www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: July 2, 2018

ભાવનગર

ભંડારિયા વરસાદી માહોલમાં વિજશોકથી ગાયનું મોત

ભાવનગર તાલુકાના ભંડારિયા ગામમાં પણ આજે સોમવારે મેઘરાજાની પધરામણી થઈ હતી એ સાથે જ વીજ તંત્રની બેદરકારી ખુલ્લી પડી હતી અને ગાયનો ભોગ લેવાયો છે. સાંજના સુમારે  પશુપાલક દેવાભાઈ બચુભાઇ મેર ગાયો ચરાવી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે અહીંના…

અમરેલી

બાબરામાં મેઘરાજાનું થયુ આગમન…. ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..

બાબરામાં મેઘરાજાનું થયુ આગમન…ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..બાબરા તાલુકાના પાનસડા સહિત ના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ શરૂ

અમરેલી

લશ્કરી ભરતી મેળામાં મેડિકલ ટેસ્‍ટમાં પાસ થયેલા ઉમેદવારો માટે પરીક્ષાલક્ષી તાલીમ વર્ગનું આયોજન

સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર ક્લાર્ક તેમજ સોલ્જર ટેક્નિકલ (નર્સિંગ આસિસટન્‍ટ), સોલ્જર ટ્રેડમેન, હાઉસ કીપરની જગ્યા માટેનો લશ્કરી ભરતી મેળો રાજકોટ ખાતે યોજાયો હતો. તા.૫ મે-૨૦૧૮ના રોજ મેડિકલ ટેસ્‍ટમાં અમરેલી જિલ્‍લાના જે ઉમેદવારો પાસ થયા હોય અને એડમિટ કાર્ડ…

અમરેલી

અમરેલી-કૃષિમંત્રી ના નકલી બિયારણ, ખાતર મામલે ખેડૂતોનો દેખાવો….અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોના ધરણા…પીપાવાવધામ ના 1 ખેડૂત આળોટતા આળોટતા કલેકટર કચેરીએ પહોંચ્યા…કલેકટર કચેરી બહાર ખેડૂતોએ કરી રામધૂન શરૂ….ભાજપ સરકાર હાય હાય ના લગાવ્યા નારા…

બે દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ એ નકલી બિયારણ ખાતર ના નિવેદન મામલે અમરેલીના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે આજે અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોએ ધરણા કર્યા હતા જયારે પીપાવાવધામ ના ખેડૂતે આળોટતા આળોટતા કલેકટર કચેરી બહાર સુધી પન્હોચયા બાદ…

અમરેલી

કેન્દ્રની એન.ડી.એ.સરકાર ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ : ઘોઘા તાલુકા પંચાય પ્રમુખ સંજયસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભાવનગર તાલુકાના 12 ગામના ખેડૂતો છેલ્લા 8 મહિના ને 17 દિવસથી આંદોલન ચલાવી રહયા છે,છેલ્લા 35 દિવસથી પ્રતીક ધારણા કરી રહયા છે છતાં સરકાર કે અધિકારીઓ દ્વારા કોયજ પપ્રતિભાવ  ના આપતા આજથી  અનશન ચાલુ કર્યા છે,ખેડૂત…

અમરેલી

રાહુલ ગાંધી આગામી સપ્તાહે રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરુપે કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ આવતા સપ્તાહ ગુજરાતની મુલાકાતે આવશે તેમ કાેંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઆે મુખ્યત્વે રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ જશે.અને વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કાેંગ્રેસની પડખે રહ્યું…

અમરેલી

બોટાદમાં રૂ.૧.૫૮ લાખની કિંમતના દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો: દંપતી ફરાર

બોટાદ શહેરના ટાઢાવાડી, સાળંગપુર રોડ પરના રહેણાંકી મકાનમાં દરોડો પાડીને બોટાદ પોલીસે ઈંગ્લીશ દારૂ તથા બિયર ટીનનો દોઢ લાખનો મુદામાલ ઝડપી લીધો હતો. જયારે આરોપીને પોલીસની રેઈડની ગંધ આવી ગઈ હોય તેમ બન્ને પલાયન થઈ ગયા હતા. પોલીસે ફરાર મહિલા…

અમરેલી

અમરેલી સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦ જુલાઇ સુધીમાં અરજી કરવી

તા.૨૫ જુલાઇ–૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-અમરેલી ખાતે અમરેલી તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૦ જુલાઇ-૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી-અમરેલીને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે. નિતિવિષયક, ફરજપરના સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની…

અમરેલી

યુવક નેતૃત્‍વ તાલીમ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર યુવક નેતૃત્‍વ તાલીમ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. શિબિરમાં ભાગ લેવા ઇચ્‍છુક ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા યોજવામાં આવનાર આ કાર્યક્રમ માટે નિયત કરેલ સ્‍થળે શિબિર યોજાશે….

ગુજરાત

જામનગર ના જામજોધપુરના ચિલઝડપના આરોપીને એલ.સી.બી.એ દબોચ્યો… મહિલાના ગળામાંથી સોનાના ચેનની લૂંટ ચલાવનારો બલ્લુસીંગ બાઈક સાથે ગિરફતમાં….અનડીટેકટ ગુન્હાનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.એ ગણતરીની કલાકોમાં ઉકેલયો….ગ્રામ્ય એલ.સી.બી.ની સરાહનીય કામગીરી…

પોલીસ અધિક્ષક સાહબે શ્રી અંતરીપ સદુ સાહબે એ તાજેતરમાાં નોધાયેલી  વણશોિાયેલ ચોરી- ચિલઝડપના ગુનો હાઓ શોધીપેલ હોય જે સચુ ના મજુ બ અમો I/c પો.ઈન્સ.જે.એમ.ચાવડા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાાં હતા દરમ્યાન ગઈ તા.૨૯/૬/૧૮ ના રોજ જામજોિપરુ કલ્યાણ સોસાયટીમાાં બેઅજાણ્યા માણસો…