www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 25, 2018

અમરેલી

ખાંભા  નાં ભાડ ગામ નજીક વરસાદ ને કારણે સ્લીપિંગ કોચ લસરી ને ખાળીયા માં ઉતરી… તમામ મુસાફરો નો બચાવ કોઈ જાનહાની નહિ

[wpdevart_youtube]p7NtMybSJNs[/wpdevart_youtube] સાવરકુંડલા સુરત ની એસટી બસ રોડ નીચે ઉતરી ખાંભા  નાં ભાડ ગામ નજીક વરસાદ ને કારણે સ્લીપિંગ કોચ લસરી ને ખાળીયા માં ઉતરી તમામ મુસાફરો નો બચાવ કોઈ જાનહાની નહિ સરકારી બસ ને નુકશાન

ભાવનગર

ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા સંજયસિંહ ગોહિલ

ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા સંજયસિંહ ગોહલ(માલપર) તથા ઉપપ્રમુખ તરીકે જાગુબેન વિનુભાઈ ગોહિલ ઘોઘા તાલુકા માંથી તાલુકા પંચાયત સદસ્યો,મોટી સનખિયામાં સરપંચો આગેવાનો હજાર રહિયા સંજયસિંહ યુવાન અને ઉત્સાહી નેતા હોય તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો ચાલુ વરસાદ…

અમરેલી

દામનગર નૂરટીંબા આશ્રમે ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ પ્રસંગે મહાપ્રસાદ અને તૈલીચિત્ર અનાવરણ કરતા સેવકો

દામનગર પાસે આવેલ પ્રસિદ્ધ નૂરટીંબા આશ્રમ ખાતે સેવક સમુદાય દ્વારા પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથી ઉજવી નૂરટીંબા આશ્રમ માં પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ પ્રસંગે મહાપ્રસાદ અને ઠાકોરદાસબાપુ ના તૈલીચિત્ર અનાવરણ કરાયું (નૂરટીંબા યાને તેજ કરતો ટેકરો ) ખૂબ મોટો…

અમરેલી

ભાવનગર જિલ્લા સાંસદ ડો ભારતીબેન શિયાળ દ્વારા માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ટીબી ને ૨૫ લાખ ની ગ્રાન્ટ

ઉમરાળા તાલુકા ના ટીબી ખાતે માનવસેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી આરોગ્ય ની મુલાકાતે પધારેલ ભાવનગર સાંસદ ભાવનાબેન શિયાળ દ્વારા તબીબી ધામ ની સેવા નિહાળી ખુશી વ્યક્તિ કરી સંપૂર્ણ મફત તપાસ સારવાર કરતી હોસ્પિટલ ની માનવ સેવા થી સાંસદ શ્રી એ…