www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 16, 2018

અમરેલી

ધારીના ખોડિયાર મંદિરના ઘુનામાં ન્હાવા પડેલ 2 યુવાનના ડૂબી જતાં મોત…ન્હાવા પડેલા યુવાનો ડૂબતા સ્થાનિકો દ્વારા શરૂ થઈ શોધખોળ…પોલીસ દ્વારા તરવૈયાઓ બોલાવીને લાશોને કઢાઈ બહાર…બન્ને યુવકો ધારીના મીઠાપુર ડુંગરી ગામના

ટીનુ લલિયા ઘારી અમરેલી-ધારીના ખોડિયાર મંદિરના ઘુનામાં ન્હાવા પડેલ 2 યુવાનના ડૂબી જતાં મોત….ન્હાવા પડેલા યુવાનો ડૂબતા સ્થાનિકો દ્વારા શરૂ થઈ શોધખોળ……..પોલીસ દ્વારા તરવૈયાઓ બોલાવીને લાશોને કઢાઈ બહાર……બન્ને યુવકો ધારીના મીઠાપુર ડુંગરી ગામના….મૃતકો ના નામ… 1 – પિયુષ વિનુભાઈ ચૌહાણ…

અમરેલી

ભાજપે બગસરા નગરપાલિકાના બે સભ્યોને મેન્ડેડની વિરુધ્ધમાં મતદાન બદલ સસ્પેન્ડ કર્યા

બગસરા નગરપાલિકાની પ્રમુખ,ઉપપ્રમુખની મુદત પૂરી થતા યોજાયેલી પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ચુટાયેલા સભ્ય ફર્જાનાબેન બિલખીયા અને નર્મદાબેન હડીયલ એ બન્ને સભ્યોએ પાર્ટીના મેન્ડેડની વિરુધ્ધમાં મતદાન કરતા ભારતીય જનતા પાર્ટીની,પ્રદેશ ભાજપ ની સુચના મુજબ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે

અમરેલી

અમરેલી પાલિકાના 15 સદસ્યો, સાવરકુંડલા પાલિકાના 4 સદસ્યો, બગસરા પાલિકાના3 સદસ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ…22 સદસ્યોના પાલિકાનું સભ્ય પદ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે……અમરેલી જિલ્લા કોંગ્રેસે બળવાખોર સભ્યો સામે કડક કાર્યવાહી કરી શરૂ…..

અમરેલી-અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીનો મામલો….. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબારે 22 પાલિકાના સદસ્યોને કર્યા સસ્પેન્ડ….બળવાખોર કોંગી સદસ્યોને સસ્પેન્ડનું ગળગડીયું પકડાવાયું…… અમરેલી પાલિકાના 15 સદસ્યો, સાવરકુંડલા પાલિકાના 4 સદસ્યો, બગસરા પાલિકાના3 સદસ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ…22 સદસ્યોના પાલિકાનું સભ્ય પદ રદ…

અમરેલી

અમરેલીના વડિયા માં મુસ્લિમ પરિવારો એ ઈદ ની ધામે ઘૂમે ઉજવણી કરી

વડિયા ના તમામ મુસ્લિમ પરિવારો છેલ્લા એક મહિનાથી રોજા રાખી કાલે ચાંદ દેખાતા આજે ઈદ ની ઉજવણી કરી હતી આજે મુસ્લિમ પરિવારો એક સાથે નમાજ પઢી ગરીબ પરિવારો ને દાન અને કોઈ સાથે નું મનદુઃખ ભૂલી દરેક ને ગળે મલી…

અમરેલી

દામનગર અને લાઠી શહેર માં મુસ્લિમો દ્વારા ઈદ ઉલ ફીત્ર ની શાનદાર ઉજવણી ઠેર ઠેર હિન્દૂ મુસલમો ગળે મળી ઈદ મુબારક કરતા જોવા મળ્યા

દામનગર અને લાઠી શહેર માં સમસ્ત મુસ્લિમ સમાજે ઈદ ઉલ ફીત્ર ની શાનદાર ઉજવણી કરી હતી શહેર માં ઠેર ઠેર ઈદ મુબારક દેતા દ્રશ્યો હિન્દૂ મુસ્લિમ ગળે મળતા દ્રશ્યો જોવા મળ્યા હતા દામનગર અને લાઠી શહેર માં ઈદ ઉલ ફીત્ર…

અમરેલી

દામનગર શહેર માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભા વામનબાપુ નું મનનીય વક્તવ્ય ધારાસભ્ય ઠૂંમર ની હાજરી વાત્સલ્ય મૂર્તિ વૃદ્ધો નું સુંદર આયોજન ભવ્ય રીતે સંપન્ન

દામનગર શહેર ના સિનિયર સીટીઝન ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભા માં વામનબાપુ નું વક્તવ્ય દામનગર શહેર ના ઠાંસા રોડ મેલડી માતાજી મંદિરે શહેર ભર ના દરેક સમાજ ના વાત્સલ્ય મૂર્તિ વૃદ્ધો ની વિશાળ હાજરી ભોજન ભજન કરી આનંદિત થતા સિનિયર…

અમરેલી

દામનગર શહેર માં ઋષિવંશી નો તૃતીય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

દામનગર શહેર માં ઋષિવંશી સમાજ દ્વારા આયોજિત તૃતીય સરસ્વતી સન્માન સમારોહ માં તેજસ્વી તારલા ઓ ને પ્રોત્સાહિત કરતા સમાજ રત્નો ગુજરાત ભર ના પધારેલ મહાનુભવો નું સામૈયા થી સ્વાગત કરાયું તાલુકા સ્તર ના સરસ્વતી સન્માન સમારોહ માં દામનગર શહેર સહિત…

અમરેલી

ડેડાણ ખાતે આવેલ ઐતિહાસિક શ્યામ મંદિર મા વરૂણદેવને રિજર્વવા વરૂણ યજ્ઞ યોજાયો

રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ ખાતે ઐતિહાસિક ભગવાન શ્રી શ્યામ સુંદર નૂ ભવ્ય મંદિર આવેલું છે અને જ્યાં સાક્ષાત ભગવાન શ્રી શ્યામ સુંદર બિરાજમાન હોય જેથી કરીન ડેડાણ ગામ સમસ્ત વરૂણ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેડાણ શ્યામ મંદિર ખાતે…

અમરેલી

ડેડાણ મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદ શાનોશોકત થી મનાવવામાં આવી

રીપોર્ટ મોહસીન પઠાણ અલ્લાહ ની બંદગી નો મૂસ્લીમોનો મૂબારક મહિનો એટલે કે રમજાન માસ પૂર્ણ થતાં મૂસ્લીમો દ્વારા ડેડાણ ખાતે આવેલ ઈદગાહ પર નમાઝ અદા કરી ઈદ ની શાનોશોકત થી મનાવવામાં આવે છે અને એક બીજા સાથે ગળે મળી ને…

રાજુલા જાફરાબાદ પંથક માં વરસાદ નું આગમન…વરસાદી ઝાપટું આવતા પાણી પાણી સમગ્ર વિસ્તાર માં ઠંડક નો માહોલ..વડિયા શહેર માં ઝરમર વરસાદ..સાવરકુંડલા માં વરસાદી છાંટા આવતા ગરમીમાં રાહત..સમગ્ર જીલા માં વરસાદી માહોલ ઉભો થતા લોકો માં આનંદ ની લાગણી જોવા મળી…

અમરેલી જિલ્લા માં વરસાદી માહોલ..રાજુલા જાફરાબાદ પંથક માં વરસાદ નું આગમન…વરસાદી ઝાપટું આવતા પાણી પાણી સમગ્ર વિસ્તાર માં ઠંડક નો માહોલ..વડિયા શહેર માં ઝરમર વરસાદ..સાવરકુંડલા માં વરસાદી છાંટા આવતા ગરમીમાં રાહત..સમગ્ર જીલા માં વરસાદી માહોલ ઉભો થતા લોકો માં આનંદ…