www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: June 29, 2018

અમરેલી

અમરેલી-બીટકોઈન મામલામાં ફરાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર…ધારી વિસ્તારમાં ફરાર નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર..18 જૂને કોર્ટના હુકમના લાગ્યા પોસ્ટર..1 માસમાં કોર્ટના શરણે આવવાની પોસ્ટર માં તાકીદ……

અમરેલી-બીટકોઈન મામલામાં ફરાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર….ધારી વિસ્તારમાં ફરાર નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર…18 જૂને કોર્ટના હુકમના લાગ્યા પોસ્ટર…1 માસમાં કોર્ટના શરણે આવવાની પોસ્ટર માં તાકીદ…… નલિન ના પોસ્ટરથી ફરી બીટકોઈન નું પ્રકરણ ચર્ચાના ચકડોળે ચડ્યું……

અમરેલી

પીપાવાવ ધામ આંદોલન નો 56 માં દિવસે આવ્યો અંત…દબાણ કરેલા ઝીંગા ફામ પર પ્રાંત અધિકારી ની ટિમો ત્રાટકી ડીમોલેશન યુદ્ધ ના ધોરણે શરૂ

પીપાવાવ ધામ ના ગ્રામજનો દ્વારા પ્રાંત કચેરી સામે એતિહાસિક આંદોલન નો 56 માં દિવસે આવ્યો અંત વહીવટી તંત્ર હરકત માં આવી દબાણ કરેલા ઝીંગા ફામ પર પ્રાંત અધિકારી ની ટિમો ત્રાટકી ડીમોલેશન યુદ્ધ ના ધોરણે શરૂ કરાયું અમરેલી જિલ્લા માં…

અમરેલી

કલેકટર આયુષ ઓક ના હસ્તે જમીન મહેસુલ ઓપન ફોરમમાં જમીન પરવાનગી ના ૫૬ આદેશો એનાયત કરાયા

જમીન મહેસુલ કાયદા તેમજ અન્ય કામગીરી તળે ની કાર્યપધ્ધતિ ને ઝડપી અને સરળ બનાવવા ના અભિગમ સાથે સાર્થક કરવા અને વિકાસને ગતિશીલ બનાવવા જમીન મહેસુલના આદેશો આજે કલેકટરશ્રી આયુષ ઓક ના હસ્તે અરજદારોને એનાયત કરવામાં આવ્યા હતા. તદનુસાર આજે યોજાયેલા…

અમરેલી

અઢી વર્ષથી નાસતા ફરતા કાચા કામના કેદીની પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગઇ તારીખ ૦૧/૧૦/૨૦૧૩ ના રોજ અમરેલી જિલ્‍લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્‍લોટમા રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ ઉવ.૧૭ નાને કોઇ અજાણ્‍યા શખ્‍સો લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઇ ગયેલ અને તેને છોડાવા રૂષીકેશના પિતા પાસે રૂ.૩૫ લાખની માંગણી કરેલ…

અમરેલી

ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં જુના વિદ્યાર્થીઓને વિદાય તથા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યક્રમ યોજાયો

ચલાલા – યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં એસ.પી.સી. (સ્‍કાઉટ પોલીસ કેડેટ)ના જુના વિદ્યાર્થીઓને વિદાય તથા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ શરૂઆત દિપ પ્રાગટય ર્ેારા કરવામાં આવી હતી. સંસ્‍થાનાં વડા રતિદાદા, ચલાલા પોલીસ સ્‍ટેશનનાં પી.એસ.આઈ. બોરીસાગર…

ભાવનગર

ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બંધાયેલ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના વાહન વ્યવહાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ

ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બાધવામાં આવેલ અધતન સુવિધાયુકત એસ.ટી.સ્ટેશનને રાજયના વાહન વ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તેમહાનુંભાવોની ઉપસ્થિતીમાં રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. તળાજા તાલુકા મથકે નવા બાંધવામાં આવેલ એસ.ટી.બસ સ્ટેશનનો અંદાજીત ખર્ચ રૂ. ૨ કરોડ ૧૨ લાખ ૩૭…

ભાવનગર

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ના નવ નિર્મિત મકાનના લોકાર્પણ

ભાવનગર ફુલસર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ના નવ નિર્મિત મકાનના લોકાર્પણ માન.મંત્રી શ્રીઈશ્વરભાઈ પરમાર(માન.મંત્રી શ્રીસામાજિક અને અધિકારીતા) ના વરદ હસ્તે કરવામાં કરવામાં આવેલ આ સમારોહ માં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, ૧૫-ભાવનગર/બોટાદના લોકપ્રિય સાંસદશ્રીમતી ડો.ભારતીબેન શિયાળ,માન.મંત્રીશ્રીમતિ વિભાવરીબેન દવે…