www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 14, 2018

અમરેલી

અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબાર એ આપ્યું રાજીનામુ…અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌથી સફળ પ્રમુખના રાજીનામા થી સ્થાનિક રાજકારણ ગરમાયુ..યુવા કાર્યકરો ને મોકો આપવા આપ્યું રાજીનામુ : પંકજ કાનાબાર..કોંગ્રેસની જુથબંધી અને જ્ઞાતિવાદ થી ત્રસ્ત થઈ રાજીનામુ આપ્યાની ચર્ચા..આજે યોજાયેલી 3 નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણીમાં કોંગ્રેસની થઈ છે નામોશી..

આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના અમરેલી જીલ્લામાં કોંગ્રેસનું નાલેશી ભર્યું પ્રદર્શન નગરપાલિકામાં જોવા મળ્યું અને અમરેલી પાલિકામાં કોંગ્રેસે બગાવત કરી પ્રમુખ પદ મેળવ્યું તો સાવરકુંડલા, અને બગસરા સહિતની ત્રણેય નગરપાલિકાઓ પર ભાજપ નો જલ્હાલતો વિજય થતા જીલ્લા કોંગ્રેસના પ્રમુખ…

અમરેલી

પીપાવાવ-મરીન પો.સ્ટે. વિસ્તારમાંથી રેતી ચોરી પકડી પાડતી એસ.ઓ.જી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાંથી પસાર થતી નદીઓ પૈકી જે નદીઓનો ઇકોઝોનમાં સમાવેશ થયેલ છે, તેવી નદીઓમાંથી કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમજ કુદરતી સંપતિ પર તમામનો સમાન અધિકાર હોય પરંતુ અમુક…

અમરેલી

વડીયાના અમરાપુર ગામે જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રૂ.૫૦,૦૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામીનાઓની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી.ટીમ વડીયા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ અમરાપુર ગામે રામજી મંદિર ચોક પાસે કેટલાક ઇસમો જાહેરમાં રૂપીયા તથા ગંજીપતાના પાનાં વડે હાર- જીતનો…

અમરેલી

બાબરા શહેરમાંથી અલગ- અલગ બે જગ્યાએથી કુલ રૂ.૪,૦૬,૦૦૦/- નું અન-અધિકૃત બાયો-ડીઝલ પાડતી અમરેલી એલ.સી.બી.

ગઇ કાલ તા.૧૩/૦૬/૨૦૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ બાબરા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે બાબરા માં જી.આઇ.ડી.સી.-૧ વિસ્‍તારમાં શિવધારા કપાસીયા ખોળ ઇન્‍ડસ્‍ટ્રીઝ સામે આવેલ ગોડાઉનમાં રાજેશકુમાર વેલજીભાઇ…

દામનગર સીતારામનગર શિવશક્તિ નવરાત્રી મિત્ર મંડળ આયોજિત આઈ શ્રી ખોડિયાર માતાજી પ્રતિષ્ઠા મહોત્સવ દિન ની ભવ્ય ઉજવણી થશે

દામનગર શહેર ના સીતારામનગર ખાતે શિવશક્તિ નવરાત્રી મિત્ર મંડળ આયોજિત આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર પ્રતિષ્ઠા દિન ની ઉજવણી જેઠ સુદ બીજ ને શુક્રવાર ના રોજ સત્સંગ ૪-૦૦ થી ૫-૩૦ મહાપ્રસાદ સાંજે ૭-૦૦ કલાકે સત્યનારાયણ કથા રાત્રે ૮-૩૦ કલાકે યોજાશે…

ભાવનગર

મારૂતિ કાર ફ્રન્ટીમાં પરપ્રાંત દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી. પોલીસ

આજ રોજ પોલીસ અધિક્ષક શ્રી. માલ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ. શ્રી. ડી.એમ. મીશ્રા સાહેબ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી. જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના માણસો વહેલી સવારમાં પો.કો. ઇમ્તીયાઝ પઠાણ ને…

અમરેલી

લાઠી શહેર માં કલાપી તીર્થ મંદિરે રાજ્યસભા સાંસદ કલાપી સંગ્રહાલય દ્વારા સાંસદ નું ઉષ્માભર્યું સ્વાગત

લાઠી જન સંપર્ક અભિયાન અંતર્ગત રાજ્યસભા સાંસદ હોમગ્રાઉન્ડ પર કલાપી તિર્થ માં રૂપાલ નું સ્વાગત. કલાપી તીર્થ ના ટ્રસ્ટી  અંતરાય ભાયાણી  અને આરાધના ટ્રસ્ટ ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા એ પુસ્તક અને પુષ્પહાર થી સન્માન  રૂપાલ  એ કલાપી ની પ્રતિમાને સુતરની…

અમરેલી

ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને શિક્ષણ પ્રત્‍યે જનજાગૃત્તિ લાવવાનો રાજય સરકારનો ઉદ્દેશ્ય છે -જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક પી.એમ. ડોબરીયા

શિક્ષણમાં કેટલાક ક્રાંતિકારી પરિવર્તન અને રચનાત્‍મક પરિમાણો ઉમેરવામાં ગુજરાત રાજય એ એક દ્રષ્‍ટાંત પૂરૂં પાડ્યું છે. રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ યોજવામાં આવે છે. રાજયની તમામ સરકારી પ્રાથમિક અને ગ્રાન્‍ટેડ પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક વિભાગમાં સરકારી…

અમરેલી

રાજય સરકાર પ્રાથમિક શિક્ષણ માટે ચિંતિત છે ત્‍યારે શિક્ષકો ઉપરાંત વાલીઓ પણ જાગૃત્ત બને તે જરૂરી છે -પીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.આર. પરમાર

અમરેલી તાલુકાના મેડી ગામે પ્રાથમિક શાળામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિ.ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.આર. પરમારે, ૨ કન્‍યાઓ અને ૪ કુમાર સહિત કુલ ૬ બાળકોને મીઠું મો કરાવી ધો.૧માં પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે શ્રી એમ.આર. પરમારે કહ્યું કે, રાજય…

અમરેલી

તા.૧૬ જુલાઇ થી તા.૧૫ ઓગષ્‍ટ-૨૦૧૮ સુધી યોજાશે મીઝલ્‍સ રૂબેલા રસીકરણ અભિયાન

સમગ્ર રાજયમાં ૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને મીઝલ્‍સ રૂબેલાની રસીથી રક્ષિત કરવામાં આવનાર છે. રાષ્‍ટ્રવ્‍યાપી આ અભિયાન હેઠળ સરકારી-ખાનગી શાળાઓ, આંગણવાડી, પ્રાથમિક-સામૂહિક-શહેરી આરોગ્ય કેન્‍દ્ર તેમજ હોસ્‍પિટલ્સ ખાતે ઝૂંબેશ સ્‍વરૂપે ઓરી અને રૂબેલા રોગ સામે સુરક્ષા પૂરી પાડતી ઓરી-રૂબેલાની…