www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 21, 2018

અમરેલી

ચોરીના ૧૪ ગુન્હાનો આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

મ્હે.પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ આગામી દિવસોમાં રથયાત્રાના તહેવાર તથા અન્ય ધાર્મીક તહેવારો સબબ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે ગુજરાત રાજ્યમાં નાસતા-ફરતાં આરોપીઓને પકડવાની તા.૧૮/૦૬/૨૦૧૮ થી તા.૨૮/૦૬/૨૦૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્વયે…

અમરેલી

દામનગર સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે  વિશ્વ યોગ દીને યોગ કર્યા

દામનગર સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ ગુરુકુળ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની શાનદાર ઉજવણી હજારો છાત્રો સાથે શિક્ષકો અને શાળા સંચાલકો એ સામુહિક યોગ કર્યો સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે સવાર ના ૬-૩૦ કલાકે ગુરુકુળ સંકુલ માં સુંદર વ્યવસ્થા સાથે યોગગુરુ દ્વારા યોગ નું…

ભાવનગર

ભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ

આજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના      પોલીસ ઇન્સ. શ્રી. ડી.એમ.મિશ્રા સાહેબ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા સાહેબ દારૂએ  જુગારની બદી નેશનાબુદ કરવા સારૂ પોલીસ સ્ટાફના માણસોને સુચના કરતા પો.કોન્સ. ચંદ્રસિંહ બી વાળા ને બાતમીરાહે…

ભાવનગર

૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો  

૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના ગ્રાઉન્ડ ખાતે આજે સવારે ૬/૦૦ થી ૭/૫૦ કલાક સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડ ના અધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભમાં રાજ્યના માહિતી ખાતા…

અમરેલી

ડેડાણ ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

મોહસીન પઠાણ ડેડાણ આજરોજ ડેડાણ આઉટ પોસ્ટ ખાતેવિશ્વ યોગ દિવસ નિમિત્તે ડેડાણ હોમગાર્ડ યૂનીટ ના જવાનો દ્વારા યોગ કરવામાં આવ્યો હતો જેમાં હોમગાર્ડ ઇન્ચાર્જ કમાન્ડર શ્રી ધનશ્યામભાઈ કચ્છી જે ડી જોષી. એલ એ ટાંક. જીનલસિંહ એમ જનવાર મૂન્નાભાઇ શિયાળ સહિતના…

અમરેલી

છેલ્લા અઢી વર્ષથી ફર્લો ઉપરથી ફરાર આરોપી ને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.

મ્હે.પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ આગામી દિવસોમાં રથયાત્રાના તહેવાર તથા અન્ય ધાર્મીક તહેવારો સબબ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે ગુજરાત રાજ્યમાં નાસતા-ફરતાં આરોપીઓને પકડવાની તા.૧૮/૦૬/૨૦૧૮ થી તા.૨૮/૦૬/૨૦૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્વયે…

ગુજરાત

:વિદ્યા વિહાર હાઈસ્કૂલમાં જસદણ તાલુકા કક્ષાના “૨૧-જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસ” નું અનેરુ આયોજન

શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત વિદ્યા વિહાર શૈક્ષ. સંકુલ માં શાળાના આચાર્ય વી.આર. ગજેરા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી એ.એમ. પટેલ ના માર્ગદર્શન હેઠળ “૨૧– જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નું સમય: ૭=૦૦ થી ૭:૩૫ કલાકે     સ્થળ: વિદ્યા વિહાર…

અમરેલી

દામનગર તાલુકા કલ્યાણ મંડળ ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ સહિત તમામ શાળા ઓ માં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

દામનગર શહેર માં વિશ્વ યોગ દિવસ ની શાનદાર ઉજવણી કરાય તાલુકા કલ્યાણ મંડળ ની તમામ શેક્ષણિક સંસ્થા ઓ માં વિશ્વ યોગ દીને વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થી ઓ શિક્ષક શ્રી ઓ દ્વારા સામુહિક યોગ કરાયો  દામનગર ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ માં…

અમરેલી

અમરેલી જિલ્‍લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી

સંયુક્ત રાષ્‍ટ્ર સંઘ દ્વારા તા.૨૧મી જુનને વિશ્વ યોગ દિન તરીક જાહેર કરવામાં આવ્‍યો છે. સમગ્ર રાષ્‍ટ્રની સાથોસાથ અમરેલી સ્‍થિત પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજય બીજ નિગમ અધ્‍યક્ષશ્રી રાજસીભાઇ જોટવા, સાસંદશ્રી નારણભાઇ કાછડીયા,…

ભાવનગર

જિલ્લાની 5-5 તા.પં.માં કોંગ્રેસ-ભાજપને સત્તા

ભાવનગર જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી આજે યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ પાંચ પાંચ તાલુકામાં સત્તા પર આવ્યું છે. તેમાં ભાવનગર ઉપરાંત તળાજા, મહુવા, જેસર અને પાલિતાણા તાલુકા પંચાયતમાં ભાજપ અને ઘોઘા, ગારિયાધાર, સીહોર,વલ્લભીપુર અને  ઉમરાળામાં કોંગ્રેસ…