www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: May 27, 2018

અમરેલી

અમરેલી ખાતે વિરજી ઠુમ્મરના નિવાસ સ્‍થાન સામે જિલ્‍લા ભાજપ દ્રારા પુતળા દહન કરાયુ

આજ રોજ અમરેલી જિલ્‍લા ભાજપ દ્રારા લાઠી, બાબરા, દામનગર, વિધાનસભાના ધારાસભ્‍ય વિરજી ઠુમ્મર દ્રારા પ્રદેશ અઘ્‍યક્ષશ્રી જિતુભાઈ વાઘાણીનાં માતૃશ્રી વિશે અશોભનીય ભાષાનો અને જનપ્રતિનીધી ને શરમાવે તેવા શબ્‍દોનો ઉપયોગ કર્યો હતો. જેના હીસાબે આવો ધારાસભ્‍ય તરીકેનો વ્‍યવહાર લોકશાહીને શોભે નહી…

અમરેલી

બગસરા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આધ્યાત્મિક ખેતી શિબિર

બગસરા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આધ્યાત્મિક ખેતી શિબિર ના કાર્યક્રમ માં ઉપસ્થિત ગુજકોમાંસોલ ચેરમેન દિલીપભાઈ સંઘાણી , બાવકુભાઈ ઊંધાડ , અશ્વિનભાઈ સાવલિયા , કાંતિભાઈ સતાસીયા , જે કે ઠેસીયા, પ્રફુલભાઈ સેન્જળીયા

ભાવનગર

શિહોર ટાઉન વિસ્તારમાંથી પરપ્રાંતની ઇંગલિશ બોટલ નંગ.૧૧૪, કુલ રૂ. ૩૪,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર આર સેલ ટીમ

ભાવનગર રેંજ આઈ.જી.પી.  શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા સૂચના મુજબ ભાવનગર  આર.આર.સેલના  ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.એસ.મકવાણા તથા એ.એસ.આઈ. વી.ડી ગોહિલ, હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી,હેડ કોન્સ. ગંભીરસિંહ ચુડાસમા,પો.કોન્સ. ઉમેશભાઈ…

રાષ્ટ્રીય

આબુમાં વેકેશન ગાળવા ગયેલા પ્રવાસી પાસેથી ઉઘાડી લુટ ચલાવતા હોટલ માલિકો ? વહીવટી તંત્ર મોન ?

હાલમાં ચાલી રહેલા વેકેશન લીધે સમ્રગ ગુજરાત તેમજ ગુજરાત બહાર થી પણ પ્રવાસીઓં ઉનાળાના સમય માં હિલ ટેશન પર ફરવા જતા હોય છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલ આબુ રોડ પર આબુ આવેલું છે અને ત્યાં મોટા પ્રમાણ…

ભાવનગર

સણોસરામાં છાસકેન્દ્રનો લાભ

બળબળતા ઉનાળામાં ગરીબ મધ્યમવર્ગ માટે સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતિ આયોજિત અને લોક ભારતી ગૌશાળા સંચાલિત મફત છાસ કેન્દ્ર નો સણોસરા માં લાભ મળ્યો છે.અહી બે કેન્દ્રો દ્વારા સવાર માં છાસ વિતરણ થઈ રહ્યું છે.

અમરેલી

અમરેલીમાં સ્‍વ.રમેશ પારેખને અનેરી શ્રઘ્‍ધાંજલિ અર્પણ

અમરેલી જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના સ્‍થાપક મોભી અમેરિકા સ્‍થિત, અનુપમ આશિષ વરસાવતા, દાતા, લોકસાહિત્‍યના જ્ઞાતો પરમ વિદ્ધાન ડો.પ્રતાપભાઈ પંડયાની વતનની ઉમદા અને અનોખી લાગણીથી અમરેલીના પનોતાપુત્ર કવિશ્રી રમેશ પારેખની પૂણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પવા કલાગુરૂ નવલકાંત જોષી સ્‍મૃતિ મંદિરના પુજય અરવિંદ અને…

અમરેલી

ધારીનાં ભરડ ગામેથી વિદેશીદારૂની બોટલ ઝડપાઈ

ઇન્‍ચાર્જ એસપી દેસાઇ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એલ. માવાણીની સૂચના મુજબ તથા સર્કલ પો.ઇન્‍સ.નાંમાર્ગદર્શન હેઠળ ધારી પો.સ્‍ટે.નાં પો.સબ ઇન્‍સ. જી.ડી. આહિર તથા એમ.એ. બ્‍લોચ તથા અજયભાઇ સોલંકી તથા વી.બી. દવે તથા રામકુભાઇ કહોર તથા મહેશભાઇ રાઠોડ તથા જયંતીભાઇ વાઘેલાએ રીતેના…

ભાવનગર

ચોરી થયેલ પલ્સર મો.સા.સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ…