www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: May 28, 2018

ગુજરાત

રાજ્યવ્યાપી ગૌચર પરના દબાણો હટાવવા ની માંગ સાથે ધરણા

રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી ગૌચરની જમીનો પર એક યા બીજા પ્રકારે દબાણો કરી લોકો કબજો જમાવી બેઠા છે. રાજ્યસરકાર દ્વારા ગૌચર પરના દબાણો હટાવવાનો આદેશ માત્ર કાગળપર જ હોય અને બીજી બાજુ આ રાજ્યસરકાર ઉદ્યોગપતિઓને પાણીના ભાવે આ ગૌચરની જમીનો…

ભાવનગર

દલિતો પર અત્યાચારના વિરોધમાં રેલી અને આવેદન

રાજ્યમાં દલિતો પર વધતા હતા અત્યાચારો મામલે આજે ભાવનગરમાં દલિત સમાજ દ્વારા જશોનાથ સર્કલ ખાતેથી એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી કલેકટર કચેરી એ પહોચી હતી જ્યાં સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ રાજ્યના ગૃહમંત્રીને આ બાબતે…

ગુજરાત

પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો

પ્રદેશ મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સુશાસનની ચાર વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો…

ભાવનગર

મહિલા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ આજરોજ  ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં…

અમરેલી વિડિયો ગેલેરી

મહાપંચાયતમાં વિરજી ઠુમરે કરેલ બફાટ નો મામલો…વિરજી ઠુમર અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસીઓ પહોંચ્યા એસ.પી.કચેરીએ…લેટરપેડ માં ભાજપના કાર્યકરો સામે આપી લેખિત ફરીયાદ…પરેશ ધાનાણી એ ભાજપના કાર્યકરોની ગુંડાગીરી સામે કરી ફરીયાદ…જુઓ

વિરજી ઠુમ્મરે જીતુ વાધાણીની માતા પર કેરલ ટીપ્પણીનો વિવાદ વકરતો જાય છે. વિરજી ઠુમ્મરના પુતળાના દહન કર્યા બાદ ભાજપના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરોએ વિરજી ઠુમ્મરના ઘર પર જઈ હોબાળો કરી ત્યાં પણ એક પુતળુ બાળ્યુ હતુ…જેની સામે લાઠીના ધારાસભ્ય વિરજી…

અમરેલી

જળસંગ્રહના કાર્યો થકી ખેડુ અને ખેતીની સમૃધ્‍ધિ નિશ્ચિત છે – નવા ચરખાના શ્રી ગોદાવરીબેન અંટાળા

સમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ધારીના નવા ચરખા ખાતે તળાવ ઉંડું ઉતારવાની કામગીરી પૂર્ણ થઇ છે ત્‍યારે નવા ચરખા ગામના રહેવાસી અને…

ભાવનગર

તળાજા પાસે ફોરવ્હીલે બે બાઈકસ્વાર ત્રણ કિશોરને ઉલાળ્યાઃ બે ના મોત

અરેરાટી ઉપજાવતી અકસ્માતની ઘટનાની તળાજા રેફરલ હોસ્પીટલ પરથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર શહેરના દિનદયાળનગર વિસ્તારમાં રહેતા પવન મુકેશભાઈ શિયાળ (ઉ.વ. ૧૫) તથા કનિદૈ લાકિઅ નજીકમાં આવેલ ડો. ચૌહાણની વાડીમાં રહેતા નિતીન નરશીભાઈ ભાલીયા (ઉ.વ.૧૫) બાઈક નં. જીજે ૦૪ ડીસી ૮૩૬૭…

અમરેલી ગુજરાત

ગીર અભ્યારણમાં તુલશીશ્યામ રેંજમાં સિંહબાળ અને દીપડાનો મૃતદેહ મળ્યો:વનવિભાગ દોડ્યું

ગીર અભ્યારણ્યમાં આવતા તુલશીશ્યામ રેંજમાં આજે બે અલગ અલગ સ્થળેથી સિંહબાળ અને દિપડાનો મૃતદેહ મળી આવતા વનવિભાગનું તંત્ર દોડતું થઇ ગયું હતું. ભાણીયા વીડી વિસ્તારમાંથી કનિદૈ લાકિઅ સિંહબાળનો મૃતદેહ જ્યારે પીપળવા રેવન્યુ વિસ્તારમાંથી દિપડાનો મૃતદેહ મળ્યો હતો.પ્રાથમિક તબક્કે મળતી માહિતી…

ભાવનગર

ભાવનગરઃ સર્વોતમ ડેરી સ્થાપિત સર્વોતમ દાણ ફેકટરી મહિલા માર્ગદર્શન શિબિર અને દાણ ફેકટરી દર્શન કાર્યક્રમ યોજાયો

શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા આયોજિત જિલ્લાાની મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓના મહિલા સભાસદો એવા પશુપાલક બહેનોને પ્રશિક્ષિત કરી દૂધ ઉત્પાદન કનિદૈ લાકિઅ ક્ષેત્રે આગળ વધી ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ મેળવવાના હેતુથી શરૂ થયેલી સાત દિવસીય મહિલા માર્ગદર્શન…

અમરેલી

‘નારી શકિત’ની વાતો કરનારા ભાજપના નેતાઓ નલીયા કાંડ વખતે કયાં હતા? વિરજીભાઇ ઠુંમરનો સણસણતો સવાલ

કનિદૈ લાકિઅ ‘નારી શકિત’ ની વાતો કરનારા ભાજપના નેતાઓ  નલીયા કાંડ, આશારામ પ્રકરણ વખતે કયા હતાં? તેવો સવાલ લાઠીના કોંગ્રેસનાં ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે કર્યો છે. ધ્રાંગધ્રાના કનિદૈ લાકિઅ માલવણ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માતા અંગે અયોગ્‍ય ભાષાનો ઉપયોગ…