www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 22, 2018

અમરેલી

ભીમ અગીયારસના તહેવાર પર જુગારી ઓની ખેર નથી…પોલીસે એક્સન પ્લાન બનાવી જુગારી ઓને ઝડપી કરી મોટી ટિમ તેનાદ…જુઓ ખાસ અહેવાલ સીટી વોચ પર

તા.૨૨/૦૬/૨૦૧૮આવતી કાલ તા.૨૨/૦૬/૨૦૧૮ ના રોજ ભીમ અગીયારસનો તહેવાર હોય ઉપરાંત શની-રવિની જાહેર રજાઓ આવતી હોય જેથી જુગારીઓ દ્વારા મોટા પ્રમાણમાં જુગાર રમવાની/રમાડવાની પ્રવૃતિ કરવામાં આવે તેવી શક્યતા હોય જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા અમરેલી જીલ્‍લા પોલીસ દ્વારા ખાસ એક્શન પ્‍લાન…

અમરેલી

અમરેલી જિલ્લામાં બાઈક ચોરી કરતો રીઢો ગુનેગાર ઝડપાયો

અમરેલી તાલુકા પોલીસ અમરેલી જીલ્લા ના પોલીસ અધિક્ષક શ્રી. નિર્લિપ્ત રાય સાહેબ નાઓ એ અમરેલી જિલ્લા મા મિલ્કત સબંધી ગુન્હાઓનો વધુમાં વધુ ભેદ ઉકેલવા તેમજ મોટર સાયકલ ચોરીઓ નો ભેદ ઉકેલવા સુચનાઓ કરેલ હોય જે અન્વયે અમરેલી વિભાગ ના નાયબ…

અમરેલી

પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલન ૫૯મા દિવસે યથાવત….આંદોલન સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા છેલ્લા ૫૯ દિવસથી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ‌‌‌ કંપની અને ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મૂક્ત કરાવવા માટે છેલ્લા ૫૯ દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે છતાં પણ…

અમરેલી

જિલ્‍લા રોજગાર કચેરી દ્વારા બિનનિવાસી પરીક્ષાલક્ષી તાલીમ વર્ગનું આયોજન

સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર ક્લાર્ક તેમજ સોલ્જર ટેક્નિકલ (નર્સિંગ આસિસટન્‍ટ), સોલ્જર ટ્રેડમેન, હાઉસ કીપરની જગ્યા માટેનો લશ્કરી ભરતી મેળો રાજકોટ ખાતે યોજાયો હતો. અમરેલી જિલ્‍લાના જે ઉમેદવારો મેડિકલ ટેસ્‍ટમાં પાસ થયા હોય અને એડમિટ કાર્ડ મળ્યું હોય તેવા…

અમરેલી

અમરેલી ખાતે ચૂંટાયેલા મહિલા સદસ્‍યોની કાયદાકીય જાગૃત્તિ શિબિર યોજાઇ

ગુજરાત રાજય મહિલા આયોગ-ગાંધીનગરના ઉપક્રમે અમરેલી જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટાયેલા મહિલા સદસ્‍યોની કાયદાકીય જાગૃત્તિ શિબિર યોજવામાં આવી હતી. કાર્યકારી જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી પી.એમ. ડોબરીયા અને નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી માંકડે દીપપ્રાગટય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. કાર્યકારી જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી…

અમરેલી

બાબરા અને  સાવરકુંડલામાંથી બાયોડિઝલ-એલ.ડી.ઓનો રૂ.૧૭ લાખ  જથ્થો સીઝ કરતું પુરવઠા તંત્ર

અમરેલી જિલ્‍લામાં ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલ-એલ.ડી.ઓ. જેવા ઇંધણના સંગ્રહ અને વેચાણ બાબતની બાતમીઓના આધારે બાબરા તથા સાવરકુંડલા મુકામે તા.૧૮ થી તા.૨૨ જુન-૨૦૧૮ દરમિયાન આકસ્‍મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસણી દરમિયાન અનઅધિકૃત્ત રીતે લાયસન્‍સ કે પરમીટ વગર સંગ્રહ કરેલ બાયોડિઝલ-એલ.ડી.ઓ.નો…

અમરેલી

ગ્રામ્ય સ્તર ના પ્રશ્નો નિવારવા અધિકારીઓ એ સતત સક્રિય રહેવુ જરૂરી છે.: કલેકટર આયુષ ઓકે

ગ્રામ્ય વિસ્તારમાં મળતી સુવિધાઓ અને લોક કલ્યાણ ની યોજનાઓ પરત્વે પ્રજાના પ્રતિનિધીશ્રીઓ દ્રારા મળતી રજુઆતો ને સત્વરે ઉકેલવા કલેકટરશ્રી આયુષકુમાર ઓકે જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જણાવ્યું હતુ. કલેકટરશ્રી આયુષકુમાર ઓકે જણાવ્યું કે, સામાન્ય રીતે લોકોના પ્રશ્નો વિષેની રજુઆતો…

અમરેલી

ભુરખિયા ખાતે સમસ્ત ઋષિવંશી સમાજ ના પ્રદેશ અધ્યક્ષ હેમરાજભાઈ પાડલીયા અને મંત્રી સુરાણીનું સ્વાગત કરાયું

દામનગર સહિત સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવેલ ઋષિવંશી સમાજ ના અધ્યક્ષ હેમરાજભાઈ પાડલીય અને મંત્રી નિવૃત પી એસ આઈ સુરાણી સાહેબ નું ઉષ્માભર્યું સ્વાગત કરતા ભુરખિયા ખાતે પોપટાણી પરિવાર  શિક્ષણ સંસ્કાર અને સંગઠન માટે સમસ્ત ગુજરાત ભર માં ચાવી રૂપ કામગીરી…

અમરેલી

અમરેલી જિલ્‍લામાં રેશનીંગ કૌંભાંડમાં સામેલ પુરવઠાના અધિકારીઓ  કર્મચારી અને પોલીસ તપાસનીશની તપાસ કરી કાયદેસર પગલા ભરવા માંગ

અમરેલી જિલ્‍લામાં રેશનીંગ કૌંભાંડમાં સામેલ પુરવઠાના અધિકારીઓ કર્મચારી અને પોલીસ તપાસનીશની તપાસ કરી કાયદેસર પગલા ભરવા માંગ ગુજરાત રાન્નયમાં થયેલ રેશનીંગ કૌંભાડની રાન્નય સરકારશ્રીને અજય જાંગીડ અને હુ નાથાલાલ વી. સુખડીયાએ અનેક પુરાવા સબબ લેખિત ફરિયાદો કરેલ જેમાં સુરત અને…

અમરેલી

સુરેશ શાહ હત્‍યાકેસનાં મુખ્‍ય સુત્રધાર રાજુ શેખવાની ક્રાઈમ બ્રાન્‍ચે કરી ધરપકડ

અમરેલીનાં સરંભડા ગામનાં વતની અને સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં કુખ્‍યાત ગણાતા રાજુ શેખવાની આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે ધરપકડ કરી લીધી છે. અમદાવાદમાં જાણીતા વેપારી અને થોડા વર્ષો પહેલા રાજુ શેખવા પર ફાયરીંગ કરનાર સુરેશ શાહ અને રાજુ શેખવા વચ્‍ચે એફસીઆઈનાં કોન્‍ટ્રાકટરને લઈને…