www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: May 30, 2018

અમરેલીની ખાનગી ટ્રાવેલ્સની બસ જેસિંગપરા પુલ પાસે લટકી પડી…કોઈ જાનહાની ન થતા મુસાફરો માં હાશકારો

અમરેલી નજીક વરૂડી જવાનાં માર્ગ ઉપર આવેલ જગુ પુલ ઉપરથી અમરેલીથી સુરત રૂટમાં ચાલતી એક ખાનગી બસ કોઈ કારણોસર પુલ ઉપરથી અર્ધી નિચે ઉતરી જતાં બસ ત્રાંસી થઈ જવા પામી હતી.આ બસમાં અનેક મુસાફરો હોવા છતાં બસ ચાલકે બસની  પલટી…

અમરેલી

તંદુરસ્‍ત જીવન માટે આયુર્વેદ અકસીર – મહંત પૂ. વલકુબાપુ મંત્ર એનેગ્રો કંપની દ્રારા શાંતિ હર્બલ આયુર્વેદ દવા નુ લોચીંગ

નતનવી બિમારીઓઓ વહન કરી રહેલ સમાજ માટે આયુર્વેદ અકસીર પુરવાર થઈ રહેલ છે તેવા સમયે અમરેલી જિલ્‍લામા પ્રથમ ફાર્મા કંપની ભભ મંત્ર એનેગ્રો પ્રાઈવેટ લી.ભભ દ્રારા દર્દીનારાયણની સેવામા  શાંતિ હર્બલ આયુર્વેદ દવા ચલાલાની પ્રસિઘ્‍ધ દાનમહારાજની ધર્મ જગ્‍યાના મહંત પૂ.વલકુબાપુના હસ્‍તે…

ભાવનગર

ભાવનગર રહેણાંક મકાનમાંથી ઈગ્લીશ દારૂ ઝડપાયો

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ઠાકર સાહેબનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં ચાલતી દારુની પવૃતિને નેસ્તનાબુદ કરવા સારુ સુચના આપેલ હોય અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી ઇશરાણી સાહેબ તથા પોલીસ સ્ટાફના પો.સબ.ઇન્સ ચુડાસમા સાહેબ તથા એ.એસ.આઇ એમ.એમ.મુનશી તથા હેડ…

ગુજરાત

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંગઠનાત્મક રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત ગુજરાતમાં આગામી પ્રવાસની પૂર્વ તૈયારીના ભાગરૂપે અગત્યની બેઠક યોજાઇ

પ્રદેશ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદશ્રી ડૉ. અનીલજી જૈન અને રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે વિવિધ બેઠકો યોજાઇ હતી. સવારે પ્રદેશના મુખ્ય…

અમરેલી

લીલીયા તાલુકાના લોકી,પીપળવા,વાઘણીયા ગામમા ચાલતા મનરેગા કામોની મુલાકાત લેતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લીલીયા તાલુકામાં ચાલતા મનરેગાના કામોની મુલાકાત લીધી હાલ લીલીયા તાલુકામાં ઔદ્યોગિક રીતે પછાત હોવાના કારણે તાલુકાના ગરીબ લોકોને રોજગારી મળી રહે તે માટે વારંવાર તાલુકામાં રજુઆત કરી લીલીયા અને સાવરકુંડલાના ગામડાઓમાં મનરેગાના કામો ચાલુ કરાવ્યા…

અમરેલી

છેલ્લા આંઠ દિવસથી અમરેલીની મેઈન પોસ્ટ ઓફીસ કચેરીની બહાર ધરણા કરતા ગ્રામીણ ડાક સેવકો…હાથમાં બેનરો સાથે સુત્રોચાર કરતા કર્મીઓ…જુઓ

દેશવ્યાપી ગ્રામીણ ડાક સેવા આપતા કર્મીઓની હડતાલ અમરેલી જીલ્લામાં પણ ચાલુ છે છેલ્લા આંઠ દિવસથી અમરેલી ની મેઈન પોસ્ટ ઓફીસ કચેરીની બહાર ધારણા કરતા ગ્રામીણ દાક સેવકોએ બેનરો સાથે સુત્રોચાર કરીને સરકાર સામે બંડ પોકારીને સાતમાં પગારપંચ ની માંગણી બુલંદ…

ગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છ બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા

આજથી બેન્ક કર્મચારીઓની બે દિવસની હડતાલ સાથે આંદોલનના મંડાણ થયા છે જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. જેના કારણે નાણાકીય વ્યવહાર ખોરવાયો છે જયારે એટીએમ ઉપર ગ્રાહકોની ભીડ જામી છે.

અમરેલી

બગસરામાં આધ્યાત્મિક ખેતી ખેડૂત શિબીર-સન્માન

માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને પોતાના બજેટ ખેતી કરી શકે તેવા હેતુ અન્વયે આધ્યાત્મિક ખેતી ખેડૂત શિબિર અને સન્માન સમારંભ પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઇ સંઘાણીની કનિદૈ લાકિઅ ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં બગસરા, કુંકાવાવ, તેમજ વડીયા તાલુકાભરના ખેડૂતોને દવાઓના ઓછા ઉપયોગ અને પાણીનો…

ભાવનગરઃ પ્રેમિકા સાથે મળીને પતિએ પત્નિને સળગાવી નાખી

ભાવનગરમાં સવા માસ પહેલા પ્રેમિકા સાથે મળી પતિએ સળગાવેલ પત્નિનું આજે સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પરીણમ્યો છે. પોલીસે મરનાર પરીણિતાના પતિ અને કનિદૈ લાકિઅ પતિની પ્રેમીકાની ધરપકડ કરી છે. બનાવની વિગતો એવી છે કે, શહેરના ઘોઘારોડ ખાસ્સી વિસ્તારમાં…

ભાવનગર

પાલીતાણાના બડેલી ગામ ખાતેથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ

ભાવનગર જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે દારૂ/જુગારની બદી નાબુદ કરવા આપેલ સીધી સુચનાથી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી. પરમાર સાહેબ તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પ્રો. પોલીસ સબ ઇન્સ. આર.એચ.બાર તથા સ્ટાફના માણસો ગત રાત્રીના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન…