www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 18, 2018

અમરેલી

ગોડંલ તથા કેશોદ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશન ગુન્હાનાં કામે છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી

મ્હે.પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ આગામી દિવસોમાં રથયાત્રાના તહેવાર તથા અન્ય ધાર્મીક તહેવારો સબબ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે ગુજરાત રાજ્યમાં નાસતા-ફરતાં આરોપીઓને પકડવાની તા.૧૮/૦૬/૨૦૧૮ થી તા.૨૮/૦૬/૨૦૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્વયે…

અમરેલી

બાબરા ટાઉનમાંથી વરલી મટકાંનો જુગાર પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ અમરેલી જીલ્‍લામાં જુગારની પ્રવૃતિ પર અંકુશમાં લાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામીનાઓની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાફ અમરેલી ટાઉન પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી…

અમરેલી

પોલીસ સ્ટેશનમાં ખોટી ભલામણ કરનાર તથા ખોટું કરનાર વિરૂધ્ધ ધારી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થતાં આરોપીઓને તુરંત પકડી પાડતી એસ.ઓ.જી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી,અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં વિજીટેશન /ભારે ગુન્હાનાં આરોપીઓને તુરંત પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે. કરમટા સાહેબ તથા એસ.ઓ.જી. ટીમ તથા સ્થાનીક પોલીસ દ્રારા  ધારી પો.સ્ટે.નાં ભારે ગુન્હાનાં આરોપીઓની…

અમરેલી

અમરેલી જિલ્લાની કેટલી તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ થયા બિનહરીફ….? ક્યાં થશે બળવા ઓના પારખા…? જુઓ સીટી વોચ પર

અમરેલી-અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી….. કોંગ્રેસે 11 માંથી 6 તાલુકા પંચાયત કરાવી બિનહરીફ…. ખાંભા, બગસરા, લાઠી, બાબરા, લીલીયા અને કુંકાવાવ કોંગ્રેસના બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા….. અમરેલી કોંગ્રેસમાં બળવો થયો…… અમરેલી તાલુકા પંચાયત માં કોંગ્રેસ સામું કોંગ્રેસે ભર્યું…

અમરેલી

અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે નોંધાઈ ઉમેદવારી..કોંગ્રેસના કથિત બળવાખોર સદસ્યો દ્વારા દાવેદારી કરવામાં આવતા કોંગ્રેસમા ભંગાણના એંધાણ..પ્રમુખપદ માટે અરવિંદ કાછડીયા અને ઉપપ્રમુખ પદ માટે કંચનબેન દેસાઇ એ કરી ઉમેદવારી

કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલી જીલ્લામાં નગરપાલિકા ની ચુંટણીમાં પોતાના જ બળવાખોરોના હાથે મહાત થયા બાદ હવે કોંગ્રેસ માટે વધુ એક મુશ્કેલી આવીને ઉભી છે.. અમરેલી જીલ્લાની કુલ ૧૧ તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખના પદ માટે આજે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.. જેમાં અમરેલી…

અમરેલી

અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસના બે જુથ આવ્યા સામસામે…બળવાખોર સદસ્યો દ્વારા દાવેદારી નોંધાવ્યા બાદ અન્ય જુથ દ્વારા પણ દાવેદારી.. કોંગ્રેસના મેન્ડેટ સાથે નરેશ અકબરી અને રમેશ કોટડીયા એ કરી દાવેદારી.. આવતીકાલે થશે બળાબળના પારખા.. 

કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલી જીલ્લામાં નગરપાલિકા ની ચુંટણીમાં પોતાના જ બળવાખોરોના હાથે મહાત થયા બાદ હવે કોંગ્રેસ માટે વધુ એક મુશ્કેલી આવીને ઉભી છે.. અમરેલી જીલ્લાની કુલ ૧૧ તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખના પદ માટે આજે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.. જેમાં અમરેલી…

અમરેલી

સાવરકુંડલા નું વંડા ગામ સજ્જડ બંધ…..સ્વામીનારાયણ સંપ્રદાય સંચાલિત વંડા ની કોલેજ બંધ કરવાના નિર્ણય સામે 20 ગામો દ્વારા ધરણા….ગામ સજ્જડ બંધ રાખી રેલી સ્વરૂપે કોલેજ બહાર ગ્રામજનોના ધરણા

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાનું વંડા ગામ… આજે આખું વંડા ગામ સજ્જડ બંધ રહ્યું છે એકપણ દુકાનો વંડા ની ખુલી નથી…. હજુ એક વર્ષ પહેલા ૫ મેં ૨૦૧૭ ના રોજ વંડા ના દાનવીર ગફુલ બિલખીયા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ના વરદ…

અમરેલી

અમરેલી-ખનીજ માફિયાઓ સામે 10 ગામો દ્વારા ટ્રેક્ટરમાં કાઢી રેલી..કરજાળા ગામથી અમરેલી સુધી 20 કિલોમીટરની ખેડૂતોની રેલી…અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોના ધરણા..સરપંચો કલેકટરને આવેદન પાત્ર પાઠવીને ખનીજ માફિયાઓ વિરુધ રજૂઆત

અમરેલી જીલ્લામાં નદીઓમાં રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓ વધુ સક્રિય હોય ત્યારે ગામડાઓમાં ખનીજ માફિયાઓ સામે સાવરકુંડલા ના કરજાળા થી અમરેલી સુધી ૨૦ કિલોમીટર ની ટ્રેકટર ફોર વ્હીલો માં ખેડૂતોએ રેલી કાઢીને કલેકટર કચેરી બહાર ધરણા કરીને કલેકટર ને ખનીજ…

અમરેલી

તા.૨૮મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

જિલ્‍લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૨૮ જુન-૨૦૧૮ને ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે  ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, બાઢડા રોડ, રેલ્‍વે ફાટક પાસે, સાવરકુંડલા ખાતે ભરતી મેળો યોજાશે. જેમાં ધો.૧૨ પાસ, આઇ.ટી.આઇ.ના ફિટર/ઇલેકટ્રીશ્યન ટ્રેડની લાયકાત ધરાવતા અને ૧૮ થી ૪૦ વર્ષની વયજૂથના યુવાનો ભાગ લઇ…

અમરેલી

આઇ.ટી.આઇ. અમરેલીમાં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરવી

વ્‍યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ મેળવીને રોજગારી મેળવવાની તકો સાંપડે છે. અમરેલી જિલ્‍લામાં ધો.૮ થી ૧૦ પાસ ઉમેદવારોને વ્‍યવસાયલક્ષી તાલીમમાં જોડાવાની ઉત્તમ તકો ઉપલબ્‍ધ છે. આઇ.ટી.આઇ. અમરેલીમાં ઓગષ્‍ટ-૨૦૧૮ના પ્રવેશ સત્રમાં પ્રવેશ મેળવવા, ઓનલાઇન પ્રવેશ ફોર્મની કાર્યવાહી તા.૨૨ જુન-૨૦૧૮ સુધી શરૂ રહેશે….