www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 28, 2018

અમરેલી

જગન્નાથજીનો જયેષ્ઠાભિષેક સંપન્ન : પ્રભુ હવે મોસાળમા

શહેરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી તેમજ ભાઇ બલરામના જયેષ્ઠાભિષેક માટે શાનદાર જળયાત્રા નીકળી અમદાવાદ શહેરમાં આગામી તા.૧૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૧મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકળનાર છે ત્યારે આજે જેઠ સુદ પૂનમ તા.૨૮ જુનના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા…

અમરેલી

મહાપુરુષોના નામ પર રાજનીતિ થઇ રહી છે : નરેન્દ્ર મોદીનો દાવો

સ્વાર્થની રાજનીતિ, પરિવારવાદ અને ભાઇ-ભત્રીજાવાદ પર મોદીના પ્રહાર સરકારની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો : એક એક ઇંચ ભૂમિને વિકાસ સાથે જાડાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંત કબીરના બહાને રાજકીય વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સંત કબીરની ૫૦૦મી પુણ્યતિથિ ઉપર તેમના…

વિડિયો ગેલેરી

સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયોને લઇ કોંગ્રેસ પર ભાજપના તીવ્ર પ્રહારો

કોંગ્રેસ પાર્ટી હથિયારોની ખરીદી ક્યારે પણ કમિશન વગર કરતી જ ન હતી મોદી સરકારમાં વચેટિયા અને દલાલો માટે દરવાજા હવે બંધ થઇ ચુક્યા છે સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયો ઉપર જારી રાજકીય ઘમસાણની સાથે જ કોંગ્રેસ અને ભાજપમાં શાÂબ્દક યુદ્ધ છેડાઈ ગયું…

અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ દ્વારા રાજકમલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

કોગ્રેસ નેતા સૈફુદીન સોઝ દ્વારા સાર્વભોમ રાષ્ટ્રનું નિર્માણ કરનાર લોખંડી પુરુષ સરદાર વક્ષ્લભભાઈ પટેલ ઉપર કરવામાં આવેલ અશોભનીય નિવેદનના વિરોધમાં આજ રોજ અમરેલી શહેરમાં રાજકમલ ચોક ખાતે અમરેલી જિક્ષ્લા ભાજપ ફ્‍વારા વિરોધ પ્રદશઙ્ઘનનો કાયઙ્ઘક્રમ યોજાયેલ હતો. આ કાયઙ્ઘક્રમમાં જીક્ષ્લા ભાજપ…

અમરેલી

વે બ્રિજમાં વજનની ગોલમાલ કરનાર ટ્રક માલીકો સામે પોલીસતંત્ર ની લાલઆંખ….6 કરોડની કિંમતના 30 ટ્રકો પોલીસ મથકના ચોગાનમાં કેદ….ખાખી ના ખોફ થી થરથર કંપતા અસામાજિક તત્વો….ક્યાં થઈ કડક કાર્યવાહી…જુઓ સિટીવોચ ન્યુઝ નો અહેવાલ…

અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની ના વેબ્રિજ પર છેડછાડ કરતા માઇન્સ મેનેજર એ જાફરાબાદ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી….ટ્રક માં વજન વધારવા નું કૌભાંડ વેબ્રિજ ઓપરેટર અને ટ્રકો ના માલિકો દ્વારા કરવા માં આવતું હતું…..અમરેલી એસ.પી. એ કડક સૂચના આપતા માઇન્સ…

રાષ્ટ્રીય

વર્તમાન ચેમ્પિયન જર્મની હારી જતા નિરાશાનુ મોજ

છેલ્લા પાંચ વર્લ્ડ કપ પૈકી આ ચોથી વખત છે જ્યારે કોઇ વર્તમાન ચેમ્પિયન  પ્રથમ રાઉન્ડમાં જ બહાર થયુ : રિપોર્ટ વર્લ્ડકપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જા કે ગઇકાલે બુધવારના દિવસે વર્તમાન ચેÂમ્પયન જર્મની માટે સૌથી નિરાશાજનક દિવસ રહ્યો…

અમરેલી

દહીંથરા અલખઘણી ગૌ સેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ખાતે અબોલ જીવો માટે ઉત્તમોત્તમ સુવિધા ઓ નું લોકાર્પણ એવમ સત્કાર સમારોહ યોજાશે

દામનગર ના દહીંથરા ખાતે આગામી ત્રણ જુલાઈ નારોજ અલખઘણી ગૌ સેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ માં વિવિધ સંકુલો નું લોકાર્પણ અને સત્કાર સમારોહ યોજાશે                     …

અમરેલી

નેસડી સેવા સહકારી મડળી ની સામાન્ય સભામાં હાજરી આપતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

નેસડી સેવા સહકારી મડળી ની સામાન્ય સભા નુ આયોજન મડળી ના પ્રમુખ પ્રવિણભાઈ કાછડીયા દ્રારા કરવામા આવ્ય તુ તે સામાન્ય સભામા ખાસ હાજરી આપતા સાવર કુંડલા તાલુકાના ઘારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુઘાત તેમની સાથે સા.કુ. માર્કટયાડ ના ચેરમેન બાબુદાદા પાટીદાર અમરેલી…

અમરેલી

પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલન ૬૫મા દિવસે પણ યથાવત્…. શાળાના યુનિફોર્મ પહેરી આંદોલનમાં જોડાયા

[wpdevart_youtube]bsIqjroDIyc[/wpdevart_youtube] રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા છેલ્લા ૬૫ દિવસથી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ‌‌‌ અને ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મૂક્ત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે સરકાર દ્વારા આજદિન સુધી આ…

અમરેલી

દારૂના ખોટા કેસમાં નિર્દોષ વ્યક્તિને જેલમાં પુરાવી દેવાના ઇરાદાથી ખોટી બાતમી આપનાર ઇસમોની ધરપકડ કરતી ધારી પોલીસ

પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી તમામ પ્રવૃતિઓ બંધ થાય અને અમરેલી જિલ્લાના સજજ્ન વ્યકિતઓને કોઇ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે તટસ્થ રહી અને કોઇ નિર્દોષ નાગરીકો ઉપર કોઇ ખોટા કેસો ન થાય કે અન્ય…