www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: July 1, 2018

અમરેલી

દામનગર ની ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં કેમ્પઈન વેકસીન અંગે વાલી મીટીંગ મળી

દામનગર ખાતે ઝેડ એમ.અજમેરા ઈંગ્લીશ મીડીયમ  શાળા  માં એમ. આર કેમ્પેઈન વેકસીન માટે વાલી મીટીંગ માં રૂબેલા વેકસીન અંગે શિક્ષકો અને  આરોગ્ય અધિકારીઓ દ્વારા સમજ આપતો સેમિનાર યોજાયો રૂબેલા વેકસીન શુ કામ ? તેના શુ ફાયદા ઓ ? જેવા પ્રશ્ને…

અમરેલી

દામનગર ના ધ્રુફણીયા ગામે સાંસદ નારણભાઈ કાછડિયા ની હૈયાધારણ થી વિવાદી જમીન ફાળવણી રદ કરવા ની ખાત્રી થી મામલો શાંત

દામનગર ના ધ્રુફણીયા ખાતે જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયા એ સમસ્ત ધ્રુફણીયા નો જટિલ જમીન ફાળવણી વિવાદ મુદ્દે સ્થાનિક ગ્રામજનો ને જમીન ફાળવણી રદ કરાવી આપવા ખાત્રી આપી         છેલ્લા પંદર દિવસ થી સમસ્ત ધ્રુફણીયા ગ્રામજનો અમરેલી જિલ્લા મથક…

અમરેલી

અમરેલીની રેડક્રોસ બ્‍લડ બેન્‍ક પુનઃ શરૂ

માર્ચના પ્રથમ સપ્‍તાહમાં ફુડ એન્‍ડ ડ્રગ દ્ધારા રૂટીન ઈન્‍સ્‍પેકશન પછી કેટલીક ટેકનીકલ ક્ષતિઓને ઘ્‍યાનમાં રાખી અમરેલી રેડક્રોસ સંચાલિત બ્‍લડ બેંક તા. 16 જુનથી બંધ કરેલ. જો કે બ્‍લડ બેન્‍કમાં એ વખતે સ્‍ટોકમાં રહેલ 134 બોટલ બ્‍લડ થેલેસીમિયાના બાળકો અને ઈમરજન્‍સી…

અમરેલી

બગસરામાં ફિલ્‍મી ગીતોનો વિડીયોગ્રાફીમાં ઉપયોગ કરાતા ફરિયાદ

બગસરાગામે પટેલ વાડી પાછળ રહેતાં રાજેશ વલ્‍લભભાઈ હીરાણી નામનાં વેપારી પોતાના કબજાનાં મકાનનાં ટી-સીરીજ કંપનીના હક્કોવાળી ીફલ્‍મનાં ગીતોનાં ઓડીયોનું ગેરકાયદેસર રીતે લગ્ન પ્રસંગ તથા પ્રિવીડીંગ વીડીયોનાં ડેટામાં મિકસીંગ કરી ગેરકાયદેસર વેપાર કરતાં હોય, આ અંગે મહુવાનાં કુલદીપપરી ભરતપરી ગૌસ્‍વામીએ ફરિયાદ…

અમરેલી

પીપાવાવધામ જમીન મુકિત આંદોલન પૂર્ણ થતું નથી

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 67 દિવસોથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ કંપની વીકટર અને ભુમાફીયાઓના કબ્‍જામાંથી ગામની જમીન મુકત કરાવવા અને સરકારી નિયમો મુજબ ગ્રામજનોને રોજીરોટી માટે…

અમરેલી

અલ્ટ્રાટેક કંપનીમાં વે બ્રિજ કૌભાંડ આચરનાર નવ ટ્રક માલિકોની ધરપકડ : ટ્રક માલિકો ઓપરેટરને ટ્રક દીઠ આપતા હતા ત્રણ હજાર રૂપિયા

અલ્ટ્રોટેક સિમેન્ટ કોવાયા તા-રાજુલાની માઈઈન્સમાંથી કીમતી મટીરીયલ ઉપાડવાનો જે જમીન માલીકોને તેની જમીન કંપનીને વેચાતી આપી હોય તેવા વેચનાર જમીન માલીકોને રોજીરોજીરોટી માટે લેટર આપેલ પણ આ કૌભાંડ ત્યારે પકડાયુ કે કંપનીના વે બ્રીજ હજ જાફરાબાદ તેમા કંપનીના બે કર્મચારી…

ભાવનગર

પોલીસ ચોપડે ફરાર શખ્સને આર આર સેલ ટીમે ઝડપ્યો

ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ મથકમાં ૪ ગંભીર ગુનાના કામે લાંબા સમયથી ફરાર આરોપીને ભાવનગર આર આર સેલની ટીમે ઝડપી ગારિયાધાર પોલીસને સોપ્યો છે. ગારિયાધાર પોલીસ મથકમાં આઈ.પી.સી.કલમ ૪૫૪, ૪૫૧, ૩૮૦ સહિતની કલમ હેઠળ ગુન્હો આચરી નાસતો ફરતો કેશુ જુઠા, વાઘેલા,…

ભાવનગર

ઈશ્વરિયમાં શાળા પંચાયત ચૂંટણી

લોકશાહી અને પંચાયતીરાજ ચૂંટણીની પ્રક્રિયાની સમજ મળે તે હેતુથી ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આજે શનિવારે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન સાથે ઉમેદવારો અનેમ તદારો તરીકે વિદ્યાર્થીઓ હરખભેર જોડાયા હતાં.

ભાવનગર

કાયમીની માંગણી સાથે ધરણા કરતા યુનિ.નાં કર્મચારીઓની મુલાકાતે કોંગી આગેવાનો

ભાવનગર યુનિવર્સીટીમા ૩૪ કર્મચારીઓ છેલ્લા  ૧૫ થી ૨૨ વર્ષો થી અલગ અલગ કેડર માં ફરજ બજાવે છે યુનિવર્સીટીમાં ખાલી પડેલ ૧૦૭ જગ્યામા કાયમી કરવા માટે તેઓની માગણી છે ૧૧.૬.૧૮ ના રોજના પત્રના અનુસંધાને તેઓને કાયમી કરવા જોઈએ પરંતુ યુનિવર્સીટીના વાઇસ…