www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 24, 2018

ગુજરાત

લાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ

ભારે વરસાદના પરિણામે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા : પૂર્વમાં સોસાયટીઓ અને દુકાનોમાં પાણી ઘૂસ્યા : વૃક્ષો પણ ધરાશયી થવાના બનાવા ગઇકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાના વિધિવત્‌ આગમન બાદ આજે વહેલી પરોઢથી મેઘરાજાએ અમદાવાદ શહેરમાં…

રાષ્ટ્રીય

જીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૫મી વખત મન કી બાત મારફતે દેશવાસિયો સાથે વાત કરી હતી. વડાપ્રધાને પોતાના રેડિયો કાર્યક્રમમાં ખાસરીતે યોગ, રમતગમત, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સંદર્ભમાં ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું હતું કે, યોગ હવે રાષ્ટ્ર, જાતિ અને ધર્મની સરહદથી…

રાષ્ટ્રીય

૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે

તમામ બંદરોને રેલ કનેક્ટીવીટી ઉપલબ્ધ કરાવીને લોજિÂસ્ટક ખર્ચને ઘટાડવાના હેતુસર ઇÂન્ડયન પોર્ટ રેલ કોર્પોરેશન દ્વારા અન્ય સંસ્થાઓની સાથે મળીને ૧૮૭૯૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટો અમલી બનાવી દીધા છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આના પરિણામ સ્વરુપે ખર્ચમાં ઘટાડો થઇ શકશે….

રાષ્ટ્રીય

માર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે

માર્ચ ૨૦૧૯ સુધી તમામ ટ્રેનોમાં બાયોટોયલેટ ગોઠવી દેવાની ભારતીય રેલવે દ્વારા યોજના તૈયાર કરવામાં આવી છે. રેલવે બોર્ડના સભ્યો રવિન્દ્ર ગુપ્તા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે, ૩૧મી મે સુધી ૧૩૬૯૬૫ બાયોટોયલેટ…

રાષ્ટ્રીય

ઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે

પીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શન ૧૦૦૦થી વધારી ૨૦૦૦ સુધી કરાશે ઃ નવા પ્રસ્તાવથી સરકાર ઉપર વાર્ષિક ૩૦૦૦ કરોડનો બોજ પડશ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના ખાતા ધારકો માટે સારા સમાચાર છે. પીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શન ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦…

અમરેલી

રાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…

રાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા નો મામલો….2 દિવસ પહેલા ટ્રક પુલ પર થી નીચે ઉતરી જતા 7 લોકો ના મોત નિપજ્યા હતા…ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર…

અમરેલી વિડિયો ગેલેરી

વંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..

[wpdevart_youtube]Gefff2s9tQU[/wpdevart_youtube]સાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજ આમરણાંત ઉપવાસ મામલો….આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..સિન્ડિકેટ સભ્ય ગિરીશ ભિમાણી. ભરત વેકરિયા તેમજ પર્યાવરણ વિદ જીતુ તળાવીયા. એ 6 ઉપવાસીઓને પારણા કરાવ્યા….

અમરેલી

અમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા

અમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથી કથળી ગયેલ કાયદો-વ્‍યવસ્‍થા નવનિયુકત એસપીએ ચાર્જ સંભાળતા જ સઘન બની ગયેલ છે. જીલ્‍લા પોલીસતંત્રમાં પણ ફરજ પ્રત્‍યે જાગૃતતાનો દોરી સંચાર થવા લાગેલ છે. ત્‍યારે આજે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનનાં પીઆઈ એક મહિલાની પોસ્‍કો જેવી ગંભીર…

અમરેલી

ભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા

લાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ, રોકડ કબ્‍જે લેવાઈ અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સુચના મુજબ ભીમ અગિયારસના દિવસે જુગાર રમતા ઈસમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવા સુચના આપતા પોલીસે બાબરા, રાજુલા, વડીયા, ધારી અને સાવરકુંડલા પંથકમાં દરોડા કરી કુલ…

ભાવનગર

ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા 

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી…