www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 26, 2018

રાષ્ટ્રીય

કુલ ૪૩ અબજ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરાઈ

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દોઢ વર્ષના ગાળામાં દેશભરમાં ૪૩ અબજ રૂપિયાની કિંમતની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરી લીધી છે. આશરે ૧૫૦૦થી વધુ બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સુધારવામાં આવેલા બેનામી કાયદાને રજૂ કરવામાં આવ્યાના દોઢ વર્ષના ગાળામાં આ સંપત્તિ જપ્ત…

રાષ્ટ્રીય

મંજુરી વગર મંત્રી અને અધિકારી પણ મોદીની પાસે નહીં આવી શકે

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની મંજુરી બાદ જ મોદીની નજીક આવવાની કોઇને તક મળશે : હાલમાં મોદીની હત્યાના કાવતરાના પર્દાફાશ બાદ સુરક્ષા મજબૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાનો હાલમાં જ પર્દાફાશ કરવામાં આવ્યા બાદ ગૃહમંત્રાલય દ્વારા તેમની સુરક્ષા માટે નવી માર્ગદર્શિકા જારી…

રાષ્ટ્રીય

એપ દ્વારા કોઇપણ જગ્યાથી પાસપોર્ટ માટે અરજી કરાશે

પાસપોર્ટ બનાવી લેવામાં આવતી મુશ્કેલીઓ હવે ટૂંક સમયમાં જ ઇતિહાસ બની જશે. ઘરે બેઠા બેઠા જ મોબાઇલ એપ મારફતે દેશમાં કોઇપણ જગ્યાએથી પાસપોર્ટ માટે અરજી કરી શકાશે અને તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઘરે જ પાસપોર્ટ પહોંચી જશે. વડાપ્રધાન નરેન્દ્ર…

રાષ્ટ્રીય

સત્તા સુખ માટે દેશને જેલ બનાવી દેવાયું હતું : મોદી

દેશમાં જ્યારે કોંગ્રેસને ખતરો દેખાય છે ત્યારે જારશોરથી હોબાળો મચાવવાની શરૂઆત કરવામાં આવે છે : મોદી દેશમાં ૪૩ વર્ષ પહેલા લાગૂ કરવામાં આવેલી ઇમરજન્સીના વિષય ઉપર મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી ઉપર જારદાર પ્રહારો કર્યા હતા….

અમરેલી

ઉપરાષ્‍ટ્રપતિ ર્વૈકેયા નાયડુ સાથે દિલીપ સંઘાણીની મૂલાકાત

ભારતને સહકારી 1ોત્રનુ મોડેલ બનાવવા, પારદર્શકતા લાવવા, રોજગારીની વિ5ુલતકો સર્જવા અને ખેડૂતોને સારા ખાતરો પુરા પાડવા જેવી બાબતોને આવરી સહકારી 1ોત્રએ સ્પર્ધાત્‍મક અભિગમ અપનાવવા અને દેશનુ સહકારી માળખુ સુફ્‍ધ બનાવવા આત્‍મવિશ્વાસભરી હાકલ દિલ્‍હી ખાતે ભારતીય રાષ્‍ટ્રિય સહકારી સંઘ આયોત્ત્ત વૈકુંઠ…

ગુજરાત

રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં દિવ, દમણ, દાદરા – નગરહવેલી, સેલવાસ લોકસભા સમિક્ષા બેઠક

ભાજપા મીડીયા સેલની યાદી જણાવે છે કે, આજે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં દિવ, દમણ, દાદરા – નગરહવેલી, સેલવાસ લોકસભા સમિક્ષા બેઠક પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્‌’’ ખાતે યોજાઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારીશ્રી ભૂપેન્દ્રજી…

ભાવનગર

ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ હેઠળ ભાવનગર જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની સલામતીના હેતુથી ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ શરૂ કરવમાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રી તેમજ શિક્ષકોની તાલીમ પુર્ણ થયા બાદ તા.૨૫/૬/૨૦૧૮ થી ૨૯/૬/૨૦૧૮ દરમ્યાન શાળા સલામતી સપ્તાહ…

રાષ્ટ્રીય

સંસદનું મોનસુન સત્ર તોફાની બને તેવા સંકેતો : સરકાર સંપૂર્ણ સજ્જ

સંસદનું મોનસુન સત્ર ૧૮મી જુલાઈથી શરૂ થઇ રહ્યું છે જે ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. મોનસુન સત્ર દરમિયાન સરકાર કેટલાક મહત્વના બિલ રજૂ કરવાના અને પસાર કરવાના પ્રયાસ કરશે જેમાં ત્રિપલ તલાક બિલ, રાષ્ટ્રીય પછાત જાતિ પંચને બંધારણીય દરજ્જા આપવા…

રાષ્ટ્રીય

અમરનાથ યાત્રાના બધા રૂટ ઉપર અર્ધલશ્કરી દળના જવાનો રહેશે

શ્રદ્ધાળુઓમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે વાર્ષિક અમરનાથ યાત્રાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન, સેનાના વડા બિપીન રાવત સહિતના…

રાષ્ટ્રીય

કર્ણાટક : કુમારસ્વામી સરકાર પર ફરીવખત સંકટના વાદળા

કર્ણાટકમાં રાજકીય સંકટ હજુ પણ ટળ્યુ નથી. મુખ્યપ્રધાન કુમારસ્વામીની નેતૃત્વમાં ગઠબંધન સરકાર ટકી શકશે કે કેમ તેને લઇને ચર્ચા શરૂ થઇ છે. ગઠબંધનની સરકાર પર ખતરો તોળાઇ રહ્યો છે. કેટલાક સભ્યો ભાજપના સંપર્કમાં હોવાના હેવાલ મળ્યા છે. પહેલા મંત્રીમંડળમાં સંખ્યાને…