ઉપર બેઠી છે ત્યાર થી ભારત ની જનતા ની માઠી બેસી છે બેરોજગારી, નત નવા કર,બેફામ મોંઘવારી  લોકો કમર તોડી ચુક્યુ છે તેમા દાજયા ઉપર ડામ…