www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 19, 2018

અમરેલી

રાજુલા જાફરાબાદ તાલુકા પંચાયતની ચૂંટણી માં ભાજપ ના 5 બળવાખોર સદસ્યોને સસ્પેન્ડ કર્યા

અમરેલી : રાજુલા જાફરાબાદ તાલુકા પંચાયત ની ચૂંટણી માં ભાજપ ના બળવાખોર સદસ્યો સામે કાર્યવાહી……..રાજુલા તાલુકા પંચાયત માં ભાજપ ના 3 સદસ્યો એ પક્ષ વિરુદ્ધ મતદાન કરતા કર્યા સસ્પેન્ડ…..જાફરાબાદ તાલુકા પંચાયત માં ભાજપ ના 2 સદસ્યો એ પક્ષ વિરુદ્ધ મતદાન…

ગુજરાત

જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી.

જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની મુદત પૂરી થતા ફરીવાર ચુંટણી યોજવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ તા.19 જૂન હોવાથી જસદણ તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખનો તાજ પહેરવા માટે ચૂંટાયેલા સભ્યો થનગની રહ્યા હતા. પરંતુ મંગળવારે સવારે 11 કલાકે…

અમરેલી

વિપક્ષના નેતા પરેશ ધાનાણી નો ભાજપને કસકાસતો તમાચો…..અમરેલી જિલ્લામાં કમળ નો કચ્ચર ધાણ….11 તાલુકા પંચાયતો પર કોંગ્રેસનો પંજો લહેરાયો….ભાજપ ની 2 તાલુકા પંચાયતો પણ આંચકી લીધી…..કઇ તાલુકા પંચાયતો પર કોણ ચૂંટાયા…?? જુઓ સીટીવોચ ન્યુઝ…..

અમરેલી-અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનો મામલો…. અમરેલી જિલ્લામાં ભાજપના સુપડા સાફ…. 11 તાલુકા પંચાયતો પર કોંગ્રેસનો કબ્જો…… ખાંભા- સોમલાભાઈ વાળા (પ્રમુખ) અશ્વિન પરમાર (ઉપપ્રમુખ) બગસરા- દક્ષાબેન કોરાટ (પ્રમુખ) વિનોદ ધારીયા (ઉપપ્રમુખ) લાઠી- જનક તલાવીયા (પ્રમુખ) વજુ નવાપરિયા…

અમરેલી

બગસરા તાલુકા પંચાયત ની ચૂંટણીમાં કોંગ્રેસના દક્ષાબેન કોરાટ પ્રમુખ પદે તેમજ ઉપ પ્રમુખ પદે વીનોદભાઈ ઘડીયા ચૂંટાયા.

અમરેલી જિલ્લાના બગસરામાં તાલુકા પંચાયત માં બિન હરીફ પ્રમુખ અનેઉપપ્રમુખ બગસરામાં કોગ્રેસ ની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં ફરીને કોગ્રેસ ની ચૂંટણી માં બિન હરીફ થયેલ છે જેમાં પર્મુખ દક્ષઆ બેન કોરાટ પર્મુખ અને વિનોદભાઈ ઘડિયા ઉપ પર્મુખ બનેલ છે…

અમરેલી

ધારી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કબ્જો…પ્રમુખ પદે બેંસાબેન વાળા ઉપપ્રમુખ પદે બાબુભાઇ સાવલીયા ની વરણી…ધારાસભ્ય જે.વી કાકડીયા ની જહેમત લાવી રંગ…..

ધારી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કબ્જો…પ્રમુખ પદે બેંસાબેન વાળા ઉપપ્રમુખ પદે બાબુભાઇ સાવલીયા ની વરણી…ધારાસભ્ય જે.વી કાકડીયા ની જહેમત લાવી રંગ…..

અમરેલી

રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ની થઇ વરણી…તાલુકા પંચાયત ભાજપ પાસે થી કોંગ્રેસ એ આંચકી…ભાજપ ના 3 બળવા ખોર સદસ્યો થી કોંગ્રેસ આવી સતા પર….પ્રમુખ તરીકે બંસીબેન લાડુમોર  ઉપપ્રમુખ તરીકે ગીતાબેન ધાખડા

રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ની થઇ વરણી…તાલુકા પંચાયત ભાજપ પાસે થી કોંગ્રેસ એ આંચકી…ભાજપ ના 3 બળવા ખોર સદસ્યો થી કોંગ્રેસ આવી સતા પર….પ્રમુખ તરીકે બંસીબેન લાડુમોર  ઉપપ્રમુખ તરીકે ગીતાબેન ધાખડા…ચૂંટણી પ્રક્રિયા માં ભાજપ ના સદસ્યો એ ચેમ્બર માં…

અમરેલી

અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી..કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરેશ અકબરી અને ઉપપ્રમુખ પદે રમેશ કોટડીયા ની જીત

અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી..કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરેશ અકબરી અને ઉપપ્રમુખ પદે રમેશ કોટડીયા ની જીત..કોંગ્રેસના બળવાખોર જુથ સામે 10/8 થી જીત..કોંગેસ અને પરેશ ધાનાણી ના જુથ મા ઉત્સાહ..

અમરેલી

ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતેની પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિતે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતેની પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો છે આજે સમગ્ર દેશભરમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે…

અમરેલી

અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખના ભરાયા ફોર્મ…. કોંગ્રેસે રવજીભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ પદે હાર્દિક કાનાણી ના કોંગ્રેસે આપ્યા મેન્ડેડ…જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજુ કર્યા ફોર્મ

અમરેલી-અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખના ભરાયા ફોર્મ…. કોંગ્રેસે રવજીભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ પદે હાર્દિક કાનાણી ના કોંગ્રેસે આપ્યા મેન્ડેડ…જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજુ કર્યા ફોર્મ…ધારાસભ્ય પ્રતાપ દુધાત, જે.વી.કાકડીયા ની હાજરી..સેડ્યુલ કાસ્ટ ની અઢી વર્ષની ટર્મ માટે આવતીકાલે છે  પ્રમુખ ઉપપ્રમુખની…

અમરેલી

સાવરકુંડલા તાલુકા પંચાયત બિન હરીફ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ પ્રમુખ તરીકે રાઘવભાઈ સાવલિયા ઉપ પ્રમુખ તરીકે બાબલાભાઈ ખુમાણ જાહેર કરાયા

સાવરકુંડલા તાલુકા પંચાયત બિન હરીફ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ પ્રમુખ તરીકે રાઘવભાઈ સાવલિયા ઉપ પ્રમુખ તરીકે બાબલાભાઈ ખુમાણ જાહેર કરાયા ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત કોંગી આગેવાનો ની હાજરી આતશબાજી સાથે બંનેને આપ્યા અભિનંદન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત…સાવરકુંડલા તાલુકા પચાયત પર ફરી કોંગ્રેસ…