www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 20, 2018

અમરેલી

અમરેલી-ચલણ માંથી રદ થયેલી 500 અને 1000ની જૂની ચલણી નોટો ઝડપાઇ…અમરેલી એલ.સી.બી.એ ભાવનગરના બે શખ્સોને ચાવંડ ચોકડી નજીકથી ઝડપી પાડ્યા…23 લાખ 25 હજાર ની ચલણી નોટો ઝડપાઇ…અમરેલી એલ.સી.બી.નો સપાટો….

રદ્દ થયેલી રૂ.૧૦૦૦/- તથા રૂ.૫૦૦/- ના દરની રૂ.૨૩,૨૫,૦૦૦/- ની કિંમતની ચલણી નોટો સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ભાવનગર તરફથી બે ઇસમો જી.જે.૪.એ.કે.૧૨૩૫ નંબરના મો.સા. ઉપર બાબરા તરફ જાય છે અને તેમની પાસે રદ્દ થયેલ ચલણી નોટો છે તેવી ચોક્કસ…

અમરેલી

દાનેવ પ્રા. શાળાના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરાયા

લાયન્‍સ કલબ ઓફ અમરેલી(રોયલ), નગરપાલીકાના પ્રમુખ અને ઉપપ્રમુખના સહયોગથી સાંસદ કાછડીયાની ઉપસ્‍થિતિમાં દાનેવ પ્રા. શાળાના વિદ્યાથીઙ્ઘઓને ચોપડા વિતરણ કરવામાં આવ્‍યુ લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ), ચલાલા નગર પાલીકાના પ્રમુખ શ્રી હીંમતલાલ દોંગા અને ઉપપ્રમુખ શ્રી અનિરૂઘ્‍ધસિંહ વાળાના સહયોગલ્‍ભાગીદારી થી ચલાલા…

અમરેલી

અમરેલી જીલ્લામાં કાયદાનાં શાસન હોવાનો અનુભવ કરાવતું અમરેલી જિલ્લા પોલીસ તંત્ર

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા L.C.B./S.O.G.એ ટીમ વર્કથી કામગીરી કરવા જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે અમરેલી જિલ્લામાં દારૂ-જુગારનાં ઘંઘાર્થીઓ,ખનીજ ચોરી કરતાં ખનન માફીયાઓ જેવા ગુન્હાઓ કરતાં અસામાજીક તત્વો, ગુન્હેગારો,મળતિયાઓ વિરૂધ્ધ પોલીસ દ્રારા સખ્ત કાયદેસરની…

અમરેલી

સાવરકુંડલા ટાઉનમાંથી ત્રણ અલગ અલગ જગ્યાએથી દેશી દારૂનો જથ્થો તેમજ દારૂની ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી એલ.સી.બી. સ્‍ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉનમાં જુદી જુદી જગ્યાએ પ્રોહિબીશન અંગે રેઇડો કરી દેશી દારૂનો જથ્થો તેમજ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી પાડવામાં આવેલ છે. જેમાં (૧) બાતમી રાહે મળેલ હકીકત આધારે સાવરકુંડલા ટાઉનમાં રાધેશ્યામ સોસાયટી પાછળ રહેતો અશ્વિન શંભુભાઇ…

અમરેલી

દામનગર ના હાવતડ નૂતન શિખર બંધ રામજી મંદિર નિર્માણ કાર્ય માં યુનાનો દ્વારા શ્રમદાન

દામનગર ના હાવતડ ખાતે શીખરબંધ રામજી મંદિર નિર્માણ કાર્ય માં યુવાનો દ્વારા શ્રમદાન એક માસ પૂર્વે મોરારીબાપુ હાવતડ ખાતે લોંકીક પ્રસંગે પધારેલ અને જીર્ણ અવસ્થા માં રામજી મંદિર જોયું અને પ્રસંગ માં પ્રવચન દરમ્યાન માર્મિક ટકોર કરી ત્યારે હાજર સેવકો …

અમરેલી

ભાવનગર: તોડ-જોડની રાજનીતિ: ભાજપે જિલ્લા પંચાયત એક મતેથી કબ્જે કરી

ભાવનગર જિલ્લા પંચાતની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આજે જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થવાની હતી. જેમાં કોંગ્રેસના સભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં ભાજપે એક મતથી જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાંથી આંચકી છે. આજે સવારે ભાજપ અને કોંગ્રેસ પોતાના સભ્યોને મતદાન માટે ચૂસ્ત…

અમરેલી

ડાયનેમિક ગ્રુપના તથા જીવનતીર્થ વિદ્યાલય દ્વારા યોગ નિદર્શન માહિતી સેમીનાર યોજાયો

અમરેલી જાણીતી યુવા સંસ્થા ડાયનેમિક ગ્રુપ અમરેલી તથા જીવનતીર્થ વિદ્યાલય ના સંયુક્ત ઉયક્મે ડાયનેમિક ગ્રુપ ના પ્રમુખ હરેશ બાવીશી ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગા દિન ઉજવણી અંનગન યોગા નિદર્શન તથા માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો સમીનારમાં મુખ્ય મહેમાન પદે ખોદાલધામ ના…

અમરેલી

દામનગર શહેર ના યુવાનો દ્વારા પરમાર્થ શ્વાન માટે સ્વીટ લાડુ

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો ના યુવાનો દ્વારા શહેર ભર ના તમામ વિસ્તારો મા. શ્વાન માટે લાડુ બનાવ્યા હીરાબજાર ડાયમંડ માર્કેટ માં રાત્રે લાડુ બનાવી શહેર ના વિવિધ વિસ્તારો માં સપ્લાય કરી સેવારત યુવાનો દ્વારા શ્વાન ને લાડુ આપવા ની…

અમરેલી

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રવજીભાઈ વાઘેલા ઉપપ્રમુખ પદે હાર્દિક કાનાણી…અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓક એ બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખ કર્યા જાહેર….જિલ્લા પંચાયતના પ્રમુખપદ ના અન્ય એક પ્રબળ દાવેદારો રહ્યા બેઠકમાં ગેરહાજર….કોંગ્રેસમાં આંતરકલહ હોવાનું આવ્યું સામે.

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રવજીભાઈ વાઘેલા ઉપપ્રમુખ પદે હાર્દિક કાનાણી…અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓક એ બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખ કર્યા જાહેર….જિલ્લા પંચાયતના પ્રમુખપદ ના અન્ય એક પ્રબળ દાવેદારો રહ્યા બેઠકમાં ગેરહાજર….કોંગ્રેસમાં આંતરકલહ હોવાનું આવ્યું સામે…દેવગામ બેઠકના ચંપાબેન દામોદરા બેઠકમાં ગેરહાજર….

અમરેલી

ઘોઘા તાલુકા પંચાયત માં પ્રમુખ તરીકે સંજયસિંહ ગોહિલ(માલપર) અને ઉપપ્રમુખ તરીકે જાગુબેન ગોહિલ નો ભવ્ય  વિજય

ઘોઘા તાલુકા પંચાયત માં પ્રમુખ તરીકે સંજયસિંહ ગોહિલ(માલપર) અને ઉપપ્રમુખ તરીકે જાગુબેન ગોહિલ નો ભવ્ય  વિજય ભાજપ અને  બળવાખોર કૉંગ્રેસ ના દિગજ નેતાઓનો નો કરમો પરાજય 18 સદસ્ય માંથી 12 મત સાથે વિજેતા કૉંગ્રેસ ના બળવાખોર ઉમેદવાર ને 0 મત…